27 C
Amreli
23/09/2020
bhaskar-news

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો



દૂરદર્શન પર બીજીવાર પ્રસારિત થતી સિરિયલ ‘રામાયણ’એ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોપ ફાઈવમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘શક્તિમાન’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘મહિમા શનિદેવ’ છે. આટલું જ નહીં દૂરદર્શનની વ્યૂઅરશિપમાં પણ 40 કરોડનો વધારો થયો છે.

સતત બીજા અઠવાડિયે દૂરદર્શન ટોચ પર
સતત બીજા અઠવાડિયે દૂરદર્શન પ્રાઈવેટ ચેનલને પછાડીને ટોચ પર રહી છે. 14મા અઠવાડિયે દૂરદર્શનને 19.46 લાખ ઈમ્પ્રેશન મળી છે. બીજા નંબર પર સન ટીવી તથા ત્રીજા પર દંગલ ચેનલ છે. 13મા અઠવાડિયે દૂરદર્શનની વ્યૂઅરશિપ 1.5 બિલિયન (150 કરોડ) હતી, જે 14મા અઠવાડિયે 1.9 બિલિયન (190 કરોડ) થઈ ગઈ. દૂરદર્શન શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં ટોચના સ્થાને રહ્યું હતું.

તમામ જોનર્સમાં દૂરદર્શનને 19 લાખ ઈમ્પ્રેશન મળી
હિંદી જોનરમાં દૂરદર્શન નેશનલને 19 લાખ ઈમ્પ્રેશન મળી

ગ્રામીણ ક્ષેત્રમાં પણ ‘રામાયણ’ ટોચ પર
ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ નંબર વન પર અને ‘મહાભારત’ પાંચમા સ્થાને રહ્યો હતો. વચ્ચેના ત્રણ સ્થાનો પર દંગલ ચેનલની સિરિયલ ‘લુકાછુપી’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘શનિદેવ’ હતાં. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ને 27 હજાર તથા ‘મહાભારત’ને 6 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ગ્રામીણ વિસ્તરમાં પણ દૂરદર્શન ટોચ પર રહી હતી.

રૂરલ વિસ્તારમાં દૂરદર્શન 8 લાખ ઈમ્પ્રેશન સાથે ટોચ પર
ટોપ ફાઈવમાં દૂરદર્શનના બે પ્રોગ્રામ, દંગલ ચેનલના ત્રણ

શહેરી વિસ્તારમાં પણ ‘રામાયણ’ નંબર વન
શહેરી વિસ્તારની વાત કરીએ અહીંયા ગ્રામીણ વિસ્તાર કરતાં ‘રામાયણ’ સિરિયલ વધુ જોવામાં આવી છે. ‘રામાયણ’ 34 હજાર ઈમ્પ્રેશન સાથે ટોચ પર છે. બીજા નંબર પર ‘મહાભારત’ છે, જેને 10 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ‘ઈન્ડિયા ફાઈટ્સ કોરોના 9 PM 9 મિનિટ્સ’ 4300 ઈમ્પ્રેશન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર રહેલા ‘શક્તિમાન’ને 3247 ઈમ્પ્રેશન મળી તો પાંચમા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘મહિમા શનિદેવ’ છે, જેને 2839 ઈમ્પ્રેશન હતી. શહેરી વિસ્તારમાં પણ દૂરદર્શન ટોચ પર છે.

શહેરી વિસ્તારમાં પણ દૂરદર્શન 10 લાખ ઈમ્પ્રેશન સાથે ટોચ પર
ટોપ ફાઈવમાં દૂરદર્શનના ચાર પ્રોગ્રામ

લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ચેનલ પર જૂની સિરિયલનું પુનઃ પ્રસારણ
લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ચેનલે પણ જૂની સિરિયલનું પુનઃ પ્રસારણ કર્યું છે. કલર્સ ટીવીએ ‘બિગ બોસ’ની 13મી સિઝન શરૂ કરી હતી. જોકે, આ શો ચાલ્યો નહીં અને થોડાંક જ દિવસમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. મોટાભાગની પ્રાઈવેટ ચેનલ પર જૂની સિરિયલ શરૂ કરવામાં આવી છે, જેમાં ‘બાલિકાવધૂ’થી લઈને ‘ઓફિસ ઓફિસ’, ‘બિદાઈ’, ‘સારાભાઈ v/s સારાભાઈ’ સહિતની સિરિયલ્સ સામેલ છે. જોકે, આ તમામ સિરિયલ ‘રામાયણ’ સામે ટકી શકી નહીં. ટીઆરપીમાં ‘રામાયણ’ને એક પણ સિરિયલ ટક્કર આપી શકી નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Doordarshan breaks its own record, become number one channel in second week

Related posts

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજા

Amreli Live

શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 95 હજારના મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો

Amreli Live