29 C
Amreli
22/09/2020
bhaskar-news

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએરાજ્યના20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

આજે ગુજરાતમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ વડોદરામાં વધુ 6પોઝિટિવ કેસ સામે આવતાકોરોનાના કુલ 544દર્દીઓ થયા છે. જ્યારે વધુ બે મોત સાથે મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે. આજે નવા નોંધાયેલા 28કેસમાં અમદાવાદ-13, સુરત-5, બનાસકાંઠા-2 અને આણંદ-1,વડોદરા-7પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

ગુજરાત અપડેટ
>> અત્યારસુધીમાં તબલીઘ જમાતના સુરા ગ્રુપના 13ની ઓળખ થઇઃ રાજ્ય પોલીસ વડા
>> સીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશેઃ રાજ્ય પોલીસ વડા
>> રાજ્યમાં શાળાઓમાં 1 જૂન અને કોલેજમાં 15 મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું

>> વડોદરામાં ભાજપના કોર્પોરેટરે ક્વૉરન્ટીનનો ભંગ કર્યો અને અર્ધ નગ્ન અવસ્થામાં દેખાવ કર્યો

>> પોલીસકર્મી તથા આરોગ્યકર્મીની સેવાને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાયઃ ગૃહરાજ્યમંત્રી

>> પાટણ જિલ્લામાં ચાર પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીજૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.
લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે.તેમજ ગૃહ રાજ્યમંત્રીએ ચીમકી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.આરોગ્ય વિભાગના કારણે સંક્રમણને રોકી રહ્યાં છીએ અને પોલીસ દિવસ રાત કામ કરે છે.

છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ,1945 નેગેટિવ આવ્યા છે. જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.
આજથી માસ્ક ફરજીયાત
આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં 542પોઝિટિવ કેસ, 26મોત અને 47 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 295 13 11
વડોદરા 106 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 04
રાજકોટ 18 00 07
ગાંધીનગર 15 01 07
પાટણ 14 01 00
આણંદ 09 00 00
ભરૂચ 08 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ 542 26 47

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE 20 district of states affected from corona virus


Corona Gujarat LIVE 20 district of states affected from corona virus

Related posts

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોત

Amreli Live

અત્યારસુધી 34.17 લાખ સંક્રમિત: સ્પેનમાં 7 અઠવાડિયા બાદ શરતો સાથે લોકડાઉનમાં રાહત, ઓનલાઇન ચેરિટી કોન્સર્ટમાં કોહલી સામેલ થશે

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે

Amreli Live

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયો

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live