32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

એક્ટ્રેસ મોહીના સિંહે ભાભી સાથે સોશિયલ ડિસ્ટેંગસિંગ વાળો ફોટો પોસ્ટ કરતા જ થયો વાયરલ, પતિ માટે લખ્યું કંઈક એવું કે…

ટીવી અભિનેત્રી મોહિના કુમારી સિંહે પોતાની ભાભી અને પતિ સુયશ રાવત સાથે એક ‘સોશિયલ ડીસ્ટેંસિંગ’ વાળો ફોટો ક્લિક કર્યો છે, જેને ફેંસ ઘણો પસંદ કરી રહ્યા છે. તો આવો જોઈએ ફોટો.

ટીવીની ફેમસ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં ‘કીર્તિ’ નું પાત્ર ભજવનારી મોહિના કુમારી સિંહે 14 ઓક્ટોમ્બર 2019ના રોજ ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કરીને પછી ટીવી ઇન્ડસ્ટ્રીને છોડી દીધું. પરંતુ હજુ પણ મહિના સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને પોતાની ખાસ પળોના ફોટા અને વિડીયો ફેંસ સાથે શેર કરતી રહે છે. આ કડીમાં તેમણે તેની ભાભી અને પતિ સુયશ રાવત સાથે એક ‘સોશિયલ ડીસ્ટેંસિંગ’ વાળો ફોટો ક્લિક કર્યો છે. તો આવો જોઈએ તે ફોટા.

ખાસ કરીને, મોહિના કુમારી સિંહે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી એક ખાસ ફોટો શેર કર્યો છે. તેમાં તમે મોહિનાની પાસે ઉભેલા તેમના ભાભી વંસુધરા રાજ લક્ષ્મીને જોઈ શકો છો અને મોહિનાના મોબાઈલ ફોનમાં તેના પતિ સુયશ રાવત જોવા મળી રહ્યા છે. આ ફોટાને મોહિનાએ સોશિયલ ડીસ્ટેંસિંગ વાળો ફોટો ગણાવ્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘સોશિયલ ડીસ્ટેંસિંગ’ વખતે ફોટો લેવો : ઓકે @ vasundhrarajlaxmi અહિયાં જમણી બાજુ ઉભા રહી જાવ, @ mohenakumari તમે ડાબી તરફ જાવ, અને કોઈ બાળક, અરે હા @ suyeshrawat તમે મેડમ ફોન ઉપર આવી જાવ. ક્લિક.’ તેના આ ફોટાને ફેંસનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને સમાચાર લખાય ત્યાં સુધી તેને 80 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

મોહિના કુમારી સિંહ ઋષિકેશમાં એક ભવ્ય લગ્ન સમારંભ દ્વારા સુયશ રાવત સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ હતી. લગ્નના સમયના ઘણા એવા ફોટા સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે તેની ભાભી વસુંધરા રાજ લક્ષ્મી મોહિના માટે કેટલી ખુશ હતી. પોતાના લગ્ન પછી ભાભી સાથે થોડી સુંદર પળો શેર કરતા મોહિનાએ લખ્યું હતું, ‘હું તમારા માટે શું ફિલ કરુ છું તે હું વર્ણવી શકતી નથી. મને ખબર છે કે હું તમને ઘણા હેરાન કરુ છું, પરંતુ એ માત્ર એટલા માટે કેમ કે હું જાણું છું કે તમે સૌથી સારા છો અને હું ઈચ્છું છું કે તમે સૌથી સારા રહો. હું તમને ઘણો પ્રેમ કરુ છું @ vasundhrarajlaxmi।

13 મે 2020ના રોજ વસુંધરા રાજ લક્ષ્મીના જન્મ દિવસ ઉપર મોહિનાએ ‘2016ની યાદો’ અને ‘2019ની યાદો’ ના બે વિડીયો દ્વારા જણાવ્યું હતું, જેને તેમણે ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. તેમાં તેમના જીવનની થોડી ખાસ પળો દર્શાવવામાં આવી છે. આ વિડીયો ઉપર રીપ્લાઈ કરતા વસુંધરાએ લખ્યું હતું, ‘ખુબ ખુબ આભાર’ આ મારો સૌથી ખાસ ખજાનો હશે. ખુબ ખુબ આભાર, લવ.’ જેની ઉપર મહિનાએ જવાબ આપ્યો હતો” @ vasundhrarajlaxmi મને આનંદ છે કે તે થશે.’

તે ઉપરાંત મોહિનાએ એક બીજો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે પોતાના પતિ સુયશ રાવત દ્વારા તેની ભાભી માટે બનાવવામાં આવેલા ‘ચોકલેટ ટાર્ટ કેક’ ની ઝલક બતાવી હતી. આ કેક માટે મોહિના અને સુયશનો આભાર વ્યક્ત કરતા વસુંધરાએ લખ્યું હતું, ‘અરે આ ખુબ વ્હાલો છે. આભાર જમાઈ સા અને મોહિના. ખરેખર આ ઘણું વિશેષ છે. તમને બંનેને પ્રેમ.’

હાલમાં મોહિના સિંહ કોરોના માંથી સાજા થયા પછી પોતાના કુટુંબ વચ્ચે છે અને પોતાના પતિ સાથે જીવનનો આનંદ માણી રહી છે. તો તમને મોહિના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા કેવા લાગ્યા? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live

ખુલી ગયો વૈષ્ણો દેવીનો દરબાર, દર્શન માટે કરવું પડશે આ નિયમોનું પાલન

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિઓ માટે શુભ છે બુધવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

Amreli Live

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

Amreli Live

મજેદાર જોક્સ : પત્નીની તબીયત ખરાબ રહેતી હતી, તો તેણીએ પેઈન્ટર પાસે પોતાનો ફોટો બનાવડાવ્યો…

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

ટીના અંબાણીએ દીકરા અંશુલને જન્મદિનની આપી શુભેચ્છાઓ, સુંદર ફોટા શેર કરી લખ્યું – કુટુંબનો ખજાનો

Amreli Live

ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

Amreli Live

ધીરુભાઇ અંબાણીની દીકરીઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો કયાં થયા તેઓના લગ્ન.

Amreli Live

18 કિલોની ચોલી પહેરીને લેડી સિંઘમે છક્કા છોડાવ્યા, ફેન્સે પૂછ્યું : ‘પ્રપોઝ કેવી રીતે કરીએ મેડમ?’

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live