23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

જો તમારા સપનામાં દેખાય તમારા મૃત્યુ પામેલા પ્રિયજન, તો મળે છે આ સંકેત.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે અને તેમના આશિર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ હિન્દૂ ધર્મની માન્યતા પ્રમાણે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કે પૂજા પાઠ નથી કરવામાં આવતો.

કારણ કે આ 15 દિવસનો પક્ષ ફક્ત પિતૃઓ માટે નક્કી કરવામાં આવે લો છે. આ દરમિયાન જો તમે દાન આપો છો, ભુખ્યાને ભોજન કરવો છો. તો માનવામાં આવે છે કે આ ખાવાનું પૂર્વજોની આત્મા સુધી પહોંચે છે.

પરંતુ કેટલીક વાર એવું થાય છે કે તમારું કોઈ સ્વર્ગવાસી થઈ ગયેલા પ્રિયજન સાથે એટલો લગાવ હોય કે તે તમને સપનામાં પણ દેખાય છે. ગરુડ પુરાણ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં પ્રિયજનોનું સપનામાં દેખાવું એક ખાસ પ્રકારનો સંકેત આપે છે.

તમને એ સંકેત મળે છે કે તમારાથી તે પૂર્વજ શું આશા રાખે છે. આગળ જોઈએ કેટલાક સ્વપ્ન વિચાર

સપનામાં મૃત પરિવાર જનોનું બીમાર કે દુઃખમાં જોવું.

જો તમને પ્રિયજન સ્વાસ્થ્ય પરિસ્થિતિમાં કે પોતાની આવરદા પુરી કરીને સ્વર્ગવાસી થયા છે અને સપનામાં બીમાર કે દુઃખી રહે છે, તો તેનો અર્થ તેમની આત્માને શાંતિ નથી મળી.

સપનામાં આવીને પ્રિયજન તમને સંકેત આપે છે, જે તમે એમની આત્માની શાંતિ માટે કાંઈક કરો. પોતાના પંડિત કે વડીલોની સલાહ પ્રમાણે તર્પણ, શ્રાદ્ધ કે દાન વગેરે કરવું જોઈએ.

સપનામાં મૃત પ્રિયજનનું તંદુરસ્ત કે ખુશ નજર આવવું.

તમારા પ્રિયજન જો સપનામાં તંદુરસ્ત કે ખુશ જોવા મળે તો તેનો સંકેત છે કે તેમના આત્માને શાંતિ મળી ગઈ છે. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તમારે પણ વારંવાર તેમનું સ્મરણ કરીને તેમને પરેશાન ના કરવા જોઈએ.

જીવતા વ્યક્તિને મરેલા જોવા

કોઈ જીવતા વ્યક્તિને સપનામાં જો તમે મરેલા જોવો છો, તો સ્વપ્ન વિચાર પ્રમાણે તે વ્યક્તિની ઉંમર વધવાના સંકેત છે.

જ્યોતિષ આચાર્ય પ્રમાણે કોઈ મૃત પ્રિયજનને યાદ કરવા કે તેમની ચર્ચા કરવાથી તમને અને તમારા પ્રિયજનની આત્મા બંનેને દુઃખ પહોંચે છે. એટલા માટે વધુ યોગ્ય એ છે કે તેમના વિશે ઓછામાં ઓછો વિચાર અને તેમને યાદ કરો.

જાણકારોનું એવું પણ માનવું છે કે કેટલાક લોકો પોતાનું આયુષ્ય પૂરું કર્યા સિવાય ગુજરી જાય છે, તેમાંથી કેટલાક પ્રેત યોનિમાં ચાલ્યા જાય છે. સારા અને સદભાવના વાળા વ્યક્તિની આત્મા કોઈને પણ હેરાન નથી કરતી. પરંતુ દુષ્ટ પ્રકૃતિના લોકોની આત્મા બીજાને ચોક્કસ હેરાન કરે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિવાળાઓ ને ફાયદો, કોનો સમય રહશે કઠણ.

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

વિરુષ્કાએ RCB સાથે ‘બેબી અનાઉસમેન્ટ’ની પાર્ટી, અનુષ્કાનો જોવા મળ્યો ‘પ્રેગ્નેન્સી ગ્લો’

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

આ ત્રણ રીતોથી બનાવી શકો છો ખસ્તા થેકુઆ, રેસિપી છે ખુબ સરળ

Amreli Live

ઘણા મોટા મોટા લોકો પણ આ ફોટા માંથી બિલાડીને શોધી શક્યા નથી, શું તમે શોધી શકો છો?

Amreli Live

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

હોસ્પિટલમાં પડદાથી લઈને ડોક્ટર્સના કપડાં પણ હોય છે લીલા, જાણો આ કલરને પહેરવાનું કારણ

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

ફક્ત 5 મિનિટમાં ફટાફટ બનશે બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશે લોકો.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live