17.9 C
Amreli
24/01/2021
અજબ ગજબ

યુટ્યુબર CarryMinati અજય દેવગનની ફિલ્મથી કરશે બોલીવુડમાં એન્ટ્રી, ભજવશે આ રોલ

અજય દેવગનની આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે યુટ્યુબ સ્ટાર કેરી મીનાટી, ઇન્ટરેસ્ટિંગ છે રોલ. યુટ્યુબર કેરી મિનાટી (CarryMinati) મહાનાયક અભિતાભ બચ્ચન અને અજય દેવગન અભિનીત ફિલ્મ ‘મેડે’ (MayDay Movie) ના માધ્યમથી બોલીવુડમાં ડેબ્યુ કરવાના છે. ફિલ્મમાં તે સોશિયલ મીડિયા સેન્સેશનનું પાત્ર ભજવશે. જણાવી દઈએ કે, કેરીનું અસલી નામ અજય નાગર છે. આ ફિલ્મમાં રકૂલ પ્રીત સિંહ, અંગિરા ધર અને આકાંક્ષા સિંહ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ 29 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થશે.

આમાં પોતાનું પાત્ર ભજવવાનું છે : કેરીએ કહ્યું, ફિલ્મ જગતની મહાન હસ્તીઓ સાથે કામ કરવાને લઈને સંપૂર્ણ રીતે રોમાંચિત છું. હું આ બ્રાંન્ડ-ન્યુ એડવેન્ચરનો ભાગ બનવા માટે ઉત્સુક છું. તેમણે કહ્યું, આ પહેલા પણ મને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી, પણ હું આ ફિલ્મનો ભાગ બનવા માટે સહમત થઈ ગયો, કારણ કે મારે મારું પોતાનું જ પાત્ર ભજવવાનું છે, જે હું અસલ જીવનમાં છું.

મને યાદ છે કે, જયારે હું નાનો હતો, ત્યારે મારા મારા-પિતા હંમેશા વિચારતા હતા કે, હું મોટો થઈને અભિનેતા બનીશ. તમે જોઈ રહ્યા છો કે અભિનય કંઈક એવો છે જે મને સ્વાભાવિક રૂપથી સંગીતની જેમ આવડે છે, એટલે તે હકીકતમાં મારા માટે કોઈ રોકેટ સાયંસ નથી.

‘બિગ બોસ’ માં આવવાના સમાચાર હતા : આ પહેલા અજય નાગરનું નામ ‘બિગ બોસ’ માં જવા માટે સામે આવ્યું હતું. આ તે સમયની વાત છે જયારે કેરીએ એક ટિક્ટોક યુઝરને રોસ્ટ કર્યો હતો. તેમનો આ રોસ્ટ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યો હતો. ઘણા ઓછા સમયમાં આ વિડીયોએ વ્યુસના રેકોર્ડ તોડ્યા હતા.

જોકે પછીથી આ વિડીયોને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે, કેરીની લોકપ્રિયતાને જોઈને તેમને બિગ બોસમાં બોલાવવામાં આવ્યા છે. તેના પર કેરીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, તે બિગ બોસનો ભાગ બનવાના નથી. આ એક અફવા છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live

ગીતાનો પાઠ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન, ત્યારે જ મળશે પાઠ કરવાનો સંપૂર્ણ લાભ.

Amreli Live

1 જાન્યુઆરીથી મોંઘુ થશે UPI થી ટ્રાન્ઝેક્શન કરવું, આપવો પડશે વધારે ચાર્જ.

Amreli Live

જાણો આ અઠવાડિયે કઈ રાશિના લોકોને મળશે નોકરીમાં પ્રગતિ અને બિઝનેસમાં લાભ.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભની સાથે લગ્ન યોગ પણ છે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

એશ્વર્યા સાથે રહ્યો સંબંધ તો કરિશ્મા સાથે થવાના હતા લગ્ન, આટલા બધા અફેટર્સ પછી પણ કુંવારા રહી ગયા અક્ષય ખન્ના.

Amreli Live

આ 5 રાશિઓના ભાગ્યમાં આવશે ઝોરદાર સુધારો, સૂર્યદેવ દેખાડશે સફળતાનો માર્ગ, મળશે ખુશીઓ

Amreli Live

પાર્ટનરને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે આ રાશિઓના લોકો, તેના માટે કાંઈ પણ કરી શકે છે.

Amreli Live

કોરોનામાં સ્કૂલ કઈ રીતે ખુલે, જાણો દુનિયાના જે દેશોમાં સ્કૂલ શરૂ થઈ, ત્યાં કઈ કઈ તૈયારી કરવામાં આવી.

Amreli Live

વડોદરા બગલામુખી મંદિરના પ્રશાંત ગુરુજી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી આપવીતી જણાવી, કહ્યું – 16 વર્ષની હતી ત્યારે…

Amreli Live

ગણપતિની કૃપાથી આ રાશિના લોકોને આજે સુખ અને આનંદની પ્રાપ્તિ થશે, જાણો તમારી રાશિના નસીબના તારા શું કહે છે.

Amreli Live

અધિકારીએ પૂછ્યું તમને પ્રધાનમંત્રી બનાવી દઈએ તો શું કરશો? મુશ્કેલ સવાલ પર કેન્ડિડેટે જણાવ્યું પોતાનું સપનું

Amreli Live

માં સંતોષીની કૃપાથી આજે આ 7 રાશિઓને થશે ધનલાભ, આખો દિવસ ખુશીઓથી થશે પસાર

Amreli Live

પત્નીએ 15 વખત પતિને મોકલ્યો જેલ, 11 વર્ષ સુધી અલગ રહ્યા પછી કોર્ટમાં પહેરાવી પતિને વરમાળા

Amreli Live

ગુજરાતના આ શહેરની મહિલાએ બનાવ્યા ખાઈ શકાય તેવા જાતજાતની વેરાયટી ફટાકડા, જાણો કોણ છે તે મહિલા.

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારા કેટલા બાળકો થશે.

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live