29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇરાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. આજે 20 એપ્રિલના રોજ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જંગલેશ્વરમાં રહેતી બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં તસલીમ અમીન ડોડીયા (ઉ.વ.27) અને નસીબબેન યુસુફભાઇ (ઉ.વ.42)નો સમાવેશ થાય છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 થઇ છે. જેમાં 39માંથી 28 કેસ જંગલેશ્વરમાં જ નોંધાયા છે. રાજકોટમાં 62 સેમ્પલ લેવામાં આવ્યાછે.જેમાં રાજકોટ શહેરના 52, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 4ના દર્દીનો સમાવેશ થાય છે.

હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાંથી એક વ્યક્તિ ભાગ્યો

જંગલેશ્વરમાં કર્ફ્યુ લાગ્યો હોવા છતાં 52 વર્ષીય પરેશભાઇ નામનો વ્યક્તિ ભાગીને બીજા વિસ્તારમાં પહોંચી ગયો છે. શહેરના હોટસ્પોટ વિસ્તાર ગણાતા જંગલેશ્વર પાસે રહે છે. પોલીસને ચકમો આપી વ્યક્તિ ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાંથી વ્યક્તિને પથિક આશ્રમ ખસેડાયો છે. તેમજ તેના વિરૂદ્ધ જાહેરનામાન ભંગનો ગુનો પણ નોંધ્યો છે.

કલેક્ટર અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ની બેઠક

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અને શાપર-વેરાવળ એસોસિએશન વચ્ચે બેઠક મળનાર છે. જેમાં ઉદ્યોગો શરૂ કરવા કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે. સરકારની ગાઇડલાઇન મુજબ ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. એસોસિએશન તમામ જવાબદારી લેશે તો જ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Rajkot LIVE positive cases in increase in City and saurashtra

Related posts

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશે

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

Amreli Live

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: નેવી ચીફે કહ્યું- લોકડાઉનના કારણે ખાડી દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે 14 જંગી જહાજ તૈયાર

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live