26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યોજામનગરના 14 મહિનાના કોરાનાના પોઝિટિવ બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકને 5 તારીખે એડમિટ કરવામાં આવ્યો હતો. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ‌ થવાના કારણે થયું છે. બાળક જ્યારથી એડમિટ થયું હતું, ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલા ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું મોત થયું છે.

રાજ્યમાં 16 મોત થયા

રાજ્યમાંકોરોનાના દર્દીઓ અને મૃત્યુઆંકસતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરના 14 મહિનાના પોઝિટિવ બાળકનું મોત નીપજ્યું છે.જે સુરતમાં એક દર્દીના અને પાટણમાં એકનું મોત થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 16પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. આજે બપોર બાદ અમદાવાદમાં 6,રાજકોટમાં એક અને સુરતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 29દર્દી નોંધાયા છે.આમરાજ્યમાંકોરોનાના કુલ 175દર્દી થયા છે અને 16ના મોત થયા છે. જ્યારે 25 દર્દીઓ સાજા થયા છે. કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારેવડોદરા અને ભાવનગરમાં એક એક દર્દીને રજા આપી છે.

લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશેઃDGP

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ સંદર્ભે મીડિયાને જણાવ્યું કે, લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. તેમજ કોઈપણ ધાર્મિક મેળાવડો યોજવામંજૂરી નથી. લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ કડક પગલા લેતા અચકાશે નહીં.જ્યાં જ્યાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં ત્યાં પોલીસ પહેરો વધાર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા પગલાં લેવા જરૂરી છે. દિલ્હી મરકઝમાં ગયેલા વધુએકની ઓળખ કરવામાં આવી છે. લોકડાઉનના પાલન માટે NCC અને NSSના કેડેટની મદદ લેવાશે. અન્ય શહેરમાંથી કોઈ વ્યક્તિ આવે તો લોકો તેની જાણકારી આપે.

ગુજરાત અપડેટ

>> કોવિડ 19માં કામગીરી સંભાળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોનાના ચેપના કારણે મૃત્યુ થાય તો તે કર્મચારીના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.

>> કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધુ ખેડૂતોનેપ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે પ્રત્યેક ખેડૂત ખાતેદારને 2000 ની સહાય પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી
>> ગુજરાતી કંપનીઓ કેડિલા હેલ્થકેર, મંગલમ ડ્રગ્સ અને વાઇટલ લેબોરેટરી 1 મહિનામાં જ 25 ટન દવાનો જથ્થો બનાવશે

>> અમદાવાદમાં હવે બોડકદેવ પણ હોટસ્પોટ, કોરોનાથી મોતને ભેટેલા વૃદ્ધના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ, એક જ ફ્લેટની બે મહિલાને કોરોના

>> રાજકોટ પોલીસે ડ્રોનમાં સ્પીકર લગાવી લોકોને સંદેશો આપવા નવતર પ્રયોગ કર્યો

ગુજરાતમાં કુલ 175 પોઝિટિવ કેસ, 15ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 22 04 05
ભાવનગર 14 02 01
ગાંધીનગર 13 00 02
વડોદરા 12 02 06
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 01 00
હિંમતનગર 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 175 16 25

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ
મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભાવનગરમાં એકઅને આજે સવારેહિંમતનગર, આણંદમાં એક-એકતથાપાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલા મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના 14 દર્દી થયા છે. આણંદમાંનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગના ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona update LIVE Gujarat, 7 April 2020

Related posts

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 95 હજારના મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો

Amreli Live

તંદુરસ્ત જીવનશૈલીના મેસેજ સાથે શિક્ષક 5 વર્ષમાં 40 હજાર કિ.મી.ની પગપાળા યાત્રા કરશે, પ્રથમ તબક્કામાં 1500 કિ.મી.ની યાત્રા શરૂ કરી

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

સોશિયલ ડિસ્ટન્સિંગ વગર 500ની ભીડ થતાં વસ્ત્રાપુરનો એ-વન મોલ સીલ કરવામાં આવ્યો, મ્યુનિ.ને વીડિયો મળતાં અંતે કાર્યવાહી કરી

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

3 મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છેઃ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PMએ આપ્યો સંકેત 

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live