29 C
Amreli
22/09/2020
bhaskar-news

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહીભારત-અમેરિકા સહિત ઘણા દેશો કોરોના વાઈરસના સંક્રમણ સામે લડી રહ્યા છે. મહામારીની વેક્સીન તૈયાર કરવામાં વિશ્વભરમાં ઘણા વૈજ્ઞાનિકો દિવસ-ૃરાત કામે લાગેલા છે. ચીનમાં પણ રેમ્ડેસિવિર ડ્રગની ઘણા દર્દીઓ ઉપર ટ્રાયલ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ટ્રાયલ ફેઈલ રહી છે. ટ્રાયલ સાથે જોડાયેલી જાણકારી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સાઈટ ઉપર પ્રકાશિત કરાઈ છે. જોકે WHOએ આ માહિતી હટાવી દીધી છે. આ રિપોર્ટ ભૂલમાં અપલોડ થઈ ગઈ છે. આ ડ્રગ અમેરિકાની ફર્મ ગિલિએડ સાયન્સની છે.

તમામ દેશોને એન્ટી વાયરલ ડ્રગ રેમ્ડેસિવિર ડ્રગના ટ્રાયલને લઈને મોટી આશા હતી. પરંતુ ચીનમાં રેમ્ડેસિવિર ડ્રગથી દર્દીઓમાં કોઈ સુધારો જોવો મળ્યો નથી. રિપોર્ટ મુજબ આ ટ્રાયલ 337 દર્દીઓ ઉપર કરાયો છે. આમાં 158ને રેમ્ડેસિવિર અને બાકીના 79ને પ્લેસીબો અપાઈ હતી. તેમા એક મહિના પછી રેમ્ડેસિવિર લેનાર 13.9% દર્દીઓ અને પ્લેસીબો લેનાર 12.8% દર્દીઓના મોત થયા છે. સાઈડ ઈફેક્ટના કારણે ટ્રાયલને પહેલેથી જ રોકી દેવાઈ છે.

યુરોપમાં પણ માણસ ઉપર વેક્સીની ટેસ્ટ શરૂ
બીજી તરફ યુરોપમાં પ્રથમ વખત કોઈ માણસ ઉપર કોરોના વેક્સીનનો ટેસ્ટ થયો છે. આ પરીક્ષણ ઓક્સફર્ડમાં કરાયું છે. અહીં બે દર્દીઓને રસી અપાઈ છે. યુરોપમાં કોરોનાની દવાના ટ્રાયલ માટે 800 દર્દી પસંદ કરાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રેમ્ડેસિવર ડ્રગ અમેરિકાની ફર્મ ગિલિએડ સાયન્સનું છે. ફાઈલ તસવીર.

Related posts

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

Amreli Live

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

અત્યાર સુધી 11,510 કેસ-394 મોતઃ મેઘાલયમાં પોઝિટિવ ડોક્ટરના સંપર્કમાં આવેલા 2 હજાર લોકો ક્વૉરન્ટીન , મહારાષ્ટ્રમાં સર્વાધિક 2,684 કેસ પોઝિટિવ

Amreli Live

જસદણ પંથકમાં 1 ઇંચ, ગોંડલ અને રાજકોટમાં ધોધમાર, ગઢડામાં સવા ઇંચ, બાબરા પંથકમાં બે ઇંચ વરસાદ

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

અંબાજી મંદિર: આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ જે માતામાં ખુબ જ શ્રદ્ધા રાખે છે તેવા ગુજરાતના ભવ્ય પ્રાચીન અંબાજી મંદિરની કથા અને તસ્વીરો..

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

મહિલા કોર્પોરેટર સહિત વધુ 107 પોઝિટિવ, કેસનો કુલ આંક 6 હજારને પાર, વધુ 148 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

મોદીએ 30 વખત આત્મનિર્ભર શબ્દનો ઉલ્લેખ કર્યો, કહ્યું- કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live