26.4 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યુંરાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને રાહત સામગ્રી વહેંચતી વખતે રાજકીય નિવેદન કરતા વિવાદમાં છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં તેઓ રાહત સામગ્રી લેવા પહોંચેલી એક મહિલાને પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં સારા નેતા કોણ છે? જવાબમાં મહિલા મોદીને સારા નેતા ગણાવે છે, તો બિધૂડી તેમને કહે છે કે, તો ઘર જાઓ અને દીવા પ્રગટાવો.

લોકોએ આ વાતની ટીકા કરી
ચિતોડગઢના બેગુનના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂડીનો આ વીડિયો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ કઠિન સમયમાં સમાજ એકબીજાને મદદ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પોતાના રાજકીય હિતોનું જ વિચારે છે. તેઓ ગરીબોને ભોજન આપવામાં પણ ભેદભાવ કરે છે, જે શરમજનક છે. બીજી તરફ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયો ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષો વચ્ચે ભારે લખાણ જોવા મળ્યું હતું. ઘણાએ તેની ટીકા કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી – ફાઇલ તસવીર

Related posts

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

લોકડાઉનનો અમલ કરાવવા કેન્દ્રીય ગૃહમંત્રાલયનો કડક આદેશ, ગૃહ રાજ્યમંત્રી-DGP સહિતના અધિકારી રાઉન્ડમાં નીકળ્યાં

Amreli Live

લીલીયા પંથકમાં 4 કલાકમાં 5, રાજુલામાં 1 કલાકમાં 4 અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Amreli Live

અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કેસઃ 4 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે, લોકડાઉન પૂરું થતા આંકડો 17 હજાર પહોંચી શકે છે

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

અમદાવાદમાં 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યો

Amreli Live

ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના વિરોધમાં સંસદ સામે પ્રદર્શન

Amreli Live