25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

રતન ટાટાએ શું લખી લીધું કે થઈ રહ્યું છે વાયરલ

નવી દિલ્હી: કોરોનાના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકો ઈન્ટરનેટ પર વધુ સમય વિતાવવા લાગ્યા છે. એવામાં કેટલાક સમયથી ઓનલાઈન હેટ (Online Hate)માં પણ વધારો થયો છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ઓનલાઈન હેટને લઈને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની વાત કરી છે, જેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

આ વર્ષ પડકારરૂપ
રતન ટાટાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ વર્ષ બધા માટે કોઈને કોઈ રીતે મહત્વપૂર્ણ રહ્યું છે. હું એ અનુભવ કરી રહ્યો છું કે, ઓનલાઈન કોમ્યુનિટીના લોકો એકબીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં લાગેલા છે. તેઓ એકબીજાને નીચું દેખાડવામાં લાગેલા છે, જેના કારણે કોઈને લઈને તેમનું જજમેન્ટ ઘણું જલદી તૈયાર થઈ રહ્યું છે.’

એકબીજાની મદદ કરવાનો સમય
તેમણે લખ્યું કે, ‘હું માનું છું કે, આ વર્ષ આપણે એકજૂથ થઈને એકબીજાની મદદ કરાવનું છે. આ સમય નથી કે લોકો એકબીજાના પગ ખેંચે. વર્તમાન સમયમાં એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલતા, દયાળુ ભાવના અને સમજદારી બતાવવાની જરૂર છે.’

ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓછા એક્ટિવ
તેમણે લખ્યું કે, ઓનલાઈન દુનિયામાં મારી હાજરી ઘણી ઓછી છે, પરંતુ હું આશા રાખું છું કે, આ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં એકબીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ અને મદદની ભાવના હશે. નફરત અને બદમાશી માટે અહીં જગ્યા નહીં હોય.


Source: iamgujarat.com

Related posts

કોરોનાઃ મહિને ₹6 લાખ કમાતા પાયલટને બનવું પડ્યું ડિલીવરી બોય!

Amreli Live

મુંબઈઃ દોઢ વર્ષ પહેલા થયેલી પરિણીતાની હત્યાનો લોકડાઉનના કારણે થયો ખુલાસો

Amreli Live

લોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

પાકિસ્તાનઃ કોરોના સામે લડવા રૂપિયા નથી, પણ ઈમરાન ખાને ડિફેન્સ બજેટમાં કર્યો વધારો

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

અમદાવાદ: આધાર કાર્ડ ન હોવાથી કોરોનાનો ટેસ્ટ કરવા ઈન્કાર, બીજા દિવસે મોત થયું!

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

ભાવનગરઃ 3 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, યુવતીના પરિવારે ઢોરમાર મારી કરી યુવકની હત્યા

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનો સ્કૂલનો ફોટો થયો વાઈરલ, કંઈક આવો હતો દિવંગત એક્ટરનો અંદાજ

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

ધોનીની બાયોપિક કરવા ઈચ્છતો હતો અક્ષય કુમાર, આ રીતે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો રોલ

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

Amreli Live

13 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live