26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવેકોંગ્રેસે શનિવારે લોકડાઉન અને આરોગ્ય સેતુ એપને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા. વિપક્ષની પાર્ટીઓએ કોરોના મહામારી સામેની લડાઇમાં સરકારના પ્રયત્નોને લઇને સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે. રાહુલ ગાંધીએ એપ અંગે ટ્વિટ કરીને કહ્યું- આરોગ્ય સેતૂથી જોડાયેલા કામો માટે સરકારે પ્રાઇવેટ ઓપરેટર્સને આઉટસોર્સ કર્યા છે. તે ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીને લઇને ચિંતાજનક બાબત છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત રાખી શકે છે પરંતુ લોકોને તેમની મરજી વિના ટ્રેક કરવા માટે કોરોનાના ડરનો ફાયદો ન ઉઠાવી શકાય.

આ એપને સરકારે એપ્રિલમાં લોન્ચ કરી હતી. કેન્દ્ર પ્રમાણે કોઇ પણ તેની મરજીથી તેનો ઉપયોગ કરી શકે છે. જોકે સરકારે હવે એપને દરેક સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓ માટે ડાઉનલોડ કરવી ફરજિયાત કરી છે. જો કોઇ પ્રાઇવેટ કર્મચારીના મોબાઇલમાં આ એપ નહીં મળે તો તે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જોકે ઘરેથી કામ કરતા લોકોને તે ડાઉનલોડ કરવાની જરૂર નથી.

એપ લોકોની સુરક્ષા કરતો શક્તિશાળી સાથી- પ્રસાદ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ એપ પર કરવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. તેમણે ટ્વિટ કર્યું- દરરોજ એક નવુ જુઠ્ઠાણું. આ એપ લોકોની રક્ષા કરતો એક શક્તિશાળી સાથી છે. તેની ડેટા સુરક્ષા પ્રણાલી મજબૂત છે. જે લોકો સમગ્ર જીવન સર્વેલન્સ કરવામાં સામેલ રહ્યા તે નહીં સમજી શકે કે ભલાઇ માટે એક ટેક્નોલોજીનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય છે.

નીતિ આયોગે કહ્યું- આરોગ્ય સેતુ એપ સુરક્ષિત
નીતિ આયોગે એપમાં GPS ટેક્નોલોજીના ઉપયોગનો બચાવ કર્યો છે. આયોગે કહ્યું છે કે GPSનો ઉપયોગ કરવાથી નવા હોટસ્પોટની માહિતી મેળવવામાં મદદ મળે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rahul says- Health bridge app threatens data security and privacy, government should not take advantage of fear by tracking people without permission

Related posts

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને કહ્યું- આ ઘટના માટે પાયલટ જવાબદાર, તે કોરોના અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત હતો

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live

ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા, DCP સહિતના અધિકારીઓ પહોંચ્યા

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live