22.2 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

રાજેશ ખન્નાની સાળીને એક ‘ગુંડા’ સાથે થયો હતો પ્રેમ, ખબર પડતા જ સેટ પર જ કરી દીધો હતો તમાશો.

‘ગુંડા’ ના પ્રેમમાં પાગલ થઇ ગઈ હતી રાજેશ ખન્નાની સાળી, પ્રેમ પ્રકરણ ઉઘાડું થતા થઇ હતી મોટી ધમાલ. ડીમ્પલ કપાડિયાની બહેન સિમ્પલ કપાડિયા બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક રહી છે, પરંતુ હવે તે આ દુનિયા માંથી વિદાય લઇ ચુકી છે. આમ તો વર્ષ 2009માં કેન્સરના કારણે જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ તેના ફેંસ તેને સમય સમયે યાદ કરતા રહે છે. સિમ્પલ કપાડિયાએ 18 વર્ષની ઉંમરમાં જ બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો, ત્યાર પછી તેણે ઘણી યાદગાર ફિલ્મો કરી અને તેને ઘણી લોકપ્રિયતા પણ પ્રાપ્ત થઇ.

બોલીવુડ અભિનેત્રી સિમ્પલ કપાડિયાએ 10 વર્ષની તેની ફિલ્મ કારકિર્દીમાં લુટમાર, શાકા, પરખ, દુલ્હા બિકતા નહિ, હમ રહે ના હમ, પ્યાર કે દો પલ જેવી ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછી તેમણે ફેશન ડીઝાઈનીંગના ક્ષેત્રમાં પણ તેની કારકિર્દી બનાવી. અહિયાં અને સિમ્પલની કારકિર્દી વિષે વાત નથી કરી રહ્યા, પરંતુ તે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તેના બનેવી એટલે કે રાજેશ ખન્નાએ તેના માટે એક કલાકારને મારવા દોડ્યા હતા.
રણજીતના પ્રેમમાં પાગલ હતી સિમ્પલ કપાડિયા

રાજેશ ખન્નાને સિમ્પલ હિન્દી ફિલ્મોના વિલન રણજીતની દીવાની થઇ ગઈ હતી. આમ તો સિમ્પલ રણજીતની દરેક અદા ઉપર પાગલ હતી, જેના કારણે જ તે તેની નજીક પણ જવા લાગી હતી અને તે વાત સિમ્પલ કપાડિયાના બનેવી અને અક્ષય કુમારના સસરા રાજેશ ખન્નાને પસંદ ન આવી. એટલું જ નહિ, જયારે રાજેશ ખન્નાને સિમ્પલ અને રણજીતના અફેયરની ગંધ આવી, તો તે બેકાબુ થઇ ગયો હતો.

અફેયરના સમાચાર સાંભળ્યા પછી પહેલા રાજેશ ખન્નાએ સિમ્પલને ઠપકો આપ્યો હતો અને રણજીતથી દુર રહેવા માટે પણ કહ્યું હતું. આમ તો સિમ્પલ ઉપર રાજેશ ખન્નાના ઠપકાની કોઈ અસર ન પડી. ત્યાર પછી ફિલ્મ છૈલા બાબુના શુટિંગ દરમિયાન સિમ્પલને કારણે જ રાજેશ ખન્ના અને રણજીત વચ્ચે ઘણી માથાકૂટ પણ થઇ હતી. વાત એટલી વધી ગઈ હતી કે રાજેશ ખન્ના રણજીતને મારવા માટે દોડી પડ્યો હતો.

2006માં કેન્સરનો ભોગ બની હતી સિમ્પલ : રણજીત સાથે રાજેશ ખન્નાના ઝગડા પછી સિમ્પલે ફિલ્મી દુનિયા છોડી દીધી. ત્યાર પછી તેણે ફેશન ડિઝાઈનર બનવાનું નક્કી કરી લીધું. તેની ક્લાઈંટસમાં તબ્બુ, અમૃતા સિંહ, શ્રીદેવી અને પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓ સામેલ હતી, જે તેની પાસે ડ્રેસ ડીઝાઇન કરાવતી હતી. વર્ષ 1994માં ફિલ્મ ‘રુદાલી’ માટે સિમ્પલને બેસ્ટ કોસ્ટયુમ ડિઝાઈનરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

વર્ષ 2006માં સિમ્પલ કપાડિયાને કેન્સરની બીમારી વિષે ખબર પડી, પરંતુ તે સમયે પણ તેમણે પોતાનું કામ ન છોડ્યું. કેન્સરના સમયે પણ સિમ્પલે ઘણી ફિલ્મો માટે ડ્રેસ ડીઝાઈન કર્યા. 10 નવેમ્બર, 2009ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં સિમ્પલનું અવસાન થઇ ગયું અને તે આ સમયે 51 વર્ષની હતી. સિમ્પલને એક દીકરો પણ છે, જેને તેની બહેને ઉછેર્યો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો શનિનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ, શનિને શુભ બનાવવા કયા ઉપાય કરી શકાય છે.

Amreli Live

નાની બહેન પર હુમલો કરવાનો હતો કુતરો, 6 વર્ષના ભાઈએ આવી રીતે બચાવ્યો જીવ, આવ્યા 90 ટાંકા

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

ફિલિપાઇન્સના 39 બાળકોના લીવર માટે સોનુ સુદે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે વાહ વાહ.

Amreli Live

સપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે રાહત.

Amreli Live

સોનુ સૂદને કારણે દોડશે ગોરખપુરની પ્રજ્ઞા, 6 મહિના પહેલા અકસ્માતમાં ગુમાવ્યો ગયો હતો એક પગ.

Amreli Live

કેવું રહેશે તમારું નવા વર્ષ નું પહેલું અઠવાડિયું વાંચો આ સાપ્તાહિક ભવિષ્ય

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

જીવન સંદેશ : પડકારજનક સમયમાં જાપાનના વાબી સાબી દર્શનમાં છુપાયેલ છે ખુશીઓની ચાવી.

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહશે તેની અસર.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

સોલર એનર્જીથી ચાલશે કાર, આ છે મોદી સરકારનો નવો પ્લાન

Amreli Live