28.2 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

માત્ર 3.8 લાખમાં મળી રહી છે મારુતિની સૌથી સસ્તી 7 સીટર ફેમેલી કાર, 10 વર્ષોમાં વેચાયા 7 લાખ યુનિટ

મારુતિની સૌથી સસ્તી ફેમેલી 7 સિટર કાર, 3.8 લાખની આ કાર 10 વર્ષોમાં 7 લાખ યુનિટ વેચાયા

દેશની નંબર 1 કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પોતાની સસ્તી કાર Maruti Suzuki Eeco ના છેલ્લા 10 વર્ષોમાં 7 લાખ યુનિટ વેચવામાં સફળ થઈ છે. કંપનીએ ઇકોને ભારતીય બજારમાં વર્ષ 2010 માં લોન્ચ કરી હતી. કંપનીએ આને લોન્ચ કર્યાના ફક્ત 2 વર્ષની અંદર જ તેના 1 લાખથી વધારે યુનિટ વેચી દીધા હતા. કંપનીએ 2015 માં તેનું નવું કાર્ગો વેરિયંટ લોન્ચ કર્યું જેના 3 વર્ષોમાં 1 લાખથી વધારે યુનિટ્સ વેચાયા. આવો તમને જણાવીએ કે તેમાં શું ખાસ છે અને તેના ફીચર્સ કેવા છે.

પાવર અને સ્પેશિફિકેશન :

પાવર અને સ્પેશિફિકેશનની બાબતમાં મારુતિ સુઝુકી ઇકોમાં 1196 cc નું 4 સિલિન્ડરવાળું G12B પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 6000 Rpm પર 54 KW પાવર અને 3000 Rpm પર 98 Nm ટૉર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સની વાત કરીએ તો એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

બ્રેકીંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રંટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવે છે. તેમજ સસ્પેંશનની વાત કરીએ તો ઇકોના ફ્રંટ અને રિયરમાં મૈકફર્શન સ્ટ્રટ સસ્પેંશન આપવામાં આવ્યા છે. ફીચર્સની બાબતમાં ઈકોમાં એસી, હીટર, સ્પેશિયસ કેબીન, ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. તેમજ આ કાર 5 અને 7 સીટર વેરિયંટમાં આવે છે.

માઈલેજ અને કિંમત :

માઈલેજની વાત કરવામાં આવે તો ઇકો પ્રતિ લીટર 16.11 કિમીની માઈલેજ આપી શકે છે. તેમજ પ્રતિ કિલો સીએનજીમાં 20.88 કિમીની માઈલેજ આપી શકે છે. ડાઈમેંશનની વાત કરવામાં આવે તો ઇકોની લંબાઈ 3675 mm, પહોળાઈ 1475 mm, ઊંચાઈ 1825 mm, વહીલબેઝ 2350 mm, ફ્રંટ ટ્રેડ 1280 mm, રિયર ટ્રેડ 1290 mm, મિનિમમ ટર્નિંગ રેડિયસ અને કર્વ વેટ 940 કિલો છે.

ફ્યુઅલ ટેંકની વાત કરવામાં આવે, તો તેમાં 40 લીટરનું પેટ્રોલ ટેંક આપવામાં આવ્યું છે. કિંમતની બાબતમાં મારુતિ સુઝુકી ઇકોની શરૂઆતની એક્સ શો રૂમ પ્રાઈઝ લગભગ 3,80,800 રૂપિયા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live

અડધી રાત્રે રસોડામાં બટાકાની વેફર તળવા ગઈ ભૂખી બાળકી, સવાર સુધી ઘર છોડીને ભાગી ગયો આખો પરિવાર.

Amreli Live

આ ત્રણ રાશિના લોકો પાર્ટનર માટે હોય છે સૌથી વધારે પઝેસિવ, પોતાના પર નિયંત્રણ કરી શકતા નથી.

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

જાણો કયા કયા સમયે દેશના રાષ્ટ્રપતિ અને PM એ કર્યું મંદિરનું ઉદ્ઘાટન કે મૂકી આધારશિલા.

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

આજે મિથુન સહીત આ 6 રાશિઓનું ચમકશે નસીબ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

નવરાત્રી દરમિયાન આ પૂજા કરીને તમે પણ કરો ગ્રહોને શાંત, જાણો પૂજા વિધિ.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે તમને એક દિવસનો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરશો? કેન્ડિડેટનો જવાબ દિલ જીતી લેશે

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live