30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

રિલિફ રોડ પરના ચાઈના માર્કેટ સામે કરણી સેનાનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ

અમદાવાદ: દેશમાં ચીની પ્રોડક્ટ્સ સામેનો વિરોધ વધી રહ્યો છે ત્યારે કરણી સેના દ્વારા આજે શહેરના રિલિફ રોડ પર મોટું વિરોધ પ્રદર્શન કરાયું હતું. રિલિફ રોડના મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં મોબાઈલ ફોનનું મોટું માર્કેટ આવેલું છે, જ્યાં ચાઈનીઝ કંપનીઓના મોબાઈલોનું મોટાપાયે વેચાણ થાય છે. કરણી સેના દ્વારા આજે આ માર્કેટ સામે જ વિરોધ પ્રદર્શન કરાયું હતું.

મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો બેનરો લઈને ઉમટી પડતાં રિલિફ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ પણ તુરંત જ દોડી આવી હતી.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભારતની મોટી સફળતા, ASI ને ખોદકામમાં મળ્યું અટલા બધા વર્ષ જુનું શિવલિંગ, આ પથ્થરમાંથી બનાવેલું છે.

Amreli Live

ભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયો

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

ડિસ્કાઉન્ટ, કેશબેકની જોરદાર ઓફર્સ, છતાંય મોલમાં કાગડા ઉડી રહ્યા છે!

Amreli Live

ફિલ્મ-ટીવીના શૂટિંગ માટે મળી શરતી મંજૂરી

Amreli Live

ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ

Amreli Live

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

Amreli Live

કોરોનાના કારણે બચ્યા નહીંતર આજે હરિદ્વારમાં હર કી પૌડી પર હજારો મર્યા હોત

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

આશ્કા ગોરડિયાની પોસ્ટ પર 16 વર્ષના છોકરાએ કરી અશ્લીલ કોમેન્ટ, શ્વેતાએ લીધો આડા હાથે

Amreli Live

બનાસકાંઠાઃ ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર, વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવા મજબૂર

Amreli Live

12 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ગુજરાતમાં કોરોનાના કેસ જુલાઈ સુધીમાં 49000ની સપાટીએ પહોંચશે: અભ્યાસ

Amreli Live