31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયારાજ્યમાં આજ સવાર બાદ કોરોનાના નવા 135 કેસ નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 5 અને વડોદરામાં 3ના મોત થયા છે. જ્યારે 35ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ નોંધાયા છે અને13ના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દી 2407 થઈ ગયા છે અને મૃત્યુઆંક 103એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દી સાજા થયા છે.આવતી કાલથી સવારે એક જ વાર 24 કલાકના કોરોનાના અપડેટ આંકડા જણાવવામાં આવશે, જ્યારે સાંજે કોરોના અંગે પ્રેઝન્ટેશન દર્શાવાશે.

સુરતમાં 51 અને અમદાવાદમાં 67 નવા કેસ

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજે 135 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 67, સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટાઉદેપુરમાં 4, આણંદમાં 2 અને વડોદરા-બનાસકાંઠામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 5ના અને વડોદરામાં 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 નોંધાયા છે. જ્યારે રાજ્યના 2407 દર્દીમાંથી 13 વેન્ટીલેટર પર છે, 2112ની હાલત સ્થિર અને 179 સાજા થયા છે. તેમજ 103ના મોત થઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 39421 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2407 પોઝિટિવ અને 37014 નેગેટિવ આવ્યા છે.

22 એપ્રિલની સવારથી લઇને અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

ગઈકાલની સાંજથી લઈ આજ સવાર સુધીમાં કોરોનાના 94 કેસ નોંધાયા હતા

આ પહેલાં રાજ્યમાં ગઇકાલ સાંજથી સવારના 9 વાગ્યા સુધીમાં94 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયાહતા. તેમજ પાંચ દર્દીના મોત થયા હતા

ધો.8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓના LC પર માસ પ્રમોશનનો ઉલ્લેખ થશે, કુલ 160 માર્કના આધારે ગ્રેડ આપશે

પ્રાથમિક શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલ.સી. બનાવવા બાબતે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓના એલ.સી. પર રિમાર્કમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા અંગે જણાવાયું છે. તેમજ વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 માર્કના આધારે પ્રમોશનનો ઉલ્લેખ થશે.

ધાર્મિક તહેવારોમાં ઘરમાં જ લોકો પૂજા અને બંદગી કરેઃરાજ્ય પોલીસ વડા
લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાંજાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિતના વિવિધ કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 1,45,902 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ધાર્મિક તહેવારોમાં ઘરમાં જ લોકો પૂજા અને બંદગી કરેઃરાજ્ય પોલીસ વડા
જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યાં છે. કોઇપણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય. ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે તેવી અપીલ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે.
8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર રૂપિયા જમા કરાવ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક કરવામાં આવી છે. દરેક જિલ્લામાં માઇક્રો પ્લાનિંગને વધુ ધારદાર બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમ અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

>> હોટસ્પોટ વિસ્તાર બાદ કરતાં રાજકોટના અન્ય તમામ વિસ્તારમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવા મંજૂરી આપવા કરી માગ
>> રાજકોટના જંગલેશ્વર સિવાયના વિસ્તારોમાં આરોગ્ય શાખાની ૩૩ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણીશરુ
>> અમદાવાદમાં હોટલમાં કોવીડ-19 કેર સેન્ટરને લઇને સ્થાનિકોનો વિરોધ

>> સુરતના પુણા વિસ્તારમાં ક્વૉરોન્ટીન વોર્ડમાં લઇ જવાયેલા લોકોએ હોબાળો મચાવ્યો

>> કોરોનાના પગલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઈશોલેશન વોર્ડ અને ડોકટર ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ

કુલ દર્દી 2407, 103ના મોત અને 179 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1501 62 86
વડોદરા 207 10 08
સુરત 415 12 13
રાજકોટ 41 00 12
ભાવનગર 32 05 18
આણંદ 30 02 04
ભરૂચ 24 03 03
ગાંધીનગર 17 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 01
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 09 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 12 00 00
અરવલ્લી 17 01 00
તાપી 01 00 00
વલસાડ 03 01 00
નવસારી 01 00 00
કુલ 2407 103 179

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country

Related posts

સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો, મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- સરકાર બચાવવાની જવાબદારી સૌની

Amreli Live

2.98 લાખ કેસઃ દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન નહીં વધારવાની જાહેરાત, સરકારે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

મૈં મર જાઉં તો મેરી એક અલગ પહચાન લિખ દેના, લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live