27 C
Amreli
23/09/2020
bhaskar-news

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશેકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના મહામારી વિશે અલગ-અલગ ફિલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ્સસાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીતથી આ સીરિઝની શરૂઆત કરવામાં આવી છે. રાહુલે રાજનને પૂછ્યું હતું કે, ગરીબોની મદદ માટે કેટલો ખર્ચ કરવો પડશે? ત્યારે રાજને જવાબ આપ્યો હતો કે તેના માટે અંદાજે 65 હજાર કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે આ રકમ દેશની જીડીપીની સરખામણીએ કઈ જ નથી. ગરીબોને બચાવવા માટે ખર્ચ કરવો જોઈએ.
લોકડાઉન લાંબો સમય સુધી ન ચાલી શકે: રાજન
ઈકોનોમી પર કોરોનાની અસર વિશે રાજને કહ્યું કે, ભારત આ મોકાનો ફાયદો ઉઠાવી શકે છે. ઈન્ડસ્ટ્રી અને સપ્લાય ચેનમાં ખાસ જગ્યા બનાવવાનો આ મોકો છે. રાજને કહ્યું કે, લોકડાઉન લાંબો સમય ચાલુ ન રાખી શકીએ. કોરોના વિશે રાહુલ ગાંધીની સીરિઝ વિશે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બુધવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
રાહુલ ગાંધીને ગ્લોબલ લિડર તરીકે રજૂ કરવાની સ્ટ્રેટજી: રિપોર્ટ
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ સપ્તાહમાં એક અથવા બે વાર આ પ્રકારની ચર્ચા કરશે. આ સીરિઝીના બીજા ભાગમાં સ્વીડનના વીરોલોજિસ્ટ સાથે કોરોના મહામારીને ટક્કર આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીને ગ્લોબલ લીડર તરીકે રજૂ કરવા માટેની આ સ્ટ્રેટજી હોઈ શકે છે.

અસમાનતા સામે લડવું તે એક પડકાર, યુપી-તમિલનાડું માટે એક જ નીતી યોગ્ય નથીઃ રાહુલ

આ ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય સમાજની વ્યવસ્થા અમેરિકાના સમાજથી ખૂબ જ અલગ છે, એવામાં સામાજિક ફેરફાર જરૂરી છે. દરેક રાજ્યની અલગ રીત છે તમિલનાડું અને ઉતર પ્રદેશને એક રીતે ન જોઈ શકાય. રાહુલે કહ્યું આજે જે પ્રકારની અસમાનતા છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે.

શું કહ્યું અર્થશાસ્ત્રી રઘુરામ રાજને

અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે આપણી પાસે લોકોના જીવનને સારી બનાવવાની રીત છે, ફૂડ, હેલ્થ એજ્યુકેશન પર ઘણા રાજ્યોએ સારુ કામ કર્યું છે. જોકે સૌથી મોટો પડકાર લોઅર મિડલ કલાસ અને મિડલ કલાસ માટે છે, જેમની પાસે સારી જોબ નહિ હોય. આજના સમયની એ માંગ છે કે લોકોને માત્ર સરકારી નોકરીઓ પર નિર્ભર ન રાખવામાં આવે, તેમના માટે નવી તકોનું સર્જન કરવામાં આવે.

અર્થવ્યવસ્થાને કઈ રીતે ખોલવામાં આવે ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું આજે લોકોના મગજમાં ઘણાં પ્રકારના સવાલ છે, કોરોનાવાઈરસના પગલે અર્થવ્યવસ્થાને લઈને પણ ઘણી ચિંતા છે. એવામાં આ બધા પડકારોને કઈ રીતે પાર પાડી શકાય, તે અંગે તમારો શું મત છે. જવાબમાંરઘુરામરાજને કહ્યું કે કોરોનાને હરાવવાની સાથે આપણે સામાન્ય લોકોના રોજગાર વિશે વિચારવું પડશે, તેના માટે વર્કપ્લેસને સુરક્ષિત કરવું જરૂરી છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે બીજું લોકડાઉન લાગુ કરવાનો અર્થ જ એ થાય છે કે તમે લોકડાઉન ખોલવા માટે યોગ્ય તૈયારી કરી શકયા નથી. હાલ લોકોના મનમાં સવાલ છે કે શું લોકડાઉન 3 પણ આવશે. જો આપણે એવો વિચાર કરીશું કે શૂન્ય કેસ થાય ત્યારે જ લોકડાઉન ખોલવામાં આવે તો તે અશકય છે.

કોરોનાવાઈરસના ટેસ્ટિંગને લઈને સવાલ

કોંગ્રેસ નેતા રાહુલે પૂછ્યું કે દેશમાં ટેસ્ટિંગને લઈને ઘણા પ્રકારના સવાલ છે. બીજા દેશોની સરખામણીએ અહીં ઘણું ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. રઘુરામ રાજને કહ્યું કે જો અર્થવ્યવસ્થાને ખોલવા માંગીએ છે તો ટેસ્ટિંગની ક્ષમતાને વધારવી પડશે. આપણે માસ ટેસ્ટિંગ તરફ જવું પડશે. જેમાં કોઈ પણ 1000 સેમ્પલ લઈને તેનો ટેસ્ટ કરવો પડશે. અમેરિકા આજે લાખો ટેસ્ટ રોજ કરી રહ્યું છે પરંતુ આપણે 20થી 30 હજારની વચ્ચે છીએ.

કોરોના સંકટથી ભારતને શું લાભ થશે ?

કોરોના સંકટથી ભારતને લાભ થવા અંગે રાહુલ ગાંધીએ પૂછેલા સવાલના જવાબમાં રઘુરામ રાજને કહ્યું કે મોટા ભાગના સંજોગોમાં આ પ્રકારની ઘટનાઓનો સારો પ્રભાવ હોતો નથી. જોકે ભારત માટે આ એક તક છે, તેમાં તે તેની ઈન્ડસ્ટ્રીને વિશ્વ સુધી પહોંચાડે. અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારોને લઈને રાજને કહ્યું કે આપણે ઝડપથી અર્થવ્યવસ્થાને ખોલવા તરફ પગલા લેવા પડશે, કારણ કે આપણી પાસે બીજા દેશોની જેમ સારી વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે જે આંકડા છે તે ચિંતા પેદા કરનારા છે, સીએમઆઈઆઈએ કહ્યું કે 10 કરોડ જેટલા લોકો વર્કફોર્સમાંથી બહાર થઈ જશે, આપણે મોટા પગલા ભરવા પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In a church with Rahul Gandhi, former RBI governor Raghuram Rajan said the government will spend Rs 65,000 crore to help the poor.

Related posts

150 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ: 86 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

અત્યાર સુધી 24,774 કેસ,મૃત્યુઆંક 784: સરકાર રેપિડ ટેસ્ટ કીટથી તપાસ પર સ્ટે લગાવી શકે છે, હાલ 15 લાખ ટેસ્ટ થઈ શકે છે

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

વિશ્વમાં કોરોના સંક્રમણથી દરેક કલાકે 196 લોકો જીવ ગુમાવી રહ્યા છે, દરેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live