25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાં રહેવાની સલાહ

મુંબઈ: ભારતીય હવામાન વિભાગે ગુરુવારના દિવસે મુંબઈ અને તેની આસપાસના તટીય વિસ્તારોમાં મૂશળધાર વરસાદનું અનુમાન કરતા આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે અહીં ભારે વરસાદની આગાહી છે. આ વખતે મુંબઈમાં સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર અને શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર અને લોકોને સતર્ક કહેવા માટે જણાવાયું છે. મુંબઈ પોલીસે ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખતા લોકોને ઘરમાંથી બહાર નહીં નીકળવા માટેની અપીલ કરી છે. મુંબઈ પોલીસે ટ્વિટ કરતા લખ્યું કે ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે પણ મુંબઈના લોકોને ઘરમાં રહેવાની અને કારણ વિના ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

ઓરેન્જ એલર્ટનો મતલબ શું હોય છે?

ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રેડ એલર્ટનો મતલબ થાય છે અતિશય ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગ્રીન કલરનો મતલબ થાય છે કે કોઈ રિસ્ક નથી અને યલો કલરનો મતલબ ખૂબ ઓછા વરસાદની સંભાવના છે.


Source: iamgujarat.com

Related posts

પશ્ચિમ અમદાવાદમાં કોરોના મહામારી અંકુશમાં આવી રહી નથી, નવા 121 કેસ નોંધાયા

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

ગીર સોમનાથઃ શિકારની શોધમાં 3 સિંહણે તરીને પાર કરી શેત્રુંજી નદી!

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

માસ્ક પહેર્યા વગર ફરનારને ફ્રીમાં માસ્ક આપી રહી છે અમદાવાદ પોલીસ

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં 3282 એક્ટિવ કેસ, 38% કેસ પશ્ચિમ વિસ્તારના

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા નોંધાયેલા 153માંથી 86 કેસ માત્ર પશ્ચિમ ભાગના

Amreli Live

સુશાંત સિંહની યાદમાં 3400 પરિવારને જમાડશે આ એક્ટ્રેસ, કહ્યું ‘તને ખૂબ મિસ કરીશું’

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

ભારતીય ક્રિકેટરનો ગંભીર આરોપ, કહ્યું – સુશાંત જેવું મારી સાથે પણ થયું

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિવાળી પછી પણ સ્કૂલો બંધ રહેશે?

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ફેરફાર! આ રીતે શૂટિંગ કરશે ‘કાયરવ’

Amreli Live

મહારાષ્ટ્રમાં નથી થંભી રહ્યો કોરોનાનો કહેર, કેસની સંખ્યા અઢી લાખને પાર

Amreli Live