30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

દેશની સૌથી ધનવાન વ્યક્તિની દીકરી ઈશા અંબાણી જીવે છે રોયલ લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે તેની કમાણી.

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીને તાજેતરમાં જ દુનિયાના ફેમસ મેગેઝીન ફોર્ચ્યુને પોતાના ’40 અંડર 40’ યાદીમાં સ્થાન આપ્યું છે. તેના જોડિયા ભાઈ આકાશ અંબાણીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જણાવી આપીએ કે આ સિદ્ધી તેને રિલાયન્સ ગ્રુપની કંપની જીયો પ્લેટફોર્મ્સને આગળ વધારવા માટે નિભાવવામાં આવેલી ભૂમિકા માટે આપવામાં આવી છે.

ફોર્ચ્યુન મેગેઝીન દર વર્ષે ફાઈનેંસ, ટેકનોલોજી, હેલ્થકેયર, પોલીટિક્સ, મીડિયા અને એંટરટેનમેંટ કેટેગરીમાં આ યાદી જાહેર કરે છે. તેમાં આખી દુનિયા માંથી માત્ર 40 લોકોને જ સામેલ કરવામાં આવે છે. આ સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી ઈશા અંબાણી પોતાના ભાઈ આકાશ અંબાણી સાથે દુનિયાની સૌથી યંગ આંત્રપ્રેન્યોર્સમાં સામેલ થઇ ગઈ છે. ઈશા અંબાણી જેણે રિલાયન્સ અને જીયોના સંચાલનમાં મોટી ભૂમિકા ભજવી છે, અને તેની લાઈફ સ્ટાઈલ પણ ઘણી ગ્લેમરસ અને રોયલ છે. તે કોઈ રાજકુમારીથી ઓછી નથી. જાણીએ તેના વિષે.

રિલાયન્સ જીયોમાં છે ડાયરેક્ટર

23 ઓક્ટોમ્બર, 1991ના રોજ જન્મેલી ઈશા અંબાણી 28 વર્ષની થઇ ગઈ છે. ઓક્ટોમ્બર 2014માં તે રિલાયન્સ જીયો અને રિલાયન્સ રીટેલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થયા. તે રિલાયન્સ સાથે જોડાયેલી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવે છે.

અહિયાંથી કર્યો અભ્યાસ

ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનીવર્સીટી અને સ્ટેનફોર્ડ યુનીવર્સીટી માંથી અભ્યાસ કર્યો છે. તેમણે સ્ટેનફોર્ડ સ્કુલ ઓફ બિજનેસ માંથી ડીગ્રી પ્રાપ્ત કરી છે.

અભ્યાસ પછી કરી જોબ

અમેરિકામાં ગ્રેજયુઈશન પૂરું થઇ ગયા પછી ઈશા અંબાણીએ ત્યાં જોબ પણ કરી. તેણે અનુભવ મેળવવા માટે અમેરિકાની ગ્લોબલ ક્ન્સ્લેન્સી ફર્મ મેંકિંસેમાં ફાઈનેંસીયલ એનાલીસ્ટ તરીકે કામ કર્યું.

16 વર્ષની ઉંમરમાં ફોર્બ્સની યાદીમાં આવ્યું નામ

ઈશા અંબાણી જયારે 16 વર્ષની હતી, ત્યારે તેનું નામ ફોર્બ્સની ટોપ 10 કરોડપતિ ઉત્તરાધિકારીઓની યાદીમાં બીજા નંબર ઉપર હતી. તે ઉંમરમાં ઈશા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 80 મીલીયન ડોલરના શેરની માલિક બની ગઈ હતી. હાલ ઈશા અંબાણીના નામે રિલાયન્સના 75 લાખ શેર છે. તે પહેલા તેના શેર 67.2 લાખ હતા. હવે રિલાયન્સમાં નીતા અંબાણી સહીત તેના બે દીકરા અને દીકરીના શેર 75 લાખ છે.

આનંદ પીરામલ સાથે કર્યા લગ્ન

ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રુપના એગ્જીકયુટીવ ડાયરેક્ટર આનંદ પીરામલ સાથે 2018માં થયા. તેમની વચ્ચે લાંબા સમયથી અફેયર ચાલી રહ્યા હતા. તે લગ્ન ભારત જ નહિ દુનિયાના સૌથી મોંઘા લગ્નો માંથી એક હતા. દેશ-વિદેશની ઘણી મોટી વિભૂતિઓ આ લગ્નમાં સામેલ થયા હતા.

