24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયારાજ્યમાં કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અહીં દરરોજ 250થી300ની આસપાસ કેસો નોંધાતા હોય છે. પરંતુ છેલ્લા 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા કુલ 485 કેસમાંથી 60 ટકા કેસ અમદાવાદના છે. જ્યારે અન્ય 40 ટકા કેસ બીજા જિલ્લાઓમાંથી નોંધાયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 5થી 7 વાર કેસનો આંકડો 400ને પાર થયો છે. મે મહિનામાં રાજ્યમાં જેટલા પણ કેસ નોંધાયા તેમાથી 80 ટકા કેસ અમદાવાદના હતા. પરંતુ પહેલીવાર છે જ્યારે અમદાવાદમાં કેસની સંખ્યામાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદ જિલ્લાની સ્થિતિ ગંભીર, કુલ કેસનો આંકડો 295એ પહોંચ્યો
જોકે છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ જિલ્લાની સ્થિતિ ગંભીર બની રહી છે. દરરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 295એ પહોંચ્યો છે. ત્યારે 1234 લોકો 14 દિવસથી હોમ ક્વોરન્ટિંન છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નવા 44 કેસ સામે આવ્યા હતા જ્યારે બે લોકોના મોત નિપજ્યાં છે. હાલમાં જિલ્લામાં સૌથી વધુ ખરાબ હાલત દસક્રોઈ તેમજ ધોળકાની છે. અહીં કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં દસક્રોઈમાં 91 તેમજ ધોળકામાં 90 કેસ નોંધાયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં 19 જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું
અનલોક-1 બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ભયની વાત એ પણ છે કે જે જિલ્લા કોરોનામુક્ત થવા જઈ રહ્યા હતા ત્યાં પણ હવે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 19 જિલ્લાના નવા વિસ્તારો કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. બીજી તરફ ગાંધીનગરમાં પણ પહેલીવાર પોઝિટિવ કેસનો આંકડો 39એ પહોંચ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Ahmedabad, the pace of positive cases has slowed down. The number of cases dropped from 80 per cent to 60 per cent yesterday

Related posts

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

7 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ થયા

Amreli Live

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

વિશ્વમાં કુલ 69.10 લાખ કેસઃસાઉદી અરબિયાએ જેદ્દામાં ફરી કર્ફ્યૂ લગાવ્યો, મસ્જિદોમાં નમાઝ પર પ્રતિબંધ મૂક્યો

Amreli Live

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર

Amreli Live

શહેરમાં વધુ નવા 16 કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીનો આંકડો 282 એ પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live