28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

રણવીર-દીપિકા હોય કે વિરાટ-અનુષ્કા, શૂટિંગ દરમિયાન એકબીજાને દિલ આપી બેઠા આ સ્ટાર્સ.

શૂટિંગ દરમિયાન આ સ્ટાર્સને થયો પ્રેમ, કોઈના થયા લગ્ન તો કોઈના તૂટ્યા દિલ જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં. વર્કપ્લેસ પર કામ કરતા કો-વર્કર સાથે પ્રેમ થવો તે કોઈ નવી વાત નથી. આ વાત બોલીવુડ સ્ટાર્સ પર પણ લાગુ પડે છે. એવામાં ઘણા બોલીવુડ સેલેબ્સ છે જે ફિલ્મમાં કામ કરતા-કરતા એકબીજાના પ્રેમમાં પડી ગયા. આ સેલેબ્સની લિસ્ટમાં રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, કાજોલ-અજય દેવગણ, અક્ષય કુમાર-ટ્વીન્કલ ખન્ના, બિપાશા બસુ-કરણ સિંહ ગ્રોવર, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને બીજા ઘણા સેલીબ્રીટીઓનું નામ આવે છે.

રણવીર સિંહ – દીપિકા પાદુકોણ : આ બંનેની પ્રેમ કહાની ફિલ્મ ‘ગોલીઓ કી રાસલીલા : રામલીલા’ ના સેટ પર થઈ હતી. આ દરમિયાન “અંગ લગા દે” ગીતની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમનો તણખો એવો લાગ્યો કે બંને રિલેશનશિપમાં આવી ગયા. 6 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા પછી તેમણે નવેમ્બર 2018 માં લગ્ન કરી લીધા.

વિરાટ કોહલી – અનુષ્કા શર્મા : વિરાટ અને અનુષ્કાની પ્રેમ કહાની પણ કામ દરમિયાન જ શરુ થઈ હતી. બંને એક જાહેરાતની શૂટિંગની બાબતમાં મળ્યા હતા. શૂટિંગ દરમિયાન બંનેને એકબીજામાં રસ જાગ્યો અને વાતચીત-મુલાકાત વગેરે શરુ થઈ. પછી ડિસેમ્બર 2017 માં બંને જણાએ ઇટલીના ટસ્કનીમાં લગ્ન કરી લીધા.

અક્ષય કુમાર – ટ્વીન્કલ ખન્ના : અક્ષય અને ટ્વીન્કલ ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. ત્યાર બાદ 7 જાન્યુઆરી 2001 ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

બિપાશા બસુ – કરણ સિંહ ગ્રોવર : જોન સાથે બ્રેકઅપ પછી બિપાશાનું અફેયર કરણ સિંહ ગ્રોવર સાથે થયું. બંનેની મુલાકાત ફિલ્મ ‘અલોન’ ના સેટ પર થઇ. ફિલ્મમાં બંને વચ્ચે ઘણા લવમેકિંગ સીન્સ જોવા મળ્યા, અને આ દરમિયાન બંને નજીક આવી ગયા. થોડા સમય એક બીજાને ડેટ કર્યા પછી તેમણે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે, બંને જણાએ 30 એપ્રિલ 2016 ના રોજ લગ્ન કરી લીધા.

કાજોલ – અજય દેવગણ : અજય અને કાજોલ પણ ફિલ્મ ‘હલચલ’ ના શૂટિંગ દરમિયાન ખુબ નજીક આવ્યા હતા. કાજોલ મુજબ, અજય ઈન્ટ્રોવર્ટ છે અને સેટ પર એક ખૂણામાં બેસી રહેતા હતા. તે ફક્ત શૉટ આપવા જ આવતા હતા અને પાછા ખૂણામાં જઈને બેસી જતા હતા. ત્યાર બાદ બંનેમાં વાતચીત શરુ થઈ અને ઓળખાણ વધી અને પછી પ્રેમ થઇ ગયો. ચાર વર્ષ ડેટિંગ કર્યા પછી બંને એ લગ્ન કરી લીધા હતા. 24 ફેબ્રુઆરી 1999 ના રોજ બંને એ લગ્ન કરી લીધા. અને આજે પણ તેમના સંબંધમાં કોઈ તિરાડ પડી નથી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મેળવવા માંગો છો બેઝનેસમાં સફળતા તો દુકાન અને ઓફિસમાં રાખો સોનાના સિક્કાથી ભરેલું જહાજ

Amreli Live

એક એવી આયુર્વેદિક પ્રોડક્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસથી તમને બચાવી શકે છે, જાણો કિડની રિએક્ટિવેટર વિષે.

Amreli Live

મોડલ નહિ, ભારતની ગોલ્ફર છે આ ખેલાડી, દુનિયાની હોટેસ્ટ ગોલ્ફરમાં થાય છે તેનો સમાવેશ.

Amreli Live

ડુંગરી ખાઈને 400 થી વધારે લોકો થયા બીમાર, જાણો કયો રોગ એમને લાગુ પડ્યો.

Amreli Live

કુંભ રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ ઘણું સારું રહેશે 2021, વાંચો કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ

Amreli Live

શિયાળામાં બનાવો વટાણા ટિક્કી, સ્વાદ એવો કે તમે ભૂલી નહિ શકો.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

જયારે લીલી સાડી પહેરી ખૂબ સુંદર દેખાઈ નીતા અંબાણી અને તેમની વહુ શ્લોકા મહેતા, ફોટોએ જીત્યું દિલ.

Amreli Live

જે લોકોને બેઠા બેઠા કે સુતા સુતા હાથ કે પગમાં ખાલી ચડી જતી હોય એવા લોકો માટે સરળ ઉપચાર.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

નોર્વેના એક શહેરમાં ફક્ત 40 મિનિટની હોય છે રાત, જાણો શું છે કારણ.

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

સાસુએ વહુને કહ્યું તારા ગર્ભમાં સસરાનું સંતાન છે, વહુએ ગુસ્સે થઇ કરી નાખ્યું ન કરવાનું કામ, અમદાવાદની વિચિત્ર ઘટના.

Amreli Live

16 વર્ષથી દર શુક્રવારના દિવસે દુલ્હન બને છે આ છોકરી, કારણ જાણીને થઇ જશો ચકિત.

Amreli Live

મજેદાર જોક્સ : ટીના : અલી બીના, આ પતિ પાસે ઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે? બીના : છે જ ને… હું રોજ

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

આ 7 ગુણ વ્યક્તિને બનાવે છે પરફેક્ટ, તેનાથી મળે છે જીવનની દરેક ખુશી અને સુખ.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

પતિએ સંભાળ્યું રસોડું, બનાવ્યું ભોજન, 23 લાખ રૂપિયાની નોકરી છોડી IAS બની કાજલ જાવલા.

Amreli Live

શું વેદો તરફ ફરી પાછા વળવાનો સમય આવી ગયો છે? જાણો શું કરવાનું જરૂર છે

Amreli Live

ભાઈબીજના શુભ પર્વ પર આ 7 રાશિઓનું ચમક્યું ભાગ્ય, આખો દિવસ રહશે સુખ-શાંતિ ભર્યો

Amreli Live