25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

ભક્તોના બંધ નસીબના તાળા ખોલી નાખશે છે માતા, આમના દરબારમાં ભક્તોની દરેક ઈચ્છા જાય છે પુરી

દેશના દરેક ખૂણામાં તમને કોઈને કોઈ દેવી-દેવતાનું મંદિર જરૂર જોવા મળી જશે. આપણા દેશના લોકોને આસ્થા પર અતૂટ વિશ્વાસ છે. આ મંદિરોના રહસ્ય, વિશેષતાઓ અને વાર્તાઓ જાણીને લોકો હંમેશા મંદિરોમાં ભગવાનના દર્શન કરવા આવે છે, જેથી તેમની આસ્થા વધારે મજબૂત થઈ જાય છે. તમે પણ આવા ઘણા બધા મંદિરોમાં દર્શન કરવા માટે ગયા હશો, જેના ચમત્કારની આગળ તમે તમારું માથું નમાવ્યું હશે.

પણ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જેના વિષે એવું કહેવામાં આવે છે કે, અહીં જે ભક્ત દર્શન કરવા માટે આવે છે, તેના સુતેલા નસીબ જાગી જાય છે, એટલું જ નહિ પણ આ મંદિરની એક ખાસ વિશેષતા પણ જણાવવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાનને ભોગ, ફળ-ફૂલ વગેરે અર્પણ કરવામાં આવે છે, પણ અહીં પર ભક્ત તાળા-ચાવી ચડાવે છે.

અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર શિવની નગરી વારાણસીમાં આવેલું છે, જેને ‘બંદી દેવીનું મંદિર’ કહેવામાં આવે છે. આ મંદિર દશાશ્વમેઘ ઘાટ પર બનેલું છે, આ મંદિર પ્રત્યે ભક્તોની અંદર ઊંડી આસ્થા જોવા મળે છે, અહીં રોજ ભક્તોની ભારે ભીડ રહે છે. એવું જણાવવામાં આવે છે કે, જે ભક્ત પોતાની સાચી શ્રદ્ધા અને સાચા મનથી સતત 41 દિવસ સુધી માતા રાણી પાસે પોતાની ઈચ્છા પુરી કરવાની મનોકામના માંગે છે, તો તેમની દરેક ઈચ્છાઓ માતા રાણીના દરબારમાં પુરી થઈ જાય છે.

માતાના દરબારમાં કોર્ટ કચેરી જેવી બાબતોનું સમાધાન પણ થાય છે. એવું કહેવામાં આવે છે કે, જે લોકો પર કોર્ટ કચેરીના કેસ ચાલી રહ્યા છે, તે જો અહીં પર માતાના દરબારમાં ચડાવો ચડાવે છે, તો તેને કોર્ટ કચેરીમાં સફળતા મળે છે. માતા રાણી પોતાના ભક્તોની દરેક સમસ્યાઓ દૂર કરે છે.

માતા રાણીના દરબારમાં ભક્ત તેમને પ્રસન્ન કરવા માટે તાળા-ચાવી અર્પણ કરે છે. માન્યતા અનુસાર જે ભક્ત અહીં આવીને તાળા-ચાવી ચડાવે છે, તેમને દરેક કષ્ટોથી મુક્તિ મળે છે. ઘર પરિવારની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. જો કોઈ જેલમાં બંધ છે તો આ સમસ્યાનું સમાધાન થઈ જાય છે, ભૂત-પ્રેત જેવી બાધાઓ પણ દૂર થાય છે.

બંદી માતા મંદિર વિષે એવું જણાવવામાં આવે છે કે, અહીં પર દેવી માં ભગવાન વિષ્ણુની આજ્ઞાથી વાસ કરે છે. તેમને પાતાળ દેવી પણ કહેવામાં આવે છે. એકવાર જયારે અહિરાવણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું, ત્યારે બંદી દેવીની મદદથી ભગવાન રામ અને લક્ષ્મણને કેદમાંથી મુક્તિ મળી હતી. તે સમયથી માતાને બંદી દેવીના નામથી ઓળખવામાં આવે છે. દૂર દૂરથી લોકો અહીં જીવનની મુશ્કેલીઓ લઈને આવે છે અને સાચા મનથી માતાને પ્રાથના કરે છે. માતા રાણી પણ પોતાના ભક્તોને કયારેય નિરાશ થઈને પાછા નથી જવા દેતી.

આ મંદિરના મહંતનું એવું કહેવું છે કે, માતા રાણી ભક્તોને દરેક બંધનથી મુક્ત કરાવે છે. અહીં પર જે ભક્ત આવે છે, તેનું કલ્યાણ થઈ જાય છે. માતા રાની લોકોના દુઃખોને હરતા રહે છે. અહીંયા સાચા મનથી માંગેલી દરેક ઈચ્છા માતા રાણી જરૂર પુરી કરે છે અને ભક્તોનું કલ્યાણ થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

સિંહ રાશિવાળા માટે કાર્યક્ષેત્રમાં સાચવીને રહેવાનો દિવસ છે, જાણો બાકીની રાશિઓની સ્થિતિ

Amreli Live

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકો થઈ જશે માલામાલ.

Amreli Live

વિશાળ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમનું રાજ્ય, નેપાળ પણ હતો ક્યારેક આપણો વિસ્તાર.

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને શેયર કર્યો રોમાંચક ફોટો.

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live