25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

રામદેવ લાવી રહ્યા છે એપ, ઘરે બેઠા મળશે કોરોનાની દવા

નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે યોગ ગુરુ રામદેવ કોરોના વાયરસ માટે દવા લઈને આવ્યા છે. ખાસ વાત છે કે આ દવાને લોકો ઘરે બેઠા મંગાવી શકશે. દવાની ડિલિવરી માટે OrderMe App લોન્ચ કરવામાં આવી છે. જણાવી દઈએ કે રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ કોરોના વાયરસ માટે દવા બનાવી હોવાનો દાવો કર્યો છે. કંપનીએ ‘દિવ્ય કોરોના ટેબલેટ’ નામની આયુર્વેદિક દવા લોન્ચ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પતંજલિ આયુર્વેદના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ જણાવ્યું કે, OrderMe એપ આગામી અઠવાડિયે લોન્ચ થશે. આ એપની મદદથી કોરોનાની દવા કોરોનિલ ઉપરાંત પતંજલિની અન્ય પ્રોડક્ટ્સ મળશે. તેમણે જણાવ્યું કે અમારી અન્ય કંપનીઓની પ્રોડક્ટસને પણ આ પ્લેટફોર્મ પર લાવવાનો પ્લાન છે. આ એક ફ્રી એપ હશે, જે એન્ડ્રોઈડ અને iOS બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે.

શું છે રામદેવની કોરોનિલ ટેબલેટ
પતંજલિના સીઈઓ બાલકૃષ્ણના જણાવ્યા મુજબ આ દવાને ગિલોય, અશ્વગંધા, શ્વસારિ રસ અને અણુ તેલથી તૈયાર કરવામાં આવી છે. દવાનું સેવન દિવસમાં બે વખત સવારે અને સાંજે કરી શકાય છે.

તેમના મતે, આ દવા કોરોના વાયરસને શરીરની સ્વસ્થ્ય કોશિકાઓમાં પ્રવેશવા દેતી નથી સાથે કોરોનાના સંક્રમણને બચાવે છે. પતંજલિના સીઈઓના જણાવ્યા અનુસાર સેંક્ડો પોઝિટિવ દર્દીઓ પર આ દવાની ક્લિનિકલ કેસ સ્ટડીમાં 100 ટકા પરિણામ મળ્યું છે.


Source: iamgujarat.com

Related posts

સુશાંતની યાદમાં બહેન શ્વેતાએ શેર કર્યો વિડીયો, જોઈને આંખમાં આંસુ આવી જશે

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

રાજકોટ: પ્રેમિકાને પામવા પતિએ પત્નીની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી

Amreli Live

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે સલમાન ખાન, ખેડૂતો માટે આપ્યો ખાસ મેસેજ

Amreli Live

શિક્ષણવિદો સાથે ચર્ચા બાદ સ્કૂલો ફરી શરૂ કરવા અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહી મહત્વની વાત

Amreli Live

યુપી: બાળકોનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ‘ગોડમેન’ની ધરપકડ

Amreli Live

આ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન

Amreli Live

જબરજસ્ત મનોબળ સાથે 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યા બાદ આ રીતે કરી પાર્ટી

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

ઉત્તરપ્રદેશઃ હિંદુ બનીને યુવતીને ફસાવી, હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી લાશ

Amreli Live

પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર સંયમ રાખવો પડશે, સરકારની નિંદા કરી તો થશે કાર્યવાહી

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે ‘કસૌટી જિંદગી કી 2’ની આ એક્ટ્રેસ

Amreli Live

વડા પ્રધાનથી થયો પ્રભાવિત, 10 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ‘ટચલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું.

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

ઘરની બહાર નીકળ્યા બોલિવુડના સિતારા, મુંબઈના રસ્તાઓ પર આવી રોનક

Amreli Live

કોરોનાને હરાવનાર શ્રેણુ પરીખે કહ્યું, ‘ટેસ્ટ કરાવ્યા બાદના 24 કલાક સૌથી ખરાબ હતા’

Amreli Live

ડ્રેગનને ઘેરવાની તૈયારી, ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ ક્યા દેશની છે લખો CAITની માગ

Amreli Live

અમેરિકા ચલાવે છે વિશ્વનું સૌથી મોટુ હેકિંગનું સામ્રાજ્યઃ ચીન

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live