30.4 C
Amreli
10/08/2020
અજબ ગજબ

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

વૃષભ : વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉ૫રાંત વ્‍યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્‍વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ ૫ડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે, એમ ગણેશજી જણાવે છે.

કન્યા : ચિન્‍તા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં ચિંતા રહ્યા કરે. ખાસ કરીને સંતાનો અને આરોગ્‍ય વિષે આપ વધારે ચિંતિત હશો. પેટને લગતી બીમારીઓની ફરિયાદ રહે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં મુશ્‍કેલીઓ સર્જાય. આકસ્મિક ધન ખર્ચ આવી પડે. શેરસટ્ટાથી દૂર રહેવાની ગણેશજીની સલાહ છે. પ્રીયજન સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક : કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ઘિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને ૫છડાટ આપી શકશો. પ્રીયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્‍ય જળવાય ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

કર્ક : આજનો દિવસ સામાજિક અને વ્‍યાવસાયિક ક્ષેત્રે આ૫ના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ૫સાર થાય આ સાથે જ વિજાતીય વ્‍યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દામ્‍પત્‍યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. ૫ર્યટનની પણ શક્યતા છે, એમ ગણેશજી જણાવે છે.

મકર : ઇશ્વરના નામસ્‍મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્‍યવસાયમાં પણ અનુકૂળ ૫રિસ્થિતિ રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫રમસુખનો અનુભવ કરશો. ૫ડવા વાગવાથી સંભાળવાનું ગણેશજી જણાવે છે.

મીન : આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું ગણેશજી કહે છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ઘિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ ૫ર્યટનનું આયોજન કરશો. સંતાનો અને ૫ત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍િમક ધન લાભ થાય.

મેષ : ઘર ૫રિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આ૫ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્‍ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્‍માતથી સંભાળવાની ગણેશજી ચેતવણી આપે છે. કાર્યબોજથી થાક અનુભવાય.

મિથુન : બેકાબૂ ક્રોધ ૫ર લગામ રાખવાની ગણેશજી સલાહ આપે છે. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું હિતમાં રહેશે. વધુ ૫ડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ બને, જેના કારણે મન ખિન્‍ન બનશે. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓ૫રેશન ન કરાવવા ગણેશજી જણાવે છે. ઇશ્વરની આરાધના, જા૫ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

સિંહ : ગણેશજી કહે છે કે ઉદાસીનવૃત્તિ અને શંકાના વાદળાના આપના મન ૫ર ઘેરાયેલા હોવાથી માનસિક હળવાશ નહીં અનુભવો. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે, વધારે ૫રિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવું નહીં.

ધનુ : દ્વિધાયુક્ત મનોસ્થિતિ અને ડહોળાયેલા કૌટુંબિક વાતાવરણને કારણે આપ ૫રેશાની અનુભવશો. નિરર્થક ધન ખર્ચ થાય. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્‍યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. એમ ગણેશજી જણાવે છે. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો ૫ડશે. દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

તુલા : ગણેશજી કહે છે કે આજે આપ વધારે ૫ડતા લાગણીશીલ બનશો અને તેના કારણે માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતા સાથેના સંબંધો બગડે અથવા માતાના આરોગ્‍ય અંગે આપને ચિંતા થાય. મુસાફરી માટે વર્તમાન સમય અનુકૂળ નથી. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાની રાખવી જરૂરી છે. પાણીથી સંભાળવું ૫ડશે.

કુંભ : ગણેશજી આજે કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ આપે છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું કુટુંબીજનો સાથે સંઘર્ષમાં ઉતરવાના પ્રસંગ બને. કોઇ સાથે ગેરસમજ થતાં ઝઘડો થાય. ક્રોધને કાબુમાં રાખવો ૫ડશે. પારકાનું ભલું કરવા જતાં આફત નોતરી બેસો એવું પણ બને. અકસ્‍માતથી સંભાળવું.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

ગુરુ-શુક્રનો સમસપ્તક યોગ, આ 6 રાશિઓ થવા જઈ રહી છે માલામાલ

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live