26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતોકોરોના વાઈરસને લીધે અર્થતંત્રને જે નુકસાન થયું છે તે ભરપાઈ કરવા માટે વિશ્વભરના દેશોની સરકાર સતત પગલાં ભરી રહી છે. હવે તેના સારા પરિણામો સામે આવવા લાગ્યા છે. લોકડાઉનને લીધે એપ્રિલ મહિનામાં વિશ્વભરનો GDPમાં 4.8 ટકાનો ઘટાડો આવ્યો હતો, પણ હવે મે મહિનામાં તેમા સુધારો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં GDP ગ્રોથ રેટમાં 2.3 ટકા ઘટાડો થવાનો અંદાજ છે.એટલે કે GDPમાં ઘટાડો અડધો જ રહેશે.
કોરોના મહામારીને લીધે જે મહામંદીની સ્થિતિનું નિર્માણ થયું તેનો સામનો કરવા વિશ્વભરની સરકારો અને મધ્યસ્થ બેન્કોએ રેસ્ક્યૂથી રિકવરી તરફ વલણ અપનાવ્યું. લોકડાઉનને લીધે તૂટી પડેલા અર્થતંત્રને બચાવવા માટે અરબો ડોલરના વિવિધ ઉપાય કરવામાં આવી રહ્યા છે. રિકવરી માટે સરકારોએ ખર્ચને બમણો કર્યો છે.

નાણાંકીય સંસ્થાઓ-કંપનીઓ સસ્તા દરે ધિરાણ આપી રહ્યા છે
ડ્યૂશ બેન્ક સિક્યુરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રી ટોરસેન સ્લોકનું કહેવું છે કે વિશ્વભરના નીતિ નિર્ધારકો હવે અર્થતંત્રમાં રિકવરી તરફ જોઈ રહ્યા છે. રોકડના સંકટનો ઉકેલ મેળવવા માટે હાઉસહોલ્ડ અને નાના કારોબારને વધારે નાણાકીય મદદ કરવાની જરૂર છે. તેનાથી નાદારીની સ્થિતિમાંથી બચી શકાય છે. તેના ઉપાયો હેઠળ સરકારો અને મધ્યસ્થ બેન્કો તરફથી જાહેર કરવામાં આવતા પ્રોત્સાહન પેકેજમાં નાણાકીય સંસ્થાઓ, બજારો તથા કંપનીઓને સસ્તા દરથી ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.

વિશ્વભરની સરકારો-મધ્યસ્થ બેન્કો તરફથી તાજેતરમાં જ પગલાં ભરવામાં આવ્યા

  • યુરોપિયન મધ્ય બેન્કે તાજેતરમાં મહામારી આપાતકાલીન સહાયતા કાર્યક્રમની રકમને 672 અબજ ડોલરથી વધારી 1.35 ટ્રિલિયન યુરો (1.5 ટ્રિલિયન ડોલર) સુધી કરવામાં આવી છે. આ સાથે કેન્દ્રીય બેન્કોએ તેમના રાજકોષિય પ્રોત્સાહન કાર્યક્રમને જૂન 2021 સુધી વધાર્યો છે.
  • જર્મની સરકારે 130 બિલિયન યૂરોના વધુ એક પ્રોત્સાહન પેકેજને મંજૂરી આપી છે. જર્મની સરકારે કહ્યું કે 750 બિલિયનના યુરોપિયન યુનિયનન રિકવરી ફંડની સ્થાપનાની દરખાસ્ત રજૂ કરશે. જાપાન સરકાર રિકવરીમાં ઝડપ લાવવા માટે 1.1 ટ્રિલિયન ડોલર વધુ ખર્ચ કરવાની યોજના ધરાવે છે.
  • મે મહિનામાં જાપાનની મધ્યસ્થ બેન્કે નાના કારોબારીને મદદ કરવા માટે 30 ટ્રિલિયન યેન (274 બિલિયન ડોલર)ના લોકન કાર્યક્રમની શરૂઆત કરવા માટે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
  • ચીને ગયા સપ્તાહે 3.6 ટ્રિલિયન યુઆન (508 બિલિયન ડોલર) વધારાના ખર્ચને મંજૂરી આપી હતી
  • દક્ષિણ કોરિયાએ ફણ 63 બિલિયન ડોલરના નવા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. તે અત્યાર સુધીનું સૌથી મોટુ પેકેજ છે
  • અમેરિકાના નીતિ નિર્ધારકો પણ વધારાના પ્રોત્સાહન પેકેજ પર ચર્ચા કરી રહ્યા છે. 10 જૂનના રોજ યોજાનારી ફેડરલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે તાજેતરમાં ફેડરલ રિઝર્વે મેન સ્ટ્રીટ લેન્ડિંગ કાર્યક્રમ રજૂ કર્યો છે. જેના મારફતે અર્થતંત્ર અને બજારમાં અરબો ડોલર ઠાલવવામાં આવશે.

અમેરિકાના આંકડાએ રાહત આપી
તાજેતરમાં અમેરિકામાં નોકરીના આંકડાએ કેટલીક રાહત આપી છે. આ આંકડા પ્રમાણે મે મહિનામાં કંપનીઓએ 2.5 મિલિયન કામદારોને નોકરી આપી છે. તેનાથી અમેરિકામાં બેરોજગારીનો દર ઘટીને 13.30 ટકા થઈ ગયો છે. આ આંકડા અર્થશાસ્ત્રીઓના એ દાવાને ખોટા ઠરાવે છે કે જેમાં તેમણે કોરોનાને લીધે નોકરીઓને ઘણુ નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The global economy is projected to grow at 2.3 per cent in May, down from 4.8 per cent in April.

Related posts

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

31,587 કેસ, મૃત્યુઆંક-1010: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે નૌસેનાના INS જલાશ્વ અને 2 મગર જંગી જહાજ મોકલાશે

Amreli Live

અત્યાર સુધી 20,333 કેસ- 652 મોતઃસંક્રમણના કેસ વધ્યા બાદ મુંબઈ-પૂણે હવે હાઈ રેડ ઝોનમાં, જયપુરમાં આજથી 400 મોબાઈલ ઓપીડી વેન શરૂ કરાઈ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

RT-PCR ટેસ્ટ વિશ્વસનીય પરંતુ ઝડપી પરિણામ રેપિડ એન્ટિજન ટેસ્ટ આપે છે, તે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ગતિમાં કેવી રીતે વધારો કરી રહ્યો છે જાણો

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, 17ના મોત, મૃત્યુઆંક 214- કુલ દર્દી 4395

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live