26 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

જાણો કોણ છે મુકેશ અંબાણીની વેવાણ સ્વાતિ પિરામલ, જે મનમોહન સિંહ સાથે પણ કામ કરી ચુકી છે.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે કરાવ્યા છે. આનંદ, પિરામલ એન્ટરપ્રાઇઝીસના માલિક અજય પિરામલ અને સ્વાતિ પિરામલના દીકરા છે. મુકેશ અંબાણીની વેવાણ સ્વાતિ પિરામલ પદ્મશ્રીથી પણ સમ્માનિત થઈ ચુક્યા છે. આવો જાણીએ સ્વાતિ પિરામલ વિષે કેટલીક જરૂરી વાતો.

સ્વાતિ પિરામલે મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી 1980 માં એમબીબીએસની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તે માસ્ટર્સની ડિગ્રી માટે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ જતી રહી.

ઈશા અંબાણીની સાસુ સ્વાતિ પિરામલ Piramal Enterprises ltd. માં વાઇસ ચેયરપર્સનની જવાબદારી સંભાળે છે.

સ્વાતિ પિરામલ મુંબઈની ગોપાલકૃષ્ણ પિરામલ હોસ્પિટલની ફાઉન્ડર પણ છે. સ્વાતિ પિરામલ ઘણા પબ્લિક હેલ્થ કેમપેઇન ચલાવી ચુકી છે. પિરામલ ફાઉંડેશનની ડાયરેક્ટરના પદ પર રહીને તેમણે ગ્રામીણ સ્વાસ્થ્ય પર પણ ઘણું કામ કર્યું છે.

વીકિપીડિયા અનુસાર સ્વાતિ પિરામલનું નામ 8 વાર 25 શક્તિશાળી મહિલાઓની યાદીમાં દાખલ થયું છે.

સ્વાતિ પિરામલ 2010 થી 2014 સુધી પ્રધાનમંત્રી મનમોહન સિંહના સાયન્ટિફિક એડવાઈઝરી કાઉંસિલ અને કાઉંસિલ ઓફ ટ્રેંડ ફોર પીએમનો ભાગ પણ રહી ચુકી છે.

સ્વાતિ પિરામલ આઈઆઈટી મુંબઈ અને હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના બોર્ડ મેમ્બરર્સમાં પણ શામેલ છે.

સ્વાતિ પિરામલને વર્ષ 2012 માં દેશના પ્રતિષ્ઠિત નાગરિક સમ્માન પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

તે સમયની રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલે સ્વાતિ પિરામલને આ સમ્માનથી સમ્માનિત કર્યા હતા.

આ માહિતી જનસત્તા ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પિતૃપક્ષમાં મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્રત રાખવું ફળદાયક છે, જાણો શું છે મહત્વ.

Amreli Live

અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

પરંપરા અનુસાર દિવાળીના 5 દિવસોમાં આ 5 વસ્તુ જરૂર ખાવી જોઈએ, માં લક્ષ્મી થશે પ્રસન્ન.

Amreli Live

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

મેષ રાશિના લોકોને મળશે ધનલાભ, તેમજ તુલા રાશિના લોકો રહે સતર્ક.

Amreli Live

શુભ ગણેશ ચતુર્થી 2020, ગણેશજીને આ વસ્તુઓ અર્પણ કરવાથી મળે છે સુખ-સમૃદ્ધિ, આ કામ કરશો તો થઇ જશે ગુસ્સે.

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

દરિયા જેવું દિલ હતું સુશાંત સિંહ રાજપુતનું, અપત્તિમાં કેરળ અને નાગાલેન્ડને આપ્યા હતા આટલા કરોડ.

Amreli Live

‘આદિપુરુષ’માં પ્રભાસ બનશે ભગવાન રામ, બાહુબલી ડાયરેક્ટરે જણાવી આ વાત

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

જાણો કયા કયા સમયે દેશના રાષ્ટ્રપતિ અને PM એ કર્યું મંદિરનું ઉદ્ઘાટન કે મૂકી આધારશિલા.

Amreli Live

સ્વચ્છ ભારત મિશન : ઘરમાં શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12 હજાર રૂપિયા, જાણો કઈ રીતે લેવો લાભ.

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

ખગોળીય ઘટના : 1 ઓક્ટોબરે ફૂલ મૂન તો 31 એ હશે બ્લૂ મૂન, અવકાશમાં બનશે વિચિત્ર સંયોગ.

Amreli Live