27 C
Amreli
23/09/2020
મસ્તીની મોજ

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

મોબાઈલમાં 5G આવી રહ્યું છે એ રીતે લડાઈના વિમાન પણ 5G છે, જાણો એ ક્યાં છે, કયા દેશ કરે છે એનો ઉપયોગ.

વિશ્વમાં 5 મી પેઢીના લડાયક વિમાનોના યુગની શરૂઆત 2005 માં અમેરિકી એરફોર્સમાં સામેલ ‘લોકહિડ માર્ટિન F- 22 રેપ્ટર’ની હોવાનું માનવામાં આવે છે, આજે 5 મી પેઢીના લડાયક વિમાન ભારત, ચીન, રશિયા, જાપાન, તુર્કી, યુરોપ અને દક્ષિણ કોરિયા જેવા ઘણા દેશો પાસે કાં તો બની ગયા છે અથવા તો વિકાસના તબક્કામાં છે. ચાલો આપણે જાણીએ કે વિશ્વમાં કઈ કઈ એવી 5 પેઢીના લડાયક વિમાન છે?

વિશ્વમાં જેમ જેમ આપણે સારવાર, અવકાશ સંશોધન વગેરે ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ કરી રહ્યા છીએ, તેમ સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ભારતીય વાયુસેનામાં રાફેલ (4.5 મી પેઢીના વિમાન) નો સમાવેશ કર્યા પછી, દરેક 5 મી પેઢીના વિમાન વિશે જાણવા માંગે છે.

આ લેખમાં, અમે 5 મી પેઢીના વિમાનના નામની યાદી બનાવી છે.

પાંચમી પેઢીના વિમાનની વ્યાખ્યા શું છે?

પાંચમી પેઢીના લડાયક વિમાનની કોઈ સ્વીકૃત અથવા ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ લોકહિડ માર્ટિન નામના નિર્માતાએ તેની વ્યાખ્યા આપી હતી, કે તે વિમાન જેમાં આધુનિક ટેકનોલોજીની સુવિધાઓ, અદ્યતન સંકલિત કમ્પ્યુટર સિસ્ટમો, સ્ટીલ્થ ટેકનોલોજી, લો પ્રોબેબીલીટી ઓફ ઈંટરસેપ્ટ રાડાર (LPIR) અને ઉચ્ચ પ્રદર્શનવાળા એયરફ્રેમ્સ જેવી તમામ સૌથી આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવામાં અવ્યો હોઈ, પાંચમી પેઢીનું લડાયક વિમાન કહેવામાં આવે છે.

5 મી પેઢીના લડાયક વિમાનની યાદી :-

વિમાનનું નામ – દેશ – ઉત્પાદન વર્ષ

1. બોઇંગ સાબ T -7 રેડ હોક (T-X) – અમેરિકા – 2023, વિકાસના તબક્કે

2. ચેંદદુ (AVIC) J -20 (બ્લેક ઇગલ) – ચીન – 2017, સક્રિય, મર્યાદિત સેવા

3. HAL AMCA (એડવાન્સ્ડ મીડિયમ લડાયક વિમાન) – ભારત – 2030, વિકાસના તબક્કામાં

4. એચએએલ સુખોઇ PMF/FGFA – ઇન્ડિયા – 2019, (હાલમાં રદ થઇ ગયું છે)

5. HESA F -313 કાહેર (ક્ન્ક્વેરર) – ઇરાન – 2018, વિકાસના તબક્કામાં

6. KAIKF-X – દક્ષિણ કોરિયા – 2028, વિકાસના તબક્કામાં

7. લોકહિડ માર્ટિન F-22 રેપ્ટર – અમેરિકા – 2005 (સક્રિય, સેવામાં)

8. લોકહિડ માર્ટિન એફ-35 લાઈટનિંગ II – અમેરિકા – 2016 (સક્રિય, સેવામાં)

9. મિત્સુબિશી એક્સ-2 (એટીડી-એક્સ / શિંશીન) – જાપાન – 2016, સ્થિતિ: નિવૃત્ત, મર્યાદિત સેવા

10. નોર્થ્રોપ ગ્રુમ્મન T-X (મોડેલ 400) – અમેરિકા – 2017, (હાલમાં રદ થયેલ છે)

11. નોર્થ્રોપ-મેકડોનેલ ડગલસ YF -23 (બ્લેક વિડો II) – અમેરિકા – 1990, (હાલમાં રદ કરાયેલ છે)

12. સ્ટેવેટી જેવેલિન T-X – અમેરિકા – 2017, (હાલમાં રદ કરાયેલ છે)

