26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

રોડ અકસ્માતના પીડિતોને સરકાર 2.50 લાખ સુધીની મફત કેશલેસ સારવાર આપશે, યોજના જલદી લાગુ થઈ શકે

દિપક દાસ, નવી દિલ્હી: રોડ અકસ્માતનો ભોગ બનેલા પીડિતોને મોટી રાહત આપવાની બાબતમાં, સરકાર ‘ગોલ્ડન અવર’ સહિતની પરિસ્થિતિમાં દરેકને તાત્કાલિક તબીબી સંભાળની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા માટે 2.50 લાખ રૂપિયા સુધીની મફત કેશલેસ સારવાર આપશે. આ પોલિસીમાં વિદેશી નાગરિકોને પણ આવરી લેવામાં આવશે. સરકાર આ યોજના ટૂંક સમયમાં લાગુ કરી શકે છે. જેમાં અકસ્માતના દરેક પીડિતને 2.50 લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે.

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)માં પ્રવેશ કર્ચો છે, જે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના લાગુ કરી રહી છે. જેથી ઈજાગ્રસ્તોની સારવાર બાદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ક્લેમની પ્રક્રિયા કરાશે. યોજના ચલાવવા માટે આઈટી પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી પોતાના યોગદાનથી અને જનરલ ઇન્શ્યોરન્સ કંપની (જીઆઈસી) તરફથી મોટર વ્હીકલ રિલીફ ફંડ સ્થાપિત કરશે.

મિનિસ્ટ્રી મુજબ જનરલ ઈન્શ્યોરન્સ કંપની (GIC) વીમા કરાયેલા વાહનોના અકસ્માતો અને હિટ એન્ડ રનમાં પીડિત લોકોનો ખર્ચ ઉઠાવશે. જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી અન ઈન્શ્યોરડ વ્હીકલ ક્રેશનો ખર્ચ ઉઠાવશે. જોકે, આ પોલિસીનો હેતુ ગરીબ લોકોને રાહત આપવાનું છે જે તબીબી સંભાળ માટે હોસ્પિટલોમાં અગાઉથી ચુકવણી કરી શકતા નથી. પ્લાન મુજબ નેશનલ હેલ્થ ઓથોરિટી યોજનાના અમલીકરણ અને ક્લેમના સેટલમેન્ટ માટે ડેડિકેટેડ સેલ સ્થાપિત કરશે.

વર્ષ 2019માં માર્ગ અકસ્માતમાં લગભગ 1.49 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને લગભગ પાંચ લાખ લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, લગભગ 15% જેટલી જાનહાનિ ‘હિટ એન્ડ રન’ કેસોને કારણે છે. આ બધી વાતો ધ્યાનમાં રાખીને આ પગલાને મહત્ત્વ મળશે. લૉ કમિશનના રિપોર્ટ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર તબીબી સંભાળની ખાતરી આપીને લગભગ 50% મૃત્યુ ટાળી શકાય છે.


Source: iamgujarat.com

Related posts

પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

Amreli Live

31 મે જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ મળશે સફળતા

Amreli Live

ફ્લાઈંગ ઓફિસર બની ચાવાળાની દીકરી, IAFમાં જવા માટે છોડી 2 સરકારી નોકરી

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાં રહેવાની સલાહ

Amreli Live

ભારતે નિયમ બદલ્યો, LAC પર સૈનિકોને હથિયારોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી

Amreli Live

કોંગ્રેસમાં સતત પડી રહ્યા છે ભંગાણ, ભાજપ પેટાચૂંટણી માટે થઈ રહ્યું છે સજ્જ!

Amreli Live

13 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ જાપ કરવાથી થશે ફાયદો, આવકના સ્ત્રોત વધશે

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

મુંબઈઃ કંપનીમાંથી 10 ઈંડા સાથે મળેલા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન સફળ

Amreli Live

કોરોનાનો વધતો કહેરઃ દેશમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, 324નાં મોત

Amreli Live

જૂન મહિનામાં દેશમાં 4 લાખથી વધારે કોરોના કેસ નોંધાયા, 12,000 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

મુંબઈમાં 26/11ના આંતકી હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાની USમાં ધરપકડ, ભારત લવાશે

Amreli Live

ઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત

Amreli Live