25.9 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

રાજસ્થાનની IAS અધિકારીનો દેશી લુક થઈ રહ્યો છે વાયરલ, સોશિયલ મીડિયા પર બની સેલિબ્રિટી

રાજસ્થાની ગ્રામીણ વેશભૂષામાં નવજાતને લઈને બેસેલ IAS અધિકારીનો ફોટો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ

રાજસ્થાનની આઈએએસ અધિકારી મોનિકા યાદવનો દેશી લુક સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. સીકર મૂળની આઈએએસ અધિકારીનો ઉદયપુર વિભાગ સાથે ઊંડો સંબંધ છે. તેમના પતિ આઈએએસ સુનીલ યાદવ ઉદયપુર વિભાગના રાજસમંદ જિલ્લામાં ઉપખંડ અધિકારીના પદ પર કાર્યરત છે, અને મોનિકા યાદવ મેટરનિટી લીવ પર છે.

પારંપરિક રાજસ્થાની ગ્રામીણ વેશભૂષામાં તેમનો ફોટો વાયરલ :

નવજાત શિશુને લઈને પારંપરિક રાજસ્થાની ગ્રામીણ વેશભૂષામાં તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના લિસાડિયા ગામના વરિષ્ઠ આરએએસ અધિકારી હરફૂલસિંહ યાદવની દીકરી મોનિકાએ ભારતીય પ્રશાસનિક સેવા પરીક્ષા 2017 માં 403 મોં રેંક પ્રાપ્ત કર્યો અને ભારતીય રેલ પરિવહન સેવા માટે તેમની પસંદગી થઈ.

પિતા અધિકારી છે અને પોતે પણ ઉચ્ચ સરકારી સેવામાં હોવા છતાં મોનિકાએ રાજસ્થાની પરંપરાને છોડી નથી અને આજે પણ સારી રીતે નિભાવી રહી છે. આ કારણે તે હવે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ચુકી છે.

IAS मोनिका यादव जी 🙏अभिमान है आपकी सादगी और आपकी सफलता पर🙏🙏

Posted by जयराम जांजडिया झाड़ली on Monday, July 6, 2020

મોનિકાને સામાજિક પરંપરા સાથે ઘણો લગાવ છે :

મોનિકાના લગ્ન પણ આઈએએસ અધિકારી સુશીલ યાદવ સાથે થયા, જે વર્તમાન સમયમાં ઉદયપુર વિભાગના રાજસમંદમાં ઉપખંડ અધિકારી પદ પર કાર્યરત છે. આઈએએસ સુશીલ જણાવે છે કે, આ ફોટો તે સમયનો છે, જયારે મોનિકાએ દીકરીને જન્મ આપ્યો. મોનિકાને સામાજિક પરંપરા સાથે ઘણો લગાવ છે. તે સામાજિક પરંપરાઓના પ્રસાર-પ્રચાર સાથે સારી પરંપરાઓ સાથે લોકોને જોડવાનું કામ કરતી આવી છે. જોકે તેમને તેનો અંદાજો ન હતો કે મોનિકાના દેશી અંદાજનો આ ફોટો આટલો વાયરલ થઈ જશે.

સોશિયલ મીડિયા પર મળી રહી છે પ્રશંસા :

સોશિયલ મીડિયા પર મળી રહેલી પ્રશંસાથી ગ્રામીણ સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે, જે સારી વાત છે. તે જણાવે છે કે, જયારે તે પોતાના ગામ જાય છે, તો દેશી અંદાજમાં રહે છે. તેનાથી પરિવારવાળા જ નહિ પણ ગ્રામીણોને પણ તેમના પર ગર્વ થાય છે. તે કહે છે કે, ભલે કોઈ વ્યક્તિ ભણી-ગણીને અથવા પૈસા કમાઈને કેટલા પણ મોટા માણસ બની જાય, પણ પોતાની સંસ્કૃતિને છોડવી જોઈએ નહિ. અને તે એવું પણ માને છે કે, આ તેમના જેવા લોકોની વધારે મોટી જવાબદારી બની જાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

શ્રાવણમાં 10 વર્ષ પછી શનિ પ્રદોષ સંયોગ, આ 4 રાશિવાળાને થશે ધન લાભ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

સેક્સ લાઈફને બરબાદ કરી રહ્યો છે કોરોના વાયરસ, થઈ રહી છે આ ખરાબ અસર.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live