26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોતહાલ સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. 7 એપ્રિલે અત્યાર સુધીના સૌથી વધુ 29 પોઝિટિવ કેસ અને સૌથી વધુ 4 મોત નોંધાયા છે. જ્યારે આજે(8 એપ્રિલ) 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 179એ અને મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. તેમજ 25 લોકો સાજા થયા છે. 19 માર્ચે સૌપ્રથમવાર બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ પહેલા વીકમાં 40 દર્દીઓ નોંધાયા હતા અને 2ના મોત થયા હતા. પરંતુ બીજા વીકમાં 47 પોઝિટિવ કેસ અને 4ના મોત થયા હતા. જ્યારે છેલ્લા અને ત્રીજા વીકમાં કોરોનાના 101 દર્દી અને 10ના મોત થયા હતા. હાલ કોરોના ગુજરાતના 33માંથી કુલ 17 જિલ્લામાં એટલે કે અડધાથી વધુ રાજ્યમાં પહોંચી ગયો છે.

હેલ્પલાઈન 104 પર દરરોજ 35 હજારથી વધુ કોલ
રાજ્યમાં કુલ 188 પોઝિટિવ કેસમાં 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. તેમજ કુલ 16ના મોતમાંથી 3 આંતરરાજ્ય, 3 વિદેશ અને 10 લોકલ ટ્રાન્સમિશનના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3972ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ હેલ્પલાઈન 104 પર 35 હજારથી વધુ કોલ મળી રહ્યાં છે.

17 જિલ્લમાં ક્યાં કેટલા કેસ, મોત અને કેટલા દર્દી રિકવર
સમગ્ર ગુજરાતના કોરોનાના કેસની વિગતો અંગે વાત કરીએ તો અમદાવાદમાં 85કેસ અને 5ના મોત જ્યારે 7 સાજા થયા છે. સુરતમાં 23 કેસ અને 4 મોત જ્યારે 5 રિકવર થયા છે, વડોદરામાં 18કેસમાં 2 મોત અને 6 રિકવર થયા છે. ભાવનગરમાં 18કેસ અને 2ના મોત અને એક દર્દી સાજો થયો છે. તેમજ ગાંધીનગરમાં 13 કેસ અને 2 રિકવર થયા છે. રાજકોટમાં 11 કેસ અને 4 રિકવર થયા છે. પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે, જો કે દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે મોરબીમાં 1, મહેસાણામાં 2, કચ્છમાં 2 કેસ, જામનગર-1 કેસ અને પાટણમાં 2 કેસ અને 1 મોત, જામનગરમાં 1 કેસ અને 1 મોત, આણંદમાં 1 અને સાબરકાંઠામાં એક કેસ નોંધાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona’s 3 weeks in gujarat, more than 50 percent of the total cases and deaths regestered in the last one week

Related posts

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

કોરોનાના સંકટકાળ દરમિયાન બાળકોએ ક્યારથી સ્કૂલે જવું? કેવી રીતે સ્કૂલે જવું?

Amreli Live

અત્યારસુધી એક લાખ 47 હજારના મોત: અમેરિકા બાદ જાપાન પણ હવે WHOનુ ફ્ન્ડીંગ રોકી શકે છે, PM આબેએ કહ્યું- આ સંગઠન સાથે સમસ્યા તો છે જ

Amreli Live

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દી

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live