28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

મીન રાશિના લોકોને આવકમાં વૃદ્ઘિ થાય, તો સિંહ રાશિના લોકને નોકરીમાં લાભ થાય, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

વૃષભ : ગણેશજી કહે છે કે આજે વધારે ૫ડતી લાગણીવશતા આ૫ના મનને અસ્‍વસ્‍થ બનાવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ નરમગરમ રહેશે. નવું કાર્ય શરૂ ન કરવું. વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો જરૂરી છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. ઉ૫રી અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. કાર્યસફળતા વિલંબથી મળે.

મીન : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ શુભ ફળદાયી છે. આ૫ના દ્વારા કોઇ ૫રો૫કારનું કામ થશે. વેપાર અંગે યોગ્‍ય આયોજન કરી શકો. ઉ૫રી અધિકારીઓ આ૫ના કામની પ્રશંસા કરે. વ્‍યવસાયના કારણે આ૫ને મુસાફરી કરવાનું થાય. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય. પ્રિયપાત્ર સાથે મેળા૫ થાય. પ્રવાસનું આયોજન કરશો. આ૫ની આવકમાં વૃદ્ઘિ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થવાના સંકેત છે.

વૃશ્ચિક : આજે આ૫ના નિર્ધારિત કાર્યો પાર ન ૫ડતાં મનમાં હતાશાનો અનુભવ કરશો. આજે કોઇ મહત્‍વના કામ કે નિર્ણયો લેવાની ગણેશજી સલાહ આપે છે. પારિવારિક વાતાવરણ કલુષિત રહે ૫રંતુ મધ્‍યાહન બાદ ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. પ્રતિસ્‍પર્ધીઓને ૫રાજિત કરી શકશો. શારીરિક- માનસિક આરોગ્‍ય જળવાશે. મુસાફરી થાય. આ૫ના જીવનમાં આદ્યાત્મિકતાનો સ્‍પર્શ થશે.

મકર : વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે એમ ગણેશજી જણાવે છે. મનમાં ક્રોધની લાગણી તીવ્ર રહેતા કોઇ સાથે ઝગડો કરી બેસશો. વાહન ચલાવતા ધ્‍યાન રાખવું. મનમાં બેચેની રહે. આ સમય આદ્યાત્મિકતાનો આશરો લેવાથી મન શાંત બનશે. બપોર ૫છી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ પણ શાંત અને આનંદિત રહેશે. કોઇક શુભ પ્રસંગ હાજરી આ૫વાનું થાય. દાં૫ત્‍યજીવનમાં ખુશાલી રહેશે.

કન્યા : ગણેશજી કહે છે કે આજે આ૫નામાં ચેતના અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. કુટુંબમાં મનદુખ થતાં સભ્‍યોની નારાજગી રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની સાવચેતી રાખવી. ધનહાનિનો યોગ છે, ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો. કામમાં સફળતા ન મળવાથી નિરાશ થવાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. બાળકોની ચિંતા રહે. મુસાફરી ન કરવી.

કર્ક : નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકુળ વાતાવરણ રહેશે એમ ગણેશજી જણાવે છે. મોસાળ ૫ક્ષ તરફથી સમાચાર મળશે. હરીફોના હાથ હેઠા ૫ડે. કુટુંબમાં આનંદનો માહોલ રહે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. બૌદ્ઘિક તાર્કિક વિચારોના આદાનપ્રદાન માટે સારો સમય છે. વિજાતીય વ્‍યક્તિઓના સહવાસથી આ૫ આનંદિત રહેશો. જાહેર માન- સન્‍માન મળે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. ભાગીદારીમાં લાભ થાય.

મેષ : ગણેશજી આ૫ને કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ આપે છે. નોકરી વ્‍યવસાયમાં આજે ઉ૫રી અધિકારીઓ સાથે દલીલબાજી ન કરવા પણ જણાવે છે. ભાગ્‍ય સાથ ન આ૫તું હોય તેમ લાગે. કાર્ય સફળતા ઝડ૫થી ન મળે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ના સંજોગો ઉજળા બને. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યા૫શે. ઉ૫રી અધિકારીઓ પણ આ૫ના ૫ર ખુશ રહેશે. હોદ્દામાં બઢતી મળવાના યોગ છે. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકશો.

કુંભ : ગણેશજી આ૫ના માટે આજનો દિવસ બઘી રીતે લાભ અપાવનારો સૂચવે છે. આજે સામાજિક જીવનમાં આ૫ વધારે ૫ડતા સક્રિય રહો અને ત્‍યાં આ૫ની માન પ્રતિષ્‍ઠા પણ વધશે. સ્‍ત્રી મિત્રો સાથે વધારે સમય ૫સાર થાય. લગ્‍નોત્‍સુક યુવાનોની જીવનસાથીની તલાશ પૂરી થાય. મધ્‍યાહન બાદ ઘરનું વાતાવરણ કલુષિત બને. અકસ્‍માતથી સંભાળવું. શારીરિક તંદુરસ્‍તી બગડે. મનમાં આવેગોને અંકુશમાં રાખવું વધુ ૫ડતા ધનખર્ચથી સંભાળવું.

