25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650રાજ્યમાં કોરોનાના દર્દી અને મૃત્યુઆંક સતત વધીરહ્યો છે. હાલ ગુજરાતના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. ગઈકાલ રાતથીસવારે 10 વાગ્યા સુધીમાં 45 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જો કે બપોર બાદ સુરતમાં 5આણંદ અને વડોદરામાં એક એક પોઝિટિવ કેસ સામે આવતા કુલ 52નવા દર્દીઓ નોંધાયા છે અને દર્દીનો કુલ આંક 630એ પહોંચ્યો છે.

રાજ્ય સરકારે 3 વિભાગોને ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી સોંપી

લોકડાઉનને લઇને મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ વિભાગ તથા GIDC અને કુટિર વિભાગને જવાબદારી સોંપી છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો અંગે માહિતી માંગી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરામાં નવા 5 કેસ નોંધાયા છે, જોકે તેનો ઉલ્લેખ આરોગ્ય અગ્ર સચિવની પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો નથી, પરંતુ વડોદરાના કલેક્ટરે નવા પાંચ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે.

ગુજરાત અપડેટ

>> મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15 એપ્રિલ-2020 બુધવારથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો
>> રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

>> રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ

રાજ્યમાં 630પોઝિટિવ કેસ, 28મોત અને 55 ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 351 13 12
વડોદરા 114 04 07
સુરત 47 04 07
ભાવનગર 24 03 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 16 01 08
પાટણ 14 01 04
ભરૂચ 11 00 00
આણંદ 10 00 00
કચ્છ 04 00 00
મહેસાણા 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
બનાસકાંઠા 02 00 00
પંચમહાલ 02 01 00
દાહોદ 02 00 00
મોરબી 01 00 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
કુલ 630 28 55

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા
રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE 14 april is last day of lockdown in state


Corona Gujarat LIVE 14 april is last day of lockdown in state


Corona Gujarat LIVE 14 april is last day of lockdown in state

Related posts

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

ATMથી ચેપ; 3 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ, મૃત્યુ આંક 10 પર પહોંચ્યો, 221 પોઝિટિવ કેસ

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live