26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જગુજરાતમાં 24 કલાકમાં સૌપ્રથમવાર કોરોના પોઝિટીવ કેસનો આંકડો શુક્રવારે પાંચસોને પાર પહોંચ્યો. એક જ દિવસમાં 510 નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 19,119 પર પહોંચ્યો છે. છેલ્લાં પાંચ દિવસથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, 30 મેના રોજ એક દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા હતા, તે પછી તેમાં વધારો થયો અને હવે પાંચમી જૂને તે આંકડો 500થી વધુનો થયો છે. આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે. જ્યારે સૂરતમાં 67, વડોદરામાં 45 અને ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા છે. કોરોના મુક્ત થયેલાં ડાંગ જિલ્લામાં વધુ બે કેસ નોંધાતા તે ફરી કોરોનાયુક્ત જિલ્લો બન્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ ન રહેતા તે જિલ્લો કોરોના મુક્ત થયો છે. શુક્રવારે છેલ્લે આ જિલ્લામાંથી ચાર દર્દીઓને રજા આપી દેવાઇ હતી.

શુક્રવારે સૌથી વધારે દર્દી સામે આવ્યાં
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 13,003 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવાઇ છે, અને તે સાથે રીકવરી રેટ 68.05 ટકા પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુદર 6.22 પર કૂદકો લગાવીને પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના મૃત્યુઆંક કરતાં લગભગ અડધા મૃત્યુ ગુજરાતમાં છે પરંતુ મૃત્યુદર જોઇએ તો મહારાષ્ટ્રના 3.55 ટકા કરતાં તે લગભગ બમણા જેટલો થવા જાય છે. શુક્રવારે પણ ગુજરાતમાં 35 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે. તે પૈકી 30 અમદાવાદમાં નોંધાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર

Related posts

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દી

Amreli Live

તબલીઘ જમાતના લાપતા થયેલા મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટિસ, 26 સવાલો પૂછાયા

Amreli Live

રાજ્યમાં 14310 એક્ટિવ કેસમાંથી 79 વૅન્ટિલેટર પર અને 14231ની હાલત સ્થિર, કુલ કેસ 75 હજારને પાર

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live