30.8 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

પથરીથી છુટકારો મેળવવા માટે આ સરબતનું દિવસે અથવા રાત્રે કરો સેવન, ખુબ જ થોડા સમયમાં પથરી ઓગળી જશે

આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે કઈ રીતે તમે ડુંગળીની મદદથી પથરીનો ઈલાજ કરી શકો છો. મિત્રો, આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાનપાનને કારણે પથરીની સમસ્યા ઘણી વધતી જઈ રહી છે. આમ તો સ્ટોન એટલે કે પથરી શરીરમાં ક્યાંય પણ અને ક્યારે પણ થઈ શકે છે. પણ મોટાભાગના લોકો કિડનીમાં પથરી, પિત્તની પથરી અને મૂત્રાશયમાં પથરીની સમસ્યાથી પરેશાન રહે છે.

અમુક લોકો પથરી કાઢવા માટે અંગ્રેજી દવાઓનું સેવન કરે છે. તો અમુક લોકો પથરીનું ઓપરેશન કરાવે છે. મિત્રો પિત્તની પથરી હોય કે અન્ય કોઈ પથરી હોય તમે દવા લીધા વગર કેટલાક ભારતીય નુસખા વડે તેનાથી છુટકારો મેળવી શકો છો. અલગ અલગ લોકોમાં પથરીની સાઈઝ અલગ અલગ જોવા મળે છે. અમુક લોકોને 1 mm થી 3 mm ની પથરી હોય છે, તો અમુક લોકોને 8 mm થી મોટી પથરી પણ હોઈ શકે છે.

આ નુસખા માટે તમને ડુંગળીની જરૂર પડશે. ડુંગળી લગભગ દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. તમારે એક ડુંગળી લઈને તેના છાલ કાઢીને તેને સમારી લેવાની છે. તમારે તેના નાના-નાના કટકા કરવાના છે. ત્યારબાદ તેને એક વાસણમાં નાખીને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. ત્યારબાદ તેને ગેસ પર મીડીયમ આંચ પર ગરમ કરવા મૂકી દેવાનું છે. જયારે તમને લાગે કે પાણી સારી ઉકલી ગયું છે, ત્યારે ગેસ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા મૂકી દો.

ત્યારબાદ તમારે તેમાં સાકાર ઉમેરવાની છે. ધ્યાન રહે આમાં તમારે ખાંડ નથી વાપરવાની, સાકર જ વાપરવાની છે. ત્યારબાદ તેને મિક્સરની મદદથી દળી લેવાનું છે. અને પછી ચાયણીની મદદથી ગાળી લેવાનું છે. હવે તમારે આ મિશ્રણમાં એક લીંબુનો રસ મિક્સ કરવાનો છે. આ મિશ્રણમાં આપણે લીંબુનો રસ એટલા માટે ઉમેર્યો છે, કારણ કે તેમાં સાઇટ્રિક એસીડનું પ્રમાણ વધારે હોય છે, જે આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધતું અટકાવે છે. અને દુઃખાવો થવા પર લીંબુનો રસ પીવાથી રાહત થાય છે.

આ મિશ્રણમાં આપણે ડુંગળી એટલા માટે નાખી છે કારણ કે, ડુંગળીમાં વિટામિન ડી અને પોટેશિયમ હોય છે જે પથરીને વધવાથી અટકાવે છે. અને આ મિશ્રણનું તમને દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે સેવન કરવાનું છે. આનું તમારે અઠવાડિયામાં 3 થી 4 વખત સેવન કરવાનું છે. આ નુસખાની મદદથી ખુબ જ ઓછા સમયમાં તમારી પથરી ઓગળીને નીકળી જશે.

વિડીયો :


Source: 4masti.com

Related posts

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

‘બુલબુલ’ ના ઊંધા પગ વાળી ચુડેલ કરતા વધારે બિહામણા છે પુરુષ પાત્ર, વાંચો સંપૂર્ણ રીવ્યુ.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

અઠવાડિયામાં વ્રત ઉપવાસ : જાણો આ અઠવાડિયે ક્યા મુખ્ય વ્રત ક્યારે ઉજવવામાં આવશે

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

આવી ગઈ શ્રાવણની સૂર્ય સંક્રાંતિ, આ 8 રાશિઓને થશે અઢળક લાભ.

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

તંદુરસ્ત રહેવું છે, તો તેની માટે સોફી ચૌધરીની આ 4 સરળ કસરત ઘરે જ કરી શકો છો.

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

મજેદાર જોક્સ : એક વખત એક ગાંડાએ બીજા ગાંડાનો જીવ બચાવ્યો, ડોકટરે તેને ઓફિસમાં બોલાવ્યો અને જણાવ્યું

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live