18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

રાજકુમાર રાવથી લઈને વિક્કી કૌશલ સહીત સુપરહિટ ફિલ્મો આપવા છતાં મળી ફક્ત આટલી ફી.

સુપરહિટ ફિલ્મો આપવા છતાં પણ આમને મળી ફક્ત આટલી ફી, લિસ્ટમાં છે મોટા મોટા સ્ટાર્સનું નામ. આજે અમે અમારા રિપોર્ટમાં તે સ્ટાર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનત અને લગનથી ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ભલે આ લોકો એક ફિલ્મ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ લેતા હોય. પણ એક સમય એવો હતો જેમાં સુપરહિટ ફિલ્મો આપ્યા પછી પણ તેમને ખુબ જ ઓછી રકમ આપવામાં આવી હતી. અમે તમને આ ખાસ રિપોર્ટમાં એ સ્ટાર્સના નામ જણાવવા જઈ રહ્યા છીએ. જુઓ આખું લીસ્ટ.

નવાઝુદ્દીન સિદ્દીકી : ‘મુન્નાભાઇ’ અને ‘બ્લેક ફ્રાઇડે’ જેવી ફિલ્મોમાં કરેલા નાના-નાના રોલ માટે ઓળખાતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. રિપોર્ટનું માનીએ તો આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘તલાશ’ માટે નવાઝુદ્દીન સિદ્દીકીને માત્ર દસ લાખ રૂપિયા મળ્યા હતા.

વિકી કૌશલ : વિકી કૌશલે ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં એક મોટી અલગ ઓળખ મેળવી છે. ‘રાજી’, ‘સંજુ’ અને ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક’ ફિલ્મોમાં તેમના શાનદાર પર્ફોર્મન્સને હંમેશા યાદ રાખવામાં આવશે. જણાવી દઈએ કે વિકી કૌશલને ફિલ્મ ‘મસાન’ માટે માત્ર દસ લાખ રૂપિયા મળ્યા હતા.

આર માધવન : બોલીવુડથી લઈને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આર માધવને ‘3 ઇડિયટસ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે. તેમ છતાં પણ ‘સાલા ખડુસ’ ફિલ્મ માટે અભિનેતાને માત્ર 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

રાજકુમાર રાવ : બોલીવુડના યુવા સ્ટાર્સમાંથી એક રાજકુમારે ‘મેડ ઈન ચાઈના’, ‘સ્ત્રી’ અને ‘કાયપો છે’ જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે ભલે ઈન્ડસ્ટ્રીમાં એમની એક અલગ ઓળખ હોય પણ ફિલ્મ ‘શાહિદ’ માં પોતાના અદ્દભૂત કામ માટે રાજકુમારને માત્ર 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

સંજય મિશ્રા : સંજય મિશ્રા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. એમણે બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મિશ્રા બોલીવુડ ટાઉનના સૌથી સમર્પિત ઓન-સ્ક્રીન પાત્રોમાંથી એક છે, તો પણ તેમને ‘મસાન’ ફિલ્મ માટે માત્ર પાંચ લાખ રૂપિયા મળ્યા હતા.

અભિષેક બચ્ચન : અભિષેક બચ્ચનનું નામ લીસ્ટમાં સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે. વાયઆરએફની ‘ધૂમ’ માં કોપ તરીકે જબરજસ્ત રોલ કર્યા બાદ પણ અભિષેક બચ્ચનને ‘હાઉસફુલ 3′ માં કામ કરવા માટે 1 કરોડ રૂપિયાની રકમ ઓફર થઈ હતી.

આફતાબ શિવદાસાની : આફતાબ શિવદાસાનીને ફિલ્મ’ ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ માટે માત્ર 70 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વાસ્તુની આ 5 નાની-નાની ભૂલો બગાડી શકે છે આપણા બનેલા કામ, ધ્યાનમાં રાખો આ વાતો.

Amreli Live

આ 4 રાશિઓવાળા લોકો હોય છે ઘણા સાહસી, કોઈની સામે નમાવતાં નથી પોતાનું માથું.

Amreli Live

આટલા લાખ રૂપિયામાં પત્નીએ પોતાના પતિને વેચ્યો, બોલી – જે ગર્લફ્રેન્ડએ ખરીદ્યા તેની સાથે લગ્ન કરી લો.

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

ડાયાબિટીસ અને મોટાપા માટે રામબાણ દવા છે લીલા મરચા, જાણો શું રહે છે રિસર્ચ

Amreli Live

રાજ્યમાં આ વર્ષે રોજગારી વધવાની આશા, રાજ્ય સરકાર 35 હજાર કરતા વધુ જગ્યાઓ માટે કરશે ભરતી, જાણો વધુ વિગત.

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા સવાલ હોય છે ફક્ત મગજની રમત

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

મહિલાએ પૂછ્યું ‘મારા ઘરની બહાર ઉતારાનું લીંબુ કોણે મુક્યું’ પછી પાડોશી સાથે જે થયું તે કોઈએ વિચાર્યું ન પણ હતું.

Amreli Live

સંકટમોચનની કૃપાથી આ 6 રાશિઓના ભાગ્યશાળી દિવસની થઈ શરૂઆત, બધા કષ્ટ દૂર કરશે હનુમાન.

Amreli Live

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

લગ્ન કરવાના છો? હોમ લોન પર સરકાર આપી રહી છે આટલા લાખનો ફાયદો.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

દુનિયાને બદલવામાં રાતદિવસ મહેનત કરતા એલોન મસ્ક વિશે આ વાતો જાણી લેશો તો તમે પણ રચનાત્મક કામો કરતા થઈ જશો.

Amreli Live

આ જગ્યા પર કબ્રસ્તાનમાંથી મહિલાઓની લાશ કાઢી કરતા હતા ન કરવાનું કામ, પછી પોલીસે કર્યો ખુલાસો.

Amreli Live

વધેલા શાક અને દાળમાંથી 10 મિનિટમાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો.

Amreli Live

20 વર્ષથી અનિલ પશુ-પક્ષીઓ અને ગરીબ લોકોની કરી રહ્યા છે સેવા, અત્યાર સુધી ખર્ચ કરી ચુક્યા છે…

Amreli Live

અહીં લંડન રિટર્ન ડોક્ટરને ‘અલાદીનનો ચિરાગ’ વેચીને ઠગ્યા આટલા કરોડ રૂપિયા, આખી સ્ટોરી વાંચીને ચકિત થઈ જશો.

Amreli Live