30 C
Amreli
28/09/2020
bhaskar-news

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાંસોમવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,548 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.

આખાં ભારતના કુલ મૃતાંકના 18% ગુજરાતમાં, સાજા થયેલાંનો દર 6%
સોમવારે ગુજરાતમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 162 પર પહોંચ્યો છે. આ આંકડો આખાં ભારતમાં કોરોનાને કારણે થયેલાં મોતનો આંકડો 886ના 18 ટકા થવા જાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 81 લોકો સાજાં થઇને ઘરે ગયાં છે અને તેની સાથે કુલ 394 લોકો કોરોનાને લડત આપી સ્વસ્થ થયાં છે. જો કે સમગ્ર ભારતમાં આ આંકડો 6,361 અને તે જોતાં તેમાં ગુજરાતની ટકાવારી માત્ર 6.20 ટકા જ છે. હાલ 2,992 દર્દીઓ હજુ હોસ્પિટલોમાં કોરોના સામે લડત આપી રહ્યા છે. તે પૈકી 2,961 સ્ટેબલ છે, જ્યારે 31 વેન્ટિલેટર પર છે.

કુલ દર્દી 3548, 162ના મોત અને 394 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2379 109 212
વડોદરા 240 13 56
સુરત 556 19 20
રાજકોટ 46 00 15
ભાવનગર 40 05 19
આણંદ 51 03 15
ભરૂચ 29 02 14
ગાંધીનગર 30 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 01
પંચમહાલ 20 02 00
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 03
મહેસાણા 07 00 02
બોટાદ 13 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 01 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 03 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3548 162 394

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE more than 1000 positive cases in just 6 days in state

Related posts

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

કોરોના વાઈરસની મહામારી સામે લડવા વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

કોરોના સામે લડવા રાજ્યના તમામ મંત્રી-MLAના પગારમાં 30 %નો કાપ, ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર,અમેરિકા પછી બીજા નંબરે; દેશમાં કુલ 17.56 લાખ કેસ

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું; ચીનમાં પહેલીવાર એકપણ મોત નહીં

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live