25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે અમે પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવાના તમામ સંભવિત રસ્તાઓ શોધી રહ્યા છીએ. આ માટે અમે કેન્દ્ર સાથે વાત કરી રહ્યા છીએ. એક વાત સ્પષ્ટ છે કે ટ્રેનો ચાલશે નહીં. અમે નથી ઇચ્છતા કે ભીડ એકઠી થાય. અન્યથા લોકડાઉન આગળ વધારવું પડશે. ઠાકરેએ કહ્યું કે, અમને આ વાતનું દુખ છે કે આ લડાઈમાં અમારા બે પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. અમે સરકારની નીતિઓ હેઠળ તેમના પરિવારને મદદ કરીશું.

ઠાકરેએ કહ્યું, 'રાજ્યના 80 % દર્દીઓ એવા છે કે જેમનામાં લક્ષણો દેખાયા નહોતા. તેમને સંક્ર્મણની ખબર નહોતી પડી. 20% લોકોમાં કોરોનાના હળવા, ગંભીર અને અતિગંભીર લક્ષણો છે. અમે તે બધા જલ્દીથી સ્વસ્થ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છીએ. જેઓ પોતાનો રોગ છુપાવી રહ્યા છે અને ટેસ્ટ કરાયું નથી, તેમને અપીલ છે કે, લક્ષણો દેખાવા પર તપાસ કરાવે.

મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 100 ગણા વધી
મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. લોકડાઉનનાં એક મહિનામાં મુંબઇમાં સંક્રમિતોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે. 25 માર્ચે 43 દર્દીઓ હતા અને 2 લોકોના મોત થયા હતા. એક મહિના પછી આ સંખ્યા વધીને 4,589 થઈ ગઈ, જ્યારે મૃત્યુની સંખ્યા 179 પર પહોંચી ગઈ. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારાની આ સૌથી ઝડપી ગતિ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પુણેમાં સતત વધતા કેસોને જોતાં 18 મે સુધી લોકડાઉન લંબાવી શકાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ સંકેત આપ્યા છે. આરોગ્ય પ્રધાને શનિવારે સાંજે કહ્યું કે, 'કોરોના ચેપને વધતા અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. જો સંક્ર્મણ ઘટે નહીં તો લોકડાઉન વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જો જરૂરી હોય તો, મુંબઈ-પુણે કન્ટેનમેન્ટ ઝોનમાં 3 મે પછી વધુ 15 દિવસ માટે લોકડાઉન લંબાવાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુંબઈના ભાયખલામાં શનિવારે લોકો શાકભાજી અને ફળો ખરીદવા નીકળ્યા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું.

Related posts

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથી

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

અત્યાર સુધીમાં 7,347 કેસઃ મહારાષ્ટ્રમાં 27 દિવસમાં 100 ગણો વધારો, રાજ્યમાં અગાઉ 14 દર્દી હતા, આજે વધીને 1600 થઈ ગયા

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

અમદાવાદ-આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોત

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live