27 C
Amreli
23/09/2020
bhaskar-news

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, અમદાવાદમાં જ 140, રેપિડ બ્લડ ટેસ્ટની સંખ્યા વધારાશે, કુલ દર્દી 1604રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અનેસુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા નોંધાયા હતા.

છેલ્લા 9 દિવસમાં 1196 કેસ
અમદાવાદમાં શનિવાર સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.

સૌથી વધુ કેસ; 862 પોઝિટિવ સાથેદિલ્હી, મુંબઈ, ઇન્દોર પછી અમદાવાદ ચોથું
અમદાવાદ દેશનું ત્રીજું મોટું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 862 પોઝિટિવ થઈ ગયા છે. અમદાવાદમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત 25 રાજ્યોથી વધુ કેસ છે. મુંબઈ અને દિલ્હી પછી અમદાવાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતું ત્રીજુ શહેર છે.

ટોપ 5 શહેર
મુંબઈ – 3648
દિલ્હી – 1893
ઇન્દોર – 892
અમદાવાદ – 862
જયપુર – 519

સૌથી વધુ મોત; ગુજરાતમાં 53 મોત, મોતના મામલે દેશમાં ત્રીજા ક્રમે પહોંચ્યું
જે ઝડપથી ગુજરાતમાં પોઝિટિવ કેસ વધી રહ્યાં છે એટલી જ ઝડપે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવાર સુધી ગુજરાતમાં 53 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર 201 મોત સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે મધ્ય પ્રદેશ 62 મોત સાથે બીજા ક્રમે છે. બીજી બાજુ અમદાવાદમાં 25 મોત થયા છે જે 29 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ કરતા પણ વધુ છે. દેશમાં 13 રાજ્ય એવા પણ છે જ્યાં એક પણ મોત નોંધાયા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case

Related posts

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોત

Amreli Live

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફર

Amreli Live

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

લોકડાઉન પુરું થતા પહેલાં 14 એપ્રિલે મોદી ચોથી વખત દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2ના મોત, અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત, 1 મહિલા તણાઇ

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

નાગરવાડાના લોકોને દિવસ-રાત કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યા કરે છે, ઘરની બહાર ન નીકળતા રહીશો કહે છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live