29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરીકોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત વિસ્તારમાં હવે પ્રિપેડ મોબાઈલ રિચાર્જની દુકાન ખોલી શકાશે. ગૃહમંત્રાલયે લૉકડાઉન 2.0માં અપાતી રાહતોમાં મંગળવારે અન્ય કેટલીક સુવિધા પણ ઉમેરી હતી. ઘરમાં રહેતા વૃદ્ધોના એટેન્ડન્ટ, કેર ગિવર પણ લૉકડાઉન વચ્ચે સેવા આપી શકશે. આ ઉપરાંત શહેરી ક્ષેત્રોમાં બ્રેડ ફેક્ટરી, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, અનાજ દળવાની ઘંટીને મંજૂરી આપવામાં આવી છે.

સરકારે ત્રણ બાબત અંગે સ્પષ્ટતા કરી

  • જે વૃદ્ધો ઘરોમાં છે અને બીમાર છે તેમની કાળજી લેવા આવનારને લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે.
  • મોબાઈલના પ્રીપેડ કનેક્શનને રિચાર્જ કરાવવાની સુવિધા આપવામાં આવી શકે છે.
  • શહેરી વિસ્તારોમાં બ્રેડ બનાવતી ફેક્ટરીઓ, મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ફ્લોર મિલો તથા દાળ મિલો ખોલી શકાશે. તેને આવશ્યક સેવાઓ હેઠળ છૂટ આપવામાં આવી છે.

સરકારે કોરોનાથી મોત થતા મૃતદેહ લાવવા અંગે પણ ગાઈડલાઈન જારી કરી

સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોનાના દર્દી અથવા સંદિગ્ધ દર્દીના મોત બાદ તેમના મૃતદેહને વિદેશથી લાવવા અંગે ગાઈડલાઈન જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આવા લોકોને મૃતદેહ ભારત લાવવા માટે સલાહ આપવામાં આવતી નથી. તેમ છતા કોઈ પણ મૃતદેહ ભારતના કોઈ પણ એરપોર્ટ પર લાવવામાં આવે છે તો નીચેની બાબતની કાળજી રાખવાની રહેશે-

  • ડેથ સર્ટીફિકેટ જરૂરી બનશે
  • મૃતદેહ ભારત લાવવા માટે ભારતીય દૂતાવાસ કે ઉચ્ચાયોગ કે કોન્સ્યુલેટ પાસેથી નોઓબ્જેક્શન સર્ટીફિકેટ
  • મૃતદેહ જે વ્યવસ્થામાં લાવવામાં આવે છે તેને નુકસાન થવુ જોઈએ નહીં
  • જે લોકો મૃતદેહની પેટી લઈ જશે તેમને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે
  • સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ રાખથી કોઈ જોખમ નથી. માટે ઈન્ડિયન એરક્રાફ્ટ રુલ્સ 1954ના જોગવાઈ હેઠળ લાવી શકાય છે.

(અત્યારે દેશભરમાં લોકડાઉન છે અને 3 મે સુધી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા બંધ છે)

ગર્ભવતી મહિલાઓમાં લક્ષણ ન હોય તો પણ તેમની કોરોના તપાસ થશે

આઈસીએમઆરે કહ્યું છે કે જે ગર્ભવતી મહિલાઓને 5 દિવસની અંદર ડિલિવરી થવાની હોય અને જો તે કોરોના વાઈરસના ક્લસ્ટર કે કન્ટેનમેન્ટ એરિયામાં છે કે મોટા પ્રવાસી સમૂહોમાંથી છે કે હોટસ્પોટ જિલ્લામાંથી નિકળેલા લોકો માટે બનેલા સેન્ટરોમાં રહે છે તો તે કોરોના તપાસ કરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક બાળક માસ્ક પહેરી બારીની બહાર જોઈ રહ્યું છે

Related posts

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

જૂનમાં પ્રથમ વખત 10 હજારથી વધુ દર્દીને સારું થયું, તમિલનાડુના 4 જીલ્લામાં 19થી 30 જૂન લોકડાઉનનું કડક પાલન થશે

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

24 કલાકમાં સૌથી વધુ 11 હજાર 811 કેસ નોંધાયા, મોદીએ મંત્રીઓ સાથે સંક્રમણ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરી, કુલ 3.21 લાખ કેસ

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2ના મોત, અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત, 1 મહિલા તણાઇ

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live