31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોતરાજ્યમાંકોરોનાના આજે(5 એપ્રિલ)20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાંપહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ સુરતમાં એક અને ભૂજમાં 1કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128દર્દી થઈ ગયા છે.

આ પહેલાં સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દિલ્હી મરકઝમાંથી આવેલા વધુ 16ની ઓળખ થઈ, કુલ 126 લોકો મળી આવ્યા
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે. અફવા કે વૈમનસ્ય ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અફવા ફેલાવનારા પર પોલીસ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં 179 ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી મરકઝમાં આવેલા વધુ 16 લોકોની ઓળખ થઈ આમ અત્યાર સુધીમાં 126 લોકોની ઓળખ થઈ છે. ડ્રોનની મદદથી 1383 ગુના નોંધાયા છે અને 3000 લોકો સામે કાર્યવાહી કરાઈ.

કપાસ જીનિંગ અને ઓઇલ મિલ ચાલુ રાખી શકાશે
તેમજ રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે હેતુસર લોકડાઉનના સમય દરમ્યાન પણ કપાસ જીનિંગ અને ઓઇલ મિલને ચાલુ રાખવા દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે કપાસની જીનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી એટલે કે ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ જીનિંગ મિલ સુધી લઈ જવા અને મિલ્સમાંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઈ જવામાં પરિવહન અને આ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી કરી શકાશે.આ હેતુસર અવર જવર માટે સ્થાનિક તંત્ર મારફત મંજૂરી લેવાની તેમજ આ આખી પ્રક્રિયામાં સોશીયલ ડિસ્ટન્સ હાઇજીન સેની ટાઇઝેશન વગેરેની પૂરતી કાળજી લેવાની પણ સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 16 પોઝિટિવ કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ, છોટા ઉદેપુર અને જામનગરમાં1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.કુલ 124 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 74 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

ગુજરાત અપડેટ

>>રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે માટે કપાસ જીનિંગ અને ઓઈલ મિલ ચાલુ રાખી શકાશે

>>પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ તબલીઘ જમાતની મરકઝમાં ગયા હતા

>>કોરોનાને કારણે મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્યકર્મીઓ, પુરવઠા વિભાગના કર્મીઓ અને સસ્તા અનાજની દુકાન ધારકોના પરિવારને અને મહેસૂલી કર્મીને રૂ.25 લાખની સહાય આપવામાં આવશે.

>> સિદ્ધપુરના કોરોના પોઝિટવ વ્યક્તિના સંપર્કમાં છાપી અને મજાદરના બે શખ્સો આવ્યા હતા, આ બન્ને શખ્સોને વડગામમાં ક્વૉરન્ટીન કરાયા

>> રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના વૃદ્ધા અને તેમના પુત્રનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી

>> રાજકોટમાં ટોચના પોલીસ અધિકારી પેટ્રોલિંગ પર, ડબ્બલ સવારી વાહન ચાલકોને રોકી યોગ્ય કારણ ન હોઈ તો બાઇક ડિટેઇનની કાર્યવાહી

ગુજરાતમાં કુલ 124 પોઝિટિવ કેસ, 11ના મોત, 17 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 53 05 05
સુરત 16 02 03
ગાંધીનગર 13 00 02
ભાવનગર 11 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 04
પોરબંદર 03 00

00

ગીર-સોમનાથ 02 00

00

કચ્છ 01 00

00

મહેસાણા 01 00

00

પંચમહાલ 01 01

00

પાટણ 01 00

00

છોટાઉદેપુર 01 00

00

જામનગર 01 00 00
કુલ આંકડો 124 11 17

તબલીઘ જમાતમાં ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇઃ રાજ્ય પોલીસવડા
નિજામુદ્દીન તબલીઘ જમાતની મરકજમાં ગુજરાતથી ગયેલા વઘુ સાત લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગઇકાલ સુધી 103 લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એકનો કોરોનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સાત નવા લોકો સાથે તબલીઘ જમાતની મરકજમાં ગયેલી કુલ 110 લોકોની ઓળખ થઇ છે. નવા સાત લોકો નવસારીના હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે લોકડાઉન બાદ નિજામુદ્દીન તબલીઘથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 10 લોકો વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં બોટાદમાં 2 અને નવસારી-ભાવનગરમાં 1-1 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ


પ્રતિકાત્મક તસવીર

Related posts

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

રાજકોટમાં ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી, ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

8 દિવસ બાદ ફરી કોરોનાના નવા કેસ 161થી વધુ નોંધાયા, 235 દર્દી ડિસ્ચાર્જ અને 4ના મોત

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

દેશમાં 2 દિવસમાં લગભગ એક લાખ દર્દી વધ્યા, દિલ્હી એઈમ્સમાં કોવેક્સીનના શરૂઆતના ટ્રાયલમાં કોઈ રિએક્શન જોવા ન મળ્યું

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live