29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા



અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં લોકો મુસ્લિમ શાકભાજીને થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરાઈ રહી છે. ત્યારે તેવી પોસ્ટ વાઈરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મુકેશ પાટીલ કરીને એક યુવકની ઘરપકડ કરાઈ છે.

કોરોના પોઝિટિવ દર્દી સાજી થઈ

કોરોના પોઝિટિવ એક 23 વર્ષીય યુવતી સાજી થતાં તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 24 કલાકમાં બે વાર તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે છેલ્લા 16 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ

કોરોના વાઈરસનો કહેર વધતા કેસોમાં મોટા ઉછાળા આવ્યો છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાતા રાજ્યમાં સૌથી વધુ 64 કેસોનો આંક અમદાવાદ પર પહોંચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને 6 માર્ચ સુધી વિદેશ આવેલા 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ થયો હોવાની માહિતી આપી હતી. સાથે જ મરકઝ કનેક્શનના કારણે કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી કમ્યુનિટી લોકલ ટ્રાન્સમિશન વધતાં તેમણે રાજકીય, ધાર્મિક લોકોને કોરોના સામે આગળ આવવા વિનંતી કરી હતી. તેઓ ઘરેથી ફોન, મેસેજથી ટેકેદારો, અનુયાયીઓને ઘરે રહેવા અપીલ કરે તેવી વિનંતી કરી હતી.

નામ સરનામા સાથે 11 દર્દીનું લિસ્ટ જારી કરાયું

કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ 64 કેસો અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન આજે સામે આવેલા 11 દર્દીઓના નામ સરનામા સહિતની વિગતો જારી કરી હતી.

ટ્રાવેલ હિસ્ટ્રી અને મરકઝ કનેક્શનના કેસો વધારે

આજે નોઁધાયેલા 11 પૈકી 10 કેસોમાં દર્દીઓ રાજસ્થાનના ઝૂંઝનુ અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ તબલીઘ જમાતના કનેક્શન ધરાવતા કેસો વધારે નોઁધાયા હોવાનું જણાવ્યું હતું.

ધાબા પર જુગાર રમનાર ડ્રોન કેમેરામાં ઝડપાયા

રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ કરાવી રહી છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી અને પત્તા રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે. ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈ ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અનેં અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવાં આવી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020

Related posts

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

મંદિર સુધી પહોંચવા 3 ચેકિંગ પોઇન્ટ છતાં અઢી હજાર ભક્તો કેવી રીતે અંદર પહોંચી ગયા? ભીડ મેનેજ કરવાને બદલે પોલીસ ભક્તોને મારે છે

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

મુંબઇની તાજ હોટેલના 6 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો , ધારાવીમાં 15 નવા કેસ

Amreli Live