30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના ભૂમિપૂજન માટે 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવી રહ્યા છે. રામભક્ત ખૂબ જ ઉત્સાહમાં છે. પણ કોરોનાની સ્થિતિ વચ્ચે શ્રીરામ જન્મભૂમિને કોરોના મુક્ત કરવી તે એક મોટો પડકાર છે. આ પડકારનો સામનો કરવા માટે 1 કિમીના આ વિસ્તારમાં રહેલી તમામ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
રામલલાના પુજારીને આઈસોલેટ કરવામાં આવ્યા
શ્રીરામ જન્મભૂમિમાં રામલલાની પૂજા કરતા સહાયક પુજારીનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ, સહાયક પુજારી અશોક અને ભંડારીને પ્રશાસને 3 દિવસ માટે આઈસોલેટ કરાયા છે. 3 ઓગસ્ટ સુધી આ તમામ આઈસોલેટ રહેશે. તેમની તપાસ કરવામાં આવી છે અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

PM જે 1 કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરવામાં આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે એક કિલોમીટર માર્ગ પરથી પસાર થવાના છે તેને પણ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે. સાકેત ડિગ્રી કોલેજમાં PM માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યુ છે. અહીંથી PM રામજન્મભૂમિ સુધી જશે, જે આશરે એક કિલોમીટરનું અંતર છે. આ વિસ્તારમાં લોકોનો એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

5 ઓગસ્ટના રોજ એક જગ્યા પર એક સાથે પાંચથી વધારે લોકો ભેગા થઈ શકે નહીં
SSP દીપક કુમારના મતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તેમની પ્રથમ પ્રાથમિકતા કોરોનાને લઈ છે. 3 ઓગસ્ટથી અયોધ્યાની સીમા સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત 5 ઓગસ્ટના રોજ એક જગ્યા પર 5 કરતા વધારે લોકો ભેગા થઈ શકશે નહીં.
45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પોલીસ કર્મચારીઓ PMની સુરક્ષામાં રહેશે
PMની સુરક્ષાને લઈ વ્યાપક તૈયારી કરવામાં આવી છે તેમ જ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહિવટીતંત્રએ એવા 200 પોલીસ કર્મચારીની પસંદગી કરી છે કે જેમની ઉંમર 45 વર્ષથી ઓછી છે અને જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ પોલીસ કર્મચારીઓ PMની સુરક્ષા ઘેરામાં રહેશે.

પ્રધાનમંત્રીના આગમન અગાઉ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જિલ્લામાં 10 ટેસ્ટ સેન્ટર તૈયાર કરાયા છે, જ્યાં કોઈ પણ ફ્રી ટેસ્ટ કરાવી શકે છે
જિલ્લા પ્રશાસને જિલ્લામાં વિવિધ જગ્યા પર 10 કોવિડ સેન્ટર બનાવ્યા છે, જ્યાં લોકો ફ્રી ટેસ્ટ કરાવી શકે છે. આ માટેનો સમય સવારે 10થી 2 તથા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 66 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1,141 છે. પ્રધાનમંત્રીની યાત્રાને લઈ અયોધ્યામાં શ્રી રામ હોસ્પિટલને વહિવટીતંત્રએ આઈસોલેશન વોર્ડ બનાવી છે. આ વોર્ડમાં 30 બેડ પ્રધાનમંત્રીની યાત્રાને ધ્યાનમાં રાખી રિઝર્વ રાખ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ramallah’s chief priest isolated, PM sanitized one km of road

Related posts

જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 124 થઈ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live

ICMRએ કહ્યું, હવે ઓફિસના કર્મચારીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે; દ.કોરિયાની કિટથી 30 મિનિટમાં રિપોર્ટ મળશે

Amreli Live

ઈરફાન ખાને ચંદ્રકાંત બક્ષીની વાર્તા માટે પણ અભિનય કરેલો!

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live