31.6 C
Amreli
09/08/2020
bhaskar-news

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયાવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 97.31 લાખ કેસ નોંધાયા છે. 4.92 લાખ લોકોના મોત થયા છે. 52.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર પહોંચી ગઈ છે. અહીં 8 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 61% લોકો એટલે કે 3 લાખ 75 હજાર 164 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 10 ગણા વધુ સંક્રમિત
અમેરિકામાં અત્યાર સુધીમાં 25 લાખ 4 હજાર કેસ નોંધાયા છે. 1 લાખ 26 હજાર 785 લોકોના મોત થયા છે. 10.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે એ જાણકારી આપી છે કે અમેરિકામાં જેટલા કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા વધારે લોકો સંક્રમિત છે. સીડીસીએ એક રિપોર્ટમાં જણાવ્યું કે દેશમાં મહામારીથી અત્યાર સુધીમાં લગભગ 23.70 લાખ લોકો સંક્રમિત છે.

અમને કોરોનાને લઈને કન્ફ્યુઝન નથી: ઈમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે કોરોનાને લઈને જો કોઈ દેશમાં કન્ફ્યુઝન ન હોય તો તેવો દેશ પાકિસ્તાન છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાને લઈને કન્ફ્યુઝ છે. પાકિસ્તાનમાં 1 લાખ 92 હજાર 970 લોકો સંક્રમિત છે અને 3903 લોકોના મોત થયા છે.

કોરોના પ્રભાવિત 10 દેશ

દેશ

કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 25,04,676 1,26,785 10,52,389
બ્રાઝીલ 12,33,147 55,054 6,49,908
રશિયા 6,13,994 8,605 3,75,164
ભારત 4,91,170 15,308 2,85,671
બ્રિટન 307,980 43,230 ઉપલબ્ધ નથી
સ્પેન 2,94,566 28,330 ઉપલબ્ધ નથી
પેરુ 2,68,602 8,761 1,56,074
ચીલી 2,59,064 4,903 2,19,327
ઈટાલી 2,39,706 34,678 1,86,725
ઈરાન 2,15,096 1,0130 1,75,103

*આ આંકડાંhttps://www.worldometers.info/coronavirus/ પરથી લેવાયા છે.

મેક્સિકોની એક હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ વ્યક્તિનું ઓક્સિજન લેવલ ચેક કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.

મેક્સિકોમાં સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર
મેક્સિકોમાં 24 કલાકમાં 6104 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ બે લાખથી વઘી ગયા છે. અહીં એક દિવસમાં 736 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 25060 થયો છે.

સ્વાસ્થ્ય કર્મચારી મેરાજો ટાપુ ઉપર રહેનાર લોકોની તપાસ કરવા માટે ગયા હતા.

બ્રાઝીલમાં એક દિવસમાં 39483 સંક્રમિત
બ્રાઝિલમાં 24 કલાકમાં 39483 લોકો સંક્રમિત થયા છે અને 1141 લોકોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12 લાખ 28 હજાર 114 થઈ ગઈ છે અને 54 હજાર 971 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા બ્રાઝીલમાં 40 હજાર કેસ નોંધાયા હતા અને 1185 લોકોના મોત થયા હતા.

બેઈજિંગમાં 11 નવા કેસ નોંધાયા
ચીનના બેઈજિંગમાં 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 83 હજાર 462 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રશિયામાં સંવૈધાનિક ફેરફારને લઈને 25 જૂનથી 1 જુલાઈ સુધી દેશભરમાં વોટિંગ કરવામાં આવી રહ્યું છે. મોસ્કોમાં વોટિંગ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ મોકલતું કપલ.

Related posts

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

ભારતે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો તો ચીને કહ્યું- અમારી કિટને હલકી ગુણવત્તાની કહેવી અયોગ્ય અને પૂર્વગ્રહથી પ્રેરિત

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live