13. સુખોઈ Su -57 (ફેલોન) – રશિયા – 2019, વિકાસના તબક્કામાં

14. TAI TF-X (F-X) – તુર્કી – 2030, વિકાસના તબક્કામાં

સર્વશ્રેષ્ઠ 5 મી પેઢીના લડાયક વિમાનોનું વર્ણન :-

અમેરિકન લોકહીડ F 22 રેપ્ટર: –

અમેરિકન લોકહિડ F -22 “રેપ્ટર હાલમાં સૌથી અત્યાધુનિક લડાયક વિમાન છે. તેણે 5 મી પેઢીના લડાયક વિમાનની સ્પર્ધા શરૂ કરી છે. તે વર્ષ 2005 થી જ સેવામાં કાર્યરત છે. F-22 , રેપ્ટર એક ટ્વીન એન્જિન, સિંગલ –સિટ, સંયુક્ત રાજ્ય અમેરિકાની એરફોર્સ માટે વિકસિત દરેક ઋતુ વાળું સ્ટીલ્થ ટેક્ટીકલ લડાયક વિમાન છે. તેની મહત્તમ ગતિ 2,574 કિલોમીટર પ્રતિ કલાક અને સર્વિસ સીલિંગ 50,000 ફૂટ છે.

2. HAL AMCA – ભારત :-

ભારતનો પ્રયાસ વિશ્વના કેટલાક એવા દેશોમાં શામેલ થવા માંગે છે. જેની પાસે 5 મી પેઢીના લડાયક વિમાન છે. ભારતે એયરો ઈંડીયા 2013 માં આ 5 મી પેઢીના વિમાન બનાવવા માટે ભારતે રશિયા સાથે ભાગીદારી કરી હતી.

તે એએમસી એક ટ્વીન એન્જિનનું વિમાન હશે, જેનો આકાર હીરાના આકાર જેવો હશે, જેમાં બિલ્ટ-ઇન સ્ટીલ્થ સુવિધાઓ હશે. તે 2030 સુધીમાં સંપૂર્ણ રીતે બની જશે.

3. સુખોઈ Su -57 (ફેલોન) – રશિયા :-

રશિયન સુખોઇ Su -57 એક પાંચમી પેઢીનું મલ્ટિરોલ વિમાન છે, જે અમેરિકન લોકહિડ F – 22 “રેપ્ટર” સાથે સ્પર્ધા કરવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં સેવામાં આવી જશે. તે હવાની શ્રેષ્ઠતા અને હુમલાની કામગીરી સંભાળવા માટે બનાવવામાં આવ્યું છે.

Su-57 લડાયક વિમાન રશિયન લશ્કરી સેવામાં સ્ટીલ્થ ટેકનોલોજીનો ઉપયોગ કરનારું એક વિમાન હશે. તેને બનાવવાનો મુખ્ય ઉદ્દેશ MiG -29 અને Su -27 ને બદલવાનો છે. તે રશિયા દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ લડાયક વિમાન હશે.

આ જેટથી રશિયાની જમીન અને નૌકા સંરક્ષણને મજબૂત બનાવવામાં આવશે, સાથે સાથે સુપરક્રુઝ, સુપરમુનવેબિલિટી અને અદ્યતન એવિયોનિક્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

4. ચેંગદુ J-20 ચીન :-

ચીનના ચેંગદુ J -20 “બ્લેક ઇગલ” એક 5 મી પેઢીનું લડાયક વિમાન છે, જેમાં સ્ટીલ્થ ફીચર્સ અમેરિકન લોકહિડ F-22 રેપ્ટર કરતા થોડી નબળી છે. જો કે, ચીન J -20 વિમાન અમેરિકન લોકહિડ F -22 “રેપ્ટર સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવ્યું છે. J -20 ની મહત્તમ ગતિ કલાકદીઠ 2,100 કિલોમીટરની છે અને સર્વિસ સીલિંગ 59,055 ફૂટ છે.

તે હાલમાં વિકસિત અને પ્રગતિશીલ લડાયક વિમાનોની યાદી. આશા છે કે આ લેખ વાંચ્યા પછી, તમે સમજી ગયા હશો કે દુનિયામાં કયા દેશ પાસે 5 મી પેઢીનું લડાયક વિમાન છે અને કયા દેશો તેને બનાવી રહ્યા છે?

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

આ રાશિના લોકોનું ભાગ્ય ખોલવાના છે બજરંગબલી, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

ખુબ કામનું છે Umang App, LPG સિલેન્ડર બુકીંગથી લઈને PFના પૈસા કાઢી શકશો, જાણો કેવી રીતે?

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

50 વર્ષ પછી મળ્યો ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢતો દુર્લભ કૂતરો.

Amreli Live

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

મોટોરોલાનો વધુ એક ફોલ્ડેબલ ફોન લોન્ચ, 5G સાથે 48 મેગાપિક્ચર કેમેરા અને નવા લુક સાથે જાણો બીજી ખાસિયત.

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

હવે એ દિવસ દૂર નથી કે માણસના મગજમાં ફિટ કરવામાં આવે આવી ચિપ, જે કરશે આ રીતે મદદ.

Amreli Live