રિલાયન્સના 40માં એજીએમમાં આવી સામે

મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીને જુલાઈ, 2017માં થયેલા રિલાયન્સ ગ્રુપના 40માં એજીએમમાં ઈંટ્રોડ્યુસ કર્યા હતા. આ એજીએમમાં ઈશા અંબાણીએ જીયો ફોન લોંચ કર્યો હતો. ઈશા અંબાણી રિલાયન્સ જી ઇન્ફોકોમના પણ ડાયરેક્ટર છે. આ વર્ષે 15 જુલાઈના રોજ થયેલા રિલાયન્સના વર્ચુઅલ એજીએમમાં ઈશા અને આકાશ અંબાણીએ જીયો ગ્લાસ રજુ કર્યો.

લેકમે ફેશન વિકમાં લોંચ કરી હતી પોતાની બ્રાંડ

ઈશા અંબાણીએ એપ્રિલ, 2016માં લેકમે ફેશન વિકમાં રિલાયન્સ રીટેલની ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાંડ AJIO લોંચ કરી હતી. આ ફેશન અને લાઈફસ્ટાઈલમાં ભારતનું સૌથી જાણીતું શોપિંગ ડેસ્ટીનેશન છે. આ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ઉપર દુનિયાની એક એકથી ચડીયાતી લગ્જરીયસ અને પ્રીમીયમ બ્રાન્ડ્સ અવએલેબ છે.

કેટલી આવક છે ઈશા અંબાણીના પતિની

ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ ગ્રુપના એગ્જીકયુટીવ ડાયરેક્ટર હોવા સાથે જ ફાર્મા, ફીનેનેંશીયલ સર્વિસ, રીયલ એસ્ટેટ, ગ્લાસ પેકેજીંગ અને ઇન્ફોર્મેશન સર્વિસીસ જેવા વેપારની પણ દેખરેખ રાખે છે. આનંદ પીરામલની વાર્ષિક આવક 350 લાખ કરોડ રૂપિયા છે. આનંદ પીરામલના પિતા અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે. તે દેશના 22માં સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

પિયાનો વગાડવાના છે શોખીન

ઈશા અંબાણી ઘણી જ લગ્જરીયસ લાઈફસ્ટાઈલ જીવે છે, પરંતુ તે લાઈમલાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. બોલીવુડના ઘણા સ્ટાર તેના મિત્ર છે, પરંતુ તે પાર્ટીઓમાં ઘણી ઓછી હાજરી આપે છે. ઈશા અંબાણીને પિયાનો વગાડવાનો શોખ છે. જયારે પણ તેને નવરાશનો સમય મળે છે, ત્યારે તે આ શોખ પૂરો કરે છે.

ફૂટબોલની ખેલાડી પણ રહી ચુકી છે

ઈશા અંબાણીને સ્પોર્ટ્સનો પણ ઘણો શોખ છે. તે ફૂટબોલની ખેલાડી પણ રહી ચુકી છે. જયારે ઈશા અંબાણી યેલ યુનીવર્સીટીમાં ભણતી હતી, તો ત્યાંની સોકર ટીમમાં સામેલ હતી અને યુનીવર્સીટી તરફથી રમતી હતી.

કેટલી છે કુલ સંપત્તિ

ઈશા અંબાણી પાસે પુષ્કળ સંપત્તિ છે. એક અનુમાન મુજબ, તેની કુલ સંપત્તિ 100 મીલીયન ડોલર એટલે કે લગભગ 668 કરોડ રૂપિયા છે. તેમાં હવે બીજો પણ વધારો થઇ રહ્યો છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સસ્તો સ્માર્ટફોન Oppo A32 ટ્રિપલ રિયલ કેમેરા, 5,000 mAh બેટરી, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

પંડિતજી ના તો ચાંદલો કરે છે કે ના તો પ્રસાદ મળી રહ્યો છે, જ્યારે માતા સામે મિનિટો સુધી ઉભા રહેવાની તક મળી

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

ગરોળીને પાણી પીતી કેમ જોઈ શકાતી નથી? ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ પરંતુ જવાબ છે જ્ઞાનથી જોડાયેલ.

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

SBI એ બદલી દીધા ATM માંથી કેસ ઉપાડવાના નિયમ, તમારે જાણી લેવાની ખાસ જરૂર છે.

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live

મુકેશ અંબાણીથી લઈને સાવિત્રી જિંદલ સુધી, અરબપતિ જે નથી ગયા સ્કૂલ, અમુકે તો વચ્ચે જ છોડ્યું ભણતર.

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

પાણીનો બગાડ કરશો તો હવે ખેર નથી, આટલા વર્ષની સજાને આટલો થશે દંડ.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

એવો કયો શબ્દ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણેય શબ્દ આવે છે? કેન્ડિડેટે આપ્યો આવો જોરદાર જવાબ.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ 5 રાશિઓનું થશે ભાગ્યોદય, ધન લાભ થવાની સાથે મળશે સારા સમાચાર.

Amreli Live