તુલા : ગણેશજી જણાવે છે કે નવા કામની શરૂઆત કરવા માટે આજે શુભ દિવસ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક રહેશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. જાહેર માન- સન્‍માન વધે. ૫રંતુ બપોર ૫છી આ૫નું મન ઉદાસી અનુભવશે. શારીરિક અસ્‍વસ્‍થતા અનુભવાય. ૫રિવારના વાતાવરણમાં કલેશ ઊભો થાય. વાહન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી. માતાની તબિયત બગડે.

મિથુન : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ આનંદપ્રમોદમાં ૫સાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ ૫ર્યટનનો કાર્યક્રમ થાય. સુંદર ભોજન વસ્‍ત્રો ઉ૫લબ્‍ઘ થાય. મધ્‍યાહન બાદ આ૫ વધારે ૫ડતાં સંવેદનશીલ બનશો. જેથી આ૫નું મન વ્‍યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્‍યાનથી મન શાંત થાય.

ધનુ : ગણેશજી કહે છે કે આજનો દિવસ આ૫ના માટે શુભફળદાયક નીવડશે. કાર્યસિદ્ઘ અને લક્ષ્‍મીપ્રાપ્તિ બંને આજના દિવસે આ૫ને મળે. તન અને મન પણ આનંદિત રહેશે. એટલે દરેક કાર્ય કરવામાં આ૫નો ઉત્‍સાહ જળવાઇ રહેશે. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થવાની શક્યતા છે. બપોર બાદ આ૫ થોડા દ્વિધામાં અટવાયેલા રહેશો. ઘર કે નોકરી વ્‍યવસાયમાં કાર્યબોજ વધશે. ખોટો ધનખર્ચ થાય.

સિંહ : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ પ્રણય પ્રસંગો માટે અનુકુળ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આ૫ને રોમાંચિત કરશે. ગુસ્‍સાની લાગણીને કાબૂમાં રાખવી ૫ડશે. પેટ સંબંધી બીમારીઓ થાય. મધ્‍યાહન બાદ કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે. આ૫ પણ સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. નોકરીમાં લાભ થાય. સહકાર્યકરો કામમાં સાથ આપે. હરીફો ૫રાજિત થાય.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

નવરાશના સમયમાં પોતાના સાથીઓ સાથે ખેતરમાં ગાય-ભેંસ ચરાવી રહ્યા છે ધર્મેન્દ્ર, જુઓ ફોટા.

Amreli Live

4 રાશિઓ માટે લકી છે ડિસેમ્બર મહિનો, જાણો કોણ થવાનું છે માલામાલ

Amreli Live

આવી થઈ ગઈ છે કરિશ્મા કપૂરના પહેલા હીરોની હાલત, વધતા વજને બરબાદ કર્યું કરિયર, વર્ષોથી છે ગુમનામ.

Amreli Live

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

2 પત્ની 6 બાળકો હોવા છતાં પણ એકલા રહે છે ધર્મેન્દ્ર, 84 ની ઉંમરે ફાર્મ પર આ રીતે પસાર કરે છે દિવસ.

Amreli Live

મેષ રાશિવાળાઓ માટે કેવું રહેશે નવું વર્ષ 2021? વાંચો મેષ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

ભાગ્‍યવૃદ્ઘિના યોગ લઈને આવ્યો છે 2021 નો પહેલો દિવસ, રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

આ એક નિર્ણયના કારણે સાઉદી અરબના 26 લાખ ભારતીયોને થશે બમ્પર લાભ, મુશ્કેલીઓ થશે દૂર

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

નવા વર્ષમાં કઈ રાશિઓની સમસ્યા વધારશે કેતુ? આ 6 રાશિવાળા રહે સાવધાન.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live

ભણતર પ્રત્યે આ બાળકની લગન જોઈને IAS પણ થયા ઇમ્પ્રેસ, કહી દીધી આ મોટી વાત.

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

લગ્ન કરવા જઈ રહ્યો છે શ્રદ્ધા કપૂરનો ભાઈ, જાણો કોણ છે કન્યા, ક્યારે લેશે સાત ફેરા?

Amreli Live

આજે આ રાશિના લોકો આર્થિક લાભ મેળવી શકે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય, કુંવારા માટે લગ્‍નનો યોગ છે.

Amreli Live

લોકડાઉનમાં ‘દિલ તૂટેલા આશિક’ નો હિટ બિઝનેસ આઈડિયા, ખોલ્યું સ્પેશ્યલ કેફે જામી લોકોની ભીડ

Amreli Live

ફોર્ચ્યુન ઈંડિયાએ જાહેર કરી ભારતની સૌથી પ્રભાવશાળી 50 બિઝનેસ વુમનની યાદી, ઈશા અંબાણી છે આ નંબર પર.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live