28.6 C
Amreli
19/10/2020
મસ્તીની મોજ

લંડનમાં લાખોની નોકરી છોડી શરુ કરી ખેતી, આજે વર્ષે આટલા લાખથી પણ વધારે કમાય છે નેહા ભાટિયા

ખેતી કરીને વાર્ષિક આટલા લાખની કમાણી કરી રહી છે નેહા ભાટિયા, ખેતી માટે છોડી લંડનની લાખોની નોકરી. બહાર જઈને પોતાનો અભ્યાસ પૂરો કરવા વાળા પ્રત્યે સમાજનું એક અલગ જ વલણ હોય છે. તે મુજબ બે લોકો વિદેશમાં અભ્યાસ કરે છે, તે સૌથી ઉપર રહે છે અને તેની નજરમાં એવા લોકોનું મહત્વ પણ વધુ રહે છે. આપણા માંથી ઘણા લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે. ઘણા લોકોના તો સપના હોય છે વિદેશમાં નોકરી કરવાના. વિદેશનો પગાર પણ વધુ હોય છે, જેથી તેમના તમામ સપના પુરા કરી શકે છે.

વિદેશમાં નોકરી કરી સેટલ થવું લગભગ દરેક બીજા વ્યક્તિનું સપનું હોય છે, તેવામાં જો કોઈ તેની સારી એવી નોકરી છોડી ભારત આવી ખેતી કરવા લાગે તો તમે શું કહેશો? એવા લોકોને કદાચ લોકો મુર્ખ જ કહેશે, પરંતુ આગરાની રહેવાસી નેહા ભાટિયાએ જે કર્યું છે, તે જોઈ લોકો તેની પ્રસંશા કરતા થાકતા નથી, નેહા ભાટિયાએ વર્ષ 2014માં લંડનની સ્કુલ ઓફ ઇકોનોમિકસ માંથી માસ્ટર્સની ડીગ્રી લીધી છે.

અભ્યાસ પૂરો કર્યા પછી નેહાએ વર્ષ આખું લંડનમાં નોકરી કરી, જ્યાં તેને સારો પગાર મળી રહ્યો હતો. આમ તો પાછળથી તે વિદેશ પાછી જતી રહી અને વર્ષ 2017થી તેણે ઓર્ગેનીક ફાર્મિંગની શરુઆત કરી. આજના સમયમાં નેહા ત્રણ જગ્યાએ ખેતી કરે છે અને તમને જાણીને નવાઈ થશે કે તેનાથી તેને વાર્ષિક 60 લાખ રૂપિયાની કમાણી પણ થઇ રહી છે. એટલું જ નહિ, નેહા ખેડૂતોને ઓર્ગેનીક ફાર્મિંગની તાલીમ પણ આપી રહી છે, જેનાથી તે પોતાનું જીવન સુધારી શકે.

નેહા 31 વર્ષની છે અને એક બિજનેસ ફેમીલી સાથે સંબંધ ધરાવે છે. નેહા કહે છે કે,’મેં ઘણા સમય પહેલાથી નક્કી કરીને રાખ્યું હતું કે મારે બિજનેસ કરવો છે પરંતુ માત્ર પૈસા કમાવા માટે નહિ પરંતુ તેનો સોશિયલ બેનીફીટ અને સોશિયલ ઇમ્પેક્ટ પણ હોય. તેનાથી લોકોને પણ ફાયદો થાય. પરંતુ ત્યારે ખેતી વિષે મેં વિચાર્યું ન હતું,’. નેહાએ પોતાનું ગ્રેજયુએશન દિલ્હી યુનીવર્સીટી માંથી કર્યું છે. ગ્રેજયુએશન પૂરું થતા જ તે એક સોશલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઈ ગઈ હતી. રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં નેહાએ શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યાઓ ઉપર કામ કર્યું. ત્યાર પછી તે વર્ષ 2012માં લંડન જતી રહી હતી.

લંડનથી પાછી ફરતી વખતે તેણે પોતાને એક વખત ફરી સોશલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડ્યું અને લગભગ 2 વર્ષ સુધી કામ કર્યું. તે દરમિયાન તે ઘણા ગામ વાળા સાથે મળી અને તેની તકલીફોથી માહિતગાર થઇ. નેહાએ કહ્યું કે આ લોકો સાથે મુલાકાત કરી તેને સમજાયું કે તેમની સૌથી મોટી સમસ્યા હેલ્દી ફૂડની છે. માત્ર શહેરી લોકો જ નહિ પરંતુ ગામના લોકો પણ યોગ્ય હેલ્દી ખાવાથી દુર છે. તેવામાં નેહાએ વર્ષ 2016માં ‘ક્લીન ઇટીંગ મુવમેંટ’ વિષે વિચાર્યું, જેથી લોકોને સાચું અને શુદ્ધ ખાવાનું પ્રાપ્ત થઇ શકે. તેના માટે તે ઘણા નિષ્ણાંતને મળી. નેહાએ રીસર્ચ શરુ કરી દીધું હતું.

લોકોનું એવું કહેવું હતું કે જો યોગ્ય ખાવાનું જોઈએ છે, તો સારું ઉગડવું પણ પડશે. જો અનાજ અને શાકભાજીમાં યુરીયા અને કેમિકલ હશે. તો તેમાંથી બનતું ખાવાનું ક્યારે પણ સારું અને આરોગ્યને લાભ પહોચાડનારુ ના હોઈ શકે. તેવામાં નેહાના મગજમાં ઓર્ગેનિક ફાર્મિંગનો આઈડીયા આવ્યો. આમ તો તે સમયે નેહાને ખેતી વિષે કાંઈ જ ખબર ન હતી. ખેતી શરુ કરતા પહેલા તેણે ખેડૂતો પાસેથી સફળ ખેતી વિષે અનેક પ્રકારની માહિતી મેળવી. માહિતી મેળવ્યા પછી નેહાએ નોએડામાં બે એકરની જમીન ખરીદી. શરુઆતમાં નેહાને સફળતા ન મળી, પરંતુ છતાં પણ તેણે હિંમત ન હારી.

બીજી વખતની ઉપજ સારી રહી, ત્યાર પછી નેહા પોતે તેની જ ઓર્ગેનીક ઉત્પાદનોને માર્કેટમાં લઈને આવી અને લોકોને તેમાંથી મળતા ફાયદા વિષે માહિતગાર કરાવ્યા. નેહાએ જણાવ્યું કે થોડા જ દિવસોમાં તેમને સારો સહકાર મળવા લાગ્યો અને ધીમે ધીમે બિજનેસ વધવા લાગ્યો. નોએડા પછી મુજફ્ફરનગર અને ભિનતાલમાં પણ તેમણે ખેતી શરુ કરી. હાલ નેહા પાસે કુલ 15 એકર જમીન છે, જેની ઉપર તે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહી છે. તેની ટીમમાં આજે 20 લોકો છે, જે કામને સંભાળે છે. એટલું જ નહિ, મોટી સંખ્યામાં ખેડૂત પણ નેહા સાથે જોડાઈને ઓર્ગેનિક ખેતીની તાલીમ લે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ચંદ્ર પર શનિ-રાહુના પડછાયાથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઇ રાશિને નુકશાન થશે, જાણો.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા એક એપિસોડની લે છે આટલી ફી કે તમે વિચારી પણ નહીં શકો

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

હવે Paytm થી 1 મિનિટમાં ચેક કરી શકશો પોતાનો લોન લેવા માટેનો સ્કોર, તેના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહિ.

Amreli Live

લોકડાઉનમાં ટાઈમ પાસ કરવા સિક્રેટ રૂમમાં યુટ્યુબમાં એવું શું જોયું કે બગડી ગયા ભાઈ-બહેન અને ‘તે’.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live

પતંગિયા માટે વોટિંગ : દેશમાં રાષ્ટ્રીય પતંગિયું પસંદ કરવા માટે વોટિંગ શરુ, જાણો આ 7 ખાસ પતંગિયાની ખાસિયત અને વોટિંગની રીત

Amreli Live

સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

Amreli Live

સપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે રાહત.

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live