31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

મિસાઈલમાં કયું ફ્યુલ ઉપયોગમાં લેવામાં આવે છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે વિચાર્યા ન હોય તેવા સવાલ.

શું કોઈ છોકરીને I Love You કહેવું અપરાધ છે? IAS ઇન્ટરવ્યૂમાં કુંવારા છોકરાને પૂછ્યો પ્રેમ સાથે જોડાયેલો આ સવાલ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – ભારે વરસાદ વચ્ચે રાત્રે તમે કારમાં જઈ રહ્યા છો, તમે એક બસ સ્ટોપ માંથી પસાર થાવ છો, જ્યાં ત્રણ લોકો બસની રાહ જોઈ રહ્યા છે. એક વૃદ્ધ મહિલા છે. જેને વહેલી તકે મદદની જરૂર છે, એક જુનો મિત્ર જેણે એક વખતે તમારો જીવ બચાવ્યો હતો અને એક છોકરી જે તમારા સપનાની સાથી હોઈ શકે છે, કારમાં તમે બે લોકોને બેસાડી શકો છો આ પરિસ્થિતિમાં તમે શું કરશો?

જવાબ – ઉમેદવારે કહ્યું હું મારી કારની ચાવી મારા મિત્રને આપી દઈશ, તે મિત્ર કારમાં વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઇ જશે. જયારે તે પોતાના સપનાની સાથી સાથે બસ સ્ટોપ ઉપર રોકાશે.

પ્રશ્ન – તમારા ખિસ્સામાં પાંચ ચોકલેટ છે બે તમે કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?

જવાબ – પાંચ

પ્રશ્ન – દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?

જવાબ – આમ તો દવાઓ વચ્ચે ખાલી જગ્યા દવાઓના કેમિકલ એકબીજાને મળતા અટકાવે છે. કેમિકલનું એકબીજા સાથે રીએક્શનનું જોખમ રહે છે. તેનાથી દવા ખરાબ થઇ જાય છે. એટલા માટે પેકેટ્સમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે તેનાથી દવાઓની પાછળ લખેલી માહિતી, જેવી કે –એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.

પ્રશ્ન – એવી કઈ ફિલ્મ છે જેના 71 ગીત છે?

જવાબ – 1932માં બનેલી ‘ઇન્દ્ર સભા’ એ ગીતની બાબતમાં એક રેકોર્ડ બનાવ્યો. આ ફિલ્મમાં 71 ગીત હતા. એટલા ગીત આજ સુધી બીજી કોઈ ફિલ્મમાં નથી આવ્યા.

પ્રશ્ન – જો તમે ઘરના ધાબા ઉપર હો અને નીચેથી કોઈ સીડી હટાવી લે તો શું કરશો?

જવાબ – રોંગફૂલ કન્સાઇન્મેંટ હેઠળ કેસ નોંધાવવામાં આવશે.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જેને પહેરવા વાળા ખરીદી નથી શકતા અને ન તો તે પોતાના માટે ખરીદી શકે?

જવાબ – કફન એક એવી વસ્તુ છે, જે વ્યક્તિ પોતાના માટે ખરીદી નથી શકતા.

પ્રશ્ન – છોકરો એક છોકરીને પ્રપોઝ કરે છે, તો શું પ્રપોઝ કરવો ગુનાની યાદીમાં આવે છે?

જવાબ – નહિ સર, આઈપીએસના કોઈ પણ સેક્શનમાં પ્રપોઝ કરવાને ગુનાની યાદીમાં નથી મુકવામાં આવ્યો. તે જુદી જુદી ભાષાઓમાં ગુનો નથી.

પ્રશ્ન – એવું કયો જીવ છે, જે હાથ લગાવતા જ મરી જાય છે?

જવાબ – પ્લેટીપસ (platypus)

પ્રશ્ન – તમારી પાસે બે ગાય અને ચાર બકરી છે તો જણાવો તમારી પાસે કુલ કેટલા પગ છે?

જવાબ – બે પગ, માણસની પાસે બે પગ જ હોય છે.

પ્રશ્ન – છોકરીને પૂછવામાં આવ્યું ઓફીસમાં આવીને કોઈ છોકરો તમારી સાથે સેલ્ફી લેવા માંગે તો શું કરશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવાર છોકરીને પૂછવામાં આવ્યો હતો તો તે થોડી સંકોચમાં પડી ગઈ. તે તેનો જવાબ ઘણી વાત વિચાર્યા પછી પણ ન આપી શકી હતી એટલા માટે તેણે કહ્યું કે અમને ટ્રેનીંગ દરમિયાન એ શીખવવામાં આવશે કે આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશો. છોકરીના જવાબથી ઈન્ટરવ્યું બોર્ડ ખુશ થયું હતું કેમ કે ઓફિસર જયારે સમાજમાં સેવક બનીને લોકોની સેવા કરે છે તો લોકો તેના પ્રસંશક બની જાય છે અને તસ્વીરો ખેંચાવવાનું પસંદ કરે છે, એક ઓફિસર કોઈ સેલીબ્રીટીથી નીચા નથી હોતા. તેવામાં સેલ્ફી ખેંચાવવી કે નહિ તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

પ્રશ્ન : મિસાઈલમાં કયું ફ્યુલ ઉપયોગમાં લેવામાં આવે છે?

જવાબ : સોલિડ અને પ્રવાહી ફ્યુલ ઉપયોગ થાય છે જેવું ઓક્સિજન અને હાઇડ્રોજન

પ્રશ્ન : ગ્રેડ ખલીનું પૂરું નામ શું છે?

જવાબ : દલીપ સિંહ રાણા

પ્રશ્ન – એક જ માં ને બે છોકરા એક જ સમયે પેદા થયા પરનું તે Twins નથી?

જવાબ – તેના બે કારણો હોઈ શકે છે પહેલું કે ત્રણ બાળકો એક સાથે થયા ત્રીજી છોકરી થઇ હશે. જેના કારણે તેને ટ્રીપલેક્સ કહેવામાં આવશે. તેવામાં બંને છોકરા જોડિયા નહિ કહેવામાં આવે.

બીજું કારણ એ હોઈ શકે છે કે, છોકરાના ચહેરા મળતા ન આવતા હોય. જોડિયા તેને કહેવામાં આવે છે. જેના ચહેરા આબેહુબ એક સરખા હોય કે જો એક આવીને જતો રહ્યો અને બીજો આવે ઓ લોકો ઓળખી ન શકે કે આ તે છે કે બીજો જેમ કે સીતા ઔર ગીતા અને રામ ઔર શ્યામ તેને જોડિયા કહે છે એવા એક સરખા કોપી ટુ કોપી પરંતુ ઘણા એવા બાળકો હોય છે જે જન્મ લેવા છતાં પણ તેમના ચહેરા અલગ-અલગ હોય છે, છતાં પણ તે જોડિયા કહેવાય છે. એટલા માટે પહેલો જવાબ જ સાચો છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કેમ વેદોમાં જણાવેલ આ પાંચ ફરજો દરેક મનુષ્ય માટે સતત કરવી જોઈએ?

Amreli Live

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

ચંદ્ર પર પડી શનિની વક્ર દ્રષ્ટિ, જાણો કઈ રાશિ વાળાઓએ સંભાળીને રહેવું પડશે, કોનો સમય થશે શુભ

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

દિવાળીમાં આ ગિફ્ટની ના કરવી જોઈએ લેવડ-દેવડ, શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે અશુભ.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

પીએમ મોદીની સુરક્ષામાં તૈનાત હતી એંટી ડ્રોન સિસ્ટમ, જાણો તેની ખાસિયત

Amreli Live

એવો કયો રૂમ છે, જેમાં નથી બારી કે નથી દરવાજો? ઉસ્તાદોને પણ ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના આવા અટપટા સવાલ

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live