27 C
Amreli
23/09/2020
bhaskar-news

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દીરાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ભાવનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતારાજ્યમાં અત્યારસુધીમાં 1275 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.
18 એપ્રિલના સવારથી અત્યારસુધીના મહત્વપૂર્ણ ઘટનાઓ
>> સુરતના સચિન તલંગપુરમાં કામદારોનો હંગામો, પોલીસે કામદારોને સમજાવીને ઘરે પરત મોકલ્યા

24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી
ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું. આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.

રાજ્યમાં 1275 પોઝિટિવ કેસ, 48 મોત અને 88 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 765 25 24
વડોદરા 152 07 07
સુરત 156 06 10
રાજકોટ 30 00 09
ભાવનગર 31 03 10
આણંદ 27 00 03
ભરૂચ 22 00 00
ગાંધીનગર 17 01 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 08 01 00
બનાસકાંઠા 08 00 00
છોટાઉદેપુર 06 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
બોટાદ 04 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 02 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00

કુલ

1275 48 88

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE gujarat crossed 1000 corona positve case


Corona Gujarat LIVE gujarat crossed 1000 corona positve case

Related posts

‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

ઇતિહાસમાં પ્રથમ વખત ભક્તો વગર થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ, મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

200 હોટલ અને 80 ધર્મશાળા સજ્જડ બંધ, 4 હજાર કર્મચારીઓ બેરોજગાર બન્યા, અંદાજે 1 કરોડનું નુકસાન

Amreli Live

લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવાશે, જિલ્લા કલેકટર પાસે સરકારે યાદી મંગાવી

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live