14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા સવાલ હોય છે ફક્ત મગજની રમત

કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. અહીં પુસ્તકિયા નહિ પણ મગજની શક્તિ તપાસનારા સવાલ પૂછવામાં આવે છે, જેના જવાબ કોમનસેંસ લગાવીને આપવાના હોય છે.

ઘણી વાર ઉમેદવારની મનોસ્થિતિ અને સમજદારી પારખવા માટે અધિકારીઓ ટ્રિકી સવાલ પૂછે છે. આ સવાલ કોઈ પણ ઉમેદવારનું મગજ ચકરાવી દે છે. પણ તેના જવાબ ઘણા સરળ નીકળે છે. તેના માટે ફક્ત મગજ કસવાની જરૂર હોય છે. અમે તમારા માટે ઇન્ટરવ્યૂના એવા જ ખતરનાક સવાલ લઈને આવ્યા છીએ, જેના જવાબ આપતા સમયે કદાચ તમે પણ વિચારમાં પડી જશો.

સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?

જવાબ : બાપ-દીકરી.

સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?

જવાબ : મામા-ભાણેજ.

સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?

જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?

જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.

સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?

જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.

સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?

જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.

સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?

જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.

સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ : Curry Puff Rissole.

સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?

જવાબ : ફુવા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?

જવાબ : તરસ.

સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?

જવાબ : પતંગ.

સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?

જવાબ : કસમ.

સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?

જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

મજેદાર જોક્સ : એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરી રહી હતી, ત્યારે તેનો પતિ બંનેને જોઈ ગયો…

Amreli Live

આ વર્ષે રોકાણ પર થશે ઘણો ફાયદો, થશે આર્થિક લાભ, વાંચો મીન રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

પ્રેમીના ઘરની બહાર પ્રેમિકાનો હાઈ વોલ્ટેઝ ડ્રામા, ‘ભલે જીવ પણ જતો રે, લગ્ન કરીને જ જઈશ’

Amreli Live

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live

રિટર્ન આપવામાં ત્રણ વર્ષ પછી બ્લૂચિપને પાછળ પાડી શકે છે મિડકેપ અને સ્મોલકેપ શેર.

Amreli Live

હિંદી સિનેમાની તે માં જે ક્યારેક બની હતી સુપરવુમન, જુઓ આઇકોનિક પોસ્ટર.

Amreli Live

કયું ભૂખ્યું પ્રાણી કાંકરા-પથ્થર પણ ખાઈ લે છે? IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલનો જવાબ છે ફુલ્લી વૈજ્ઞાનિક.

Amreli Live

પૈસાની બાબતમાં ખુબ જ લકી હોય છે આ વારે જન્મેલી છોકરીઓ, જાણો તેમની અન્ય ખાસિયતો

Amreli Live

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

મજેદાર જોક્સ : એક પાગલ અરીસામાં જોઈને, આને ક્યાંક તો જોયો છે, થોડી વખત વિચાર્યા પછી બોલ્યો…

Amreli Live

જો તમને પણ સપનામાં દેખાય છે આ વસ્તુઓ, તો જલ્દી જ બનવાના છો ધનવાન.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો દિવસ છે, વાંચો રાશિફળ.

Amreli Live

આટલા લાખ રૂપિયામાં પત્નીએ પોતાના પતિને વેચ્યો, બોલી – જે ગર્લફ્રેન્ડએ ખરીદ્યા તેની સાથે લગ્ન કરી લો.

Amreli Live

દિવાળી પહેલા ઘરે લઇ આવો 45 હજારથી પણ ઓછી કિંમતમાં આ બાઈક, આપે છે 90kmph માઈલેજ.

Amreli Live

શું જેલમાં 12 કલાકનો દિવસ ગણાય છે? શું ઉમ્ર કેદ 14 વર્ષની હોય છે?

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

ભારતમાં આ જગ્યાએ પહેલી એર ટેક્સી સર્વિસની થઇ શરૂઆત, ફક્ત 45 મિનિટમાં પહોંચાડશે આ જગ્યાએ.

Amreli Live

લગ્ન કરવા જઈ રહ્યો છે શ્રદ્ધા કપૂરનો ભાઈ, જાણો કોણ છે કન્યા, ક્યારે લેશે સાત ફેરા?

Amreli Live

માં સરસ્વતીના આશીર્વાદથી આ 7 રાશિઓના સમસ્યાઓનો થશે અંત, થશે ધન લાભ

Amreli Live