31.1 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

મોહિનાના ભાઈનો રિપોર્ટ પણ નેગેટિવ

આખરે એક મહિનાની સારવાર બાદ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહિના કુમારી કોરોના સામેની જંગ જીતીને સ્વસ્થ થઈ છે. તેના ઘરના બાકીના 6 સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. આ અંગેની માહિતી એક્ટ્રેસે ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપી હતી. જો કે, સાંજે એક્ટ્રેસે વધુ એક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેના મોટા ભાઈ દિવ્યરાજ સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોસ્ટની સાથે તેણે થોડી ટિપ્સ પણ આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એક્ટ્રેસે શેર કરી હતી પોસ્ટ

એક્ટ્રેસે ભાઈને ચીયર અને મોટિવેટ કરવા માટે કહ્યું હતું કે, ‘તેઓ વાયરસ કરતાં પણ સ્ટ્રોન્ગ છે’. મોહિનાએ પોતાના ભાઈ સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘અમે નેગેટિવ થયા અને તમે પોઝિટિવ…પરંતુ મારા પર વિશ્વાસ કરો, તે જેટલો ખરાબ તે દેખાય છે, એટલો છે નહીં દાદૂ. તમે માત્ર કાવો પીવો. ઘરે બનાવેલું જમો. ફળ, શાકભાજી અને દાળનું સેવન કરો. રોજ વિટામિન સીની દવા ખાઓ. એસીનો ઉપયોગ ન કરો. ગરમ પાણીના કોગળા કરો. ઓક્સોમીટરને તમારી પાસે રાખો અને ધબકારા સતત માપતા રહો. અમારા તરફથી તમને ખૂબ પ્રેમ’.

એક્ટ્રેસના ભાઈએ શેર કર્યો વીડિયો

 

View this post on Instagram

એક્ટ્રેસના આ પોસ્ટના થોડા કલાક બાદ તેના ભાઈએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે તેમનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં તેમણે કહ્યું કે, ‘ભગવાનની કૃપાથી મારો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર માનું છું. એક સારા નાગરિક તરીકે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં હું સાત દિવસના ક્વોરન્ટિન પીરિયડને પૂરો કરીશ’.

એક મહિના બાદ ઠીક થઈ મોહિના

 

View this post on Instagram

 

We finally tested Negative of coronavirus… after a month! We’d like to thank all the Doctors and Health care professionals for doing the best they could with whatever information was available to the world about this virus, at AIIMS RISHIKESH. Today we celebrate the work of Doctors and Healthcare professionals in our country. In my life I have met some wonderful doctors, nurses , compounders and other medical staff… I’d like to thank all of them for their Honest Efforts to help people to ease or eradicate their pain. I really hope and pray that all doctors are doing the same for people of all ages , strata and religion. People put immense faith in doctors and we always hope for doctors to reciprocate that with selfless care and humanity. I’d like to wish all the selfless , honest , diligent and hardworking doctors a very Happy National Doctors Day. We thank you for your service. #doctorsday2020

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jul 1, 2020 at 12:09am PDT

મોહિનાની વાત કરીએ તો, જ્યારથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર આ અંગે ફેન્સને અપડેટ આપતી રહેતી હતી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ મોહિના અને તેના પરિવારના સભ્યો ઘરે આવી ગયા હતા અને હોમ ક્વોરન્ટિન થયા હતા. મોહિનાના ઘરમાંથી તેને, તેના પતિ સુયશ રાવતને, સાસુ, જેઠાણી અને તેમના પાંચ વર્ષના દીકરા સહિત સાત સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

અ’વાદઃ 5 વર્ષના પુત્રને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, વચ્ચે ન પડવાની પતિને આપી ધમકી

Amreli Live

ચીને માન્યું, ગલવાનમાં તેના એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત થયું

Amreli Live

પુરીમાં રથયાત્રા નીકળતી હોય તો આશા રાખીએ કે અમદાવાદમાં પણ મંજૂરી મળે: દિલિપદાસજી મહારાજ

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

સોમનાથમાં દર્શન માટે હવે પાસ સિસ્ટમ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Amreli Live

સુરત સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, MICUમાં હતા દાખલ

Amreli Live

એમ્બ્યુલન્સ નહીં આવતા કોરોનાનો દર્દી મદદ માગવા ચાલતો CMના બંગલે પહોંચ્યો

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

ચીન પાછા હટવાના મૂડમાં નથી, પૂર્વ લદાખમાં 40,000 સૈનિકો કર્યા છે તૈનાત

Amreli Live

મેડિકલ ક્ષેત્રના લોકો માટે સારા સમાચાર, રાજ્ય સરકાર 650 પોસ્ટ પર GPSC દ્વારા ભરતી કરશે

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

13 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

FDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

આસામનો બાહુબલી કહીને જે તસવીર વાયરલ થઈ રહી છે તેની આ છે હકીકત

Amreli Live