27 C
Amreli
23/09/2020
bhaskar-news

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયોકોરોનાના દર્દીઓની સારવાર માટે સુરત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યાં છે. જેમાંથી એક પોઝિટિવ દર્દીએ હોસ્ટેલના ચોથા માળેથી મોતની છલાંગ મારી રહ્યો હોવાના કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. ઘટનાસ્થળે પહોંચીને ફાયરબ્રિગેડે સમરસ હોસ્ટેલની નીચે જમ્પિંગ કોશન મૂકી એક ફાયર ઓફિસર અને બે માર્શલ સેફટી કીટ પહેરી ચોથા માળે દર્દીના રૂમ સુધી દોડી ગયા હતાં. તાત્કાલિક ફાયર ઓફિસર ને જોઈ દર્દી રૂમ માં દોડી જતા બહાર થી બંધ કરી દેવાયો હતો.

ફાયરબ્રિગેડે પ્રશંસનિય કામગીરી કરી

મેડિકલ સ્ટાફે દર્દી આપઘાતની કોશિષ કરી રહ્યો હોવાની ફાયર ને જાણ કરી હોવાનું ચીફ ફાયર ઑફિર પરીખે જણાવતાં કહ્યું કે, હાલ પરિસ્થિતિ કાબુ મા, દર્દી ને સારવાર માટે સિવિલ મોકલાયો છે. કોલ લગભગ સાંજે 8:15 નો હતો.ફાયર ઓફિસર પ્રકાશ પટેલ અને બન્ને મારસલ ની પ્રશંસનીય કામગીરી કરી હતી. મહત્વપૂર્ણ છે કે આજે જ સમરસ હોસ્ટેલમાંથી 17 પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાયરબ્રિગેડ દ્વારા સમરસ હોસ્ટેલમાંથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના દર્દીને સારવાર માટે સિવિલહોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Related posts

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

લીલીયા પંથકમાં 4 કલાકમાં 5, રાજુલામાં 1 કલાકમાં 4 અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

કોરોનાથી મુક્ત બનેલા દર્દીને ઓછામાં ઓછા 8 દિવસ બાદ મળો, હાથ મિલાવવા અને તેમના દ્વારા ઉપયોગ કરાયેલ ચીજવસ્તુનો સ્પર્શ ટાળવો જોઈએ

Amreli Live

ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર,અમેરિકા પછી બીજા નંબરે; દેશમાં કુલ 17.56 લાખ કેસ

Amreli Live

આજે ગુજરાતમાં 56 કોરોના પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં, એક બાળકી અને મહિલાનું મોત

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોવિડ-19ની દવાઓ અને ઉપકરણોની આયાતનું હબ બન્યું

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live