24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

સ્વભાવમાં સાહસી અને આત્મવિશ્વાસી હોય છે મેષ રાશિના લોકો, જાણો તેમનાથી જોડાયેલ વિશેષ વાતો.

મેષ રાશિ ખાસ કરીને મંગળ સાથે સંબંધ ધરાવે છે. તે અગ્નિ તત્વ પ્રકૃતિની રાશિ છે. આ રાશિ માટે મંગળ, સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતી (ગુરુ) શુભ હોય છે. જયારે શુક્ર અને બુધ આ રાશિના દુશ્મન હોય છે. શનિ આ રાશિ વાળા માટે સામાન્ય રહે છે.

મેષ રાશિના લોકોની વિશેષતાઓ શું છે? આ રાશિના લોકો મધ્યમ પ્રકૃતિના હોય છે. સામાન્ય રીતે આ લોકોના ચહેરા ઉપર લાલી છવાયેલી રહે છે. આ રાશિના લોકો સ્વભાવના સાહસી, આત્મવિશ્વાસી અને ઉગ્ર હોય છે. તેઓ નવી વસ્તુનો ઉપયોગ કરવાનું જાણે છે. આ રાશિના લોકો યાત્રા, સંગીત અને આગેવાનીનો શોખ ધરાવે છે. આ રાશિના લોકો ટેકનોલોજી, કાયદા અને સેના વગેરે ક્ષેત્રોમાં સફળ થાય છે. તેમનું આરોગ્ય પિત્ત પ્રધાન હોય છે.

મેષ રાશિના લોકોની ખામીઓ અને સમસ્યાઓ કઈ છે? તે લોકો આત્મમુગ્ધ હોય છે, એટલા માટે તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવે છે. આ રાશિના લોકોને પોતાનું ઘર બનાવવામાં અને સ્થિર થવામાં ઘણો સમય લાગે છે. આ રાશિના લોકો સાથે અકસ્માત જલ્દી થાય છે, અને હંમેશા શરીર ઉપર ઈજાના નિશાન પડે છે. આ રાશિના લોકોને માથાનો દુઃખાવો અને માથામાં ઈજાની સંભાવના વધુ રહે છે. તેમની અંદર ધીરજનો પણ અભાવ હોય છે, તેઓ નિર્ણય લેવામાં ઉતાવળ કરે છે.

મેષ રાશિના લોકો પોતાના જીવનને કેવી રીતે સારું બનાવી શકે? રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો. ગાયત્રી મંત્રના નિયમિત રીતે જાપ કરો. તમારા વડીલ અને તમારા ગુરુની વાતો માનો. જ્યોતિષની સલાહ લઈને એક માણેક અને એક પીળું પુખરાજ ધારણ કરો. કાળા અને લીલા રંગ ન વાપરશો. સફેદ રંગ વધુમાં વધુ વાપરો. મેષ રાશિ વાળા લોકો ખાસ દશાઓમાં નીલમ પેહેરી શકે છે, પરંતુ નીલમ ખુબ કાળજીપૂર્વક ધારણ કરવું.

આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો અને પોતાના મિત્રો અને સંબંધીઓને શેયર પણ કરજો. અમે તમારા માટે આવા રોચક આર્ટીકલ લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.

આ માહિતી આજતક ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

આ રાશિઓ પર રહેશે સ્કંદમાતાની કૃપા, પાંચમા નોરતે નોકરી અને નફામાં ભાગ્યશાળી રહેશે આ રાશિના લોકો.

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live

વેચાઈ ગયું બિગ બાઝાર, કેવી રીતે દેવામાં ડૂબતા ગયા રિટેલ કિંગ કિશોર બિયાની

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live

હથેળીમાં છે તલ? તો જાણી લો તલનું જ્યોતિષીય મહત્વ.

Amreli Live

સોમવારે ગ્રહ પરિવર્તનથી આ 6 રાશિઓ વાળા પાસે આવશે પૈસા.

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

જો તમને છે ગેસની સમસ્યા તો ના ખાશો આ શાકભાજી.

Amreli Live

રાજા દશરથ કરવા માંગતા હતા શનિદેવનો અંત, પણ શનિએ તેમને આપ્યા હતા 3 વરદાન, વાંચો પૌરાણિક કથા.

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

સૂર્ય-ચંદ્રની જોડીથી બન્યો લક્ષ્મી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોનો સમય હશે શુભ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

Amreli Live

વિરુષ્કાએ RCB સાથે ‘બેબી અનાઉસમેન્ટ’ની પાર્ટી, અનુષ્કાનો જોવા મળ્યો ‘પ્રેગ્નેન્સી ગ્લો’

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live