26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દીરાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસઅમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે.24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

17 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
>>રાજકોટના જંગલેશ્વરમાં કર્ફ્યુ જાહેર, આજ મધરાતથી અમલ કરાશે
>>અમદાવાદમાં લોકડાઉનમાં બુટલેગર દાદુભા વાઘેલા ભાઈ સાથે દારૂ ભરેલી ગાડી લઈ ફરાર, પોલીસ પકડી શકી નહીં
>>વડોદરામા લોકડાઉનમાં ફૂડ ડિલિવરી કરીને જાહેરનામાનો ભંગ કરતા રેસ્ટોરન્ટના માલિક પિતા-પુત્રની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

>>અમદાવાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ
>> ધોરાજી માં TikTok પર પોલીસની ટીખળ કરનાર ૩ યુવકોને ઝડપી પાડતી ધોરાજી પોલીસ
>> અમદાવાદના ગુલબાઈ ટેકરામાં સ્થાનિકોનો હોબાળો, પોલીસ કાફલો પહોંચ્યો
>> મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

રાજ્યમાં 1021 પોઝિટિવ કેસ, 38મોત અને 73ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 590 18 22
વડોદરા 137 06 07
સુરત 102 05 10
રાજકોટ 28 00 08
ભાવનગર 26 03 10
આણંદ 26 00 00
ભરૂચ 21 00 00
ગાંધીનગર 17 01 09
પાટણ 15 01 04
નર્મદા 11 00 00
પંચમહાલ 08 01 00
બનાસકાંઠા 06 00 00
છોટાઉદેપુર 05 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
બોટાદ 04 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00

કુલ

1021 38 73

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona gujarat live 25 district of state affected by covid 19


corona gujarat live 25 district of state affected by covid 19

Related posts

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 15 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડને રજૂઆત કરશે

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

8 દિવસ બાદ ફરી કોરોનાના નવા કેસ 161થી વધુ નોંધાયા, 235 દર્દી ડિસ્ચાર્જ અને 4ના મોત

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

મુંબઇની તાજ હોટેલના 6 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો , ધારાવીમાં 15 નવા કેસ

Amreli Live

કોરોના અપડેટ 30/03/2020 ને સવારે 10.15 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

લોકડાઉન પુરું થતા પહેલાં 14 એપ્રિલે મોદી ચોથી વખત દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

Amreli Live

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ હેઠળ સરકારી બેન્કોએ MSMEને રૂ. 21,029 કરોડ આપ્યા, ગુજરાતમાં 1657 કરોડ અપાયા

Amreli Live

ભૂતપુર્વ ક્રિકેટર અને UPના પ્રધાન ચેતન ચૌહાણ કોરોના પોઝિટિવ, નાગાલેન્ડ અને બેંગ્લુરુમાં 22 જુલાઈ સુધી લોકડાઉન; દેશમાં 8.50 લાખ કેસ